Home Green

Rahe Na Rahe.. ( સૂર~સાધના )

સ્વર કિન્નરી લતાજીએ ગાયેલ, ફિલ્મ મમતાનાં આ ગીતની તર્જમાં મેં મારો સ્વર આપવાની કોશીશ કરી છે..

સ્વર અને તર્જનું ઑડિયો મિક્ષ રૂપાંતર કર્યું છે, પ્રિય મિત્ર શ્રીજતીનભાઈએ.

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

***

મારું અતિ પ્રિય આ ગીત.. જેના સંગીત અને શબ્દોથી કોઈ ગહેરી દુનિયામાં ખોવાઈ જવાય છે …!!

પ્રણય રૂપી અમર તત્વ જાણે કે કહી રહ્યું છે, વ્યક્તિ રહે કે ના રહે …પરંતુ તેના પ્રેમની મહેંક કાયમ પ્રસરેલી રહે છે…!

પ્રણયમાં મિલન કેવું ને જુદાઈ કેવી ? હરદમ આપણી સમીપે જ અનુભવાતું રહેતું આ પ્રણય-તત્વ અમર છે ..!!

છેલ્લા અંતરાના શબ્દો અતિ સુંદર છે..

જ્યારે અમે નહિ હોઈએ ત્યારે, આંસુઓથી ભીની ચાંદનીમાં એક અવાજ સંભળાશે ..!

આમ કોઈને કોઈ વસ્તુ કે સ્થળ પર પ્રેમનો અહેસાસ થતો રહે એ અમરપ્રેમ !

***

રહે ના રહે હમ મહેંકા કરેંગે, બનકે કલી, બનકે સબા, બાગે વફામે ..!!

મૌસમ કોઈ હો, ઇસ ચમનમેં, રંગ બનકે રહેંગે હમ ખીરામાં

ચાહતકી ખુશ્બુ, યું હી ઝુલ્ફોસે ઉડેગી, ખિઝા હો યાં બહારે

યું હી જુમતે ઔર ખિલતે રહેંગે ..બનકે કલી, બનકે સબા, બાગે વફામે..!!

ખોયે હમ ઐસે, ક્યા હૈ મિલના, ક્યા બીછડના નહિ હૈ યાદ હમકો

કુંચેમે દિલકે, જબસે આયે, સિર્ફ દિલકી ઝમીન હૈ યાદ હમકો

ઈસી સર-ઝમીપે, હમ તો મિલેંગે ..બનકે કલી, બનકે સબા, બાગે વફામે..!!

જબ હમ ના હોંગે, જબ હમારી, ખાક પે તુમ રુકોગે.. ચલેતે ચલતે

અશ્કો સે ભીગી, ચાંદની મેં, ઈક સદા સી સુનોગે.. ચલેતે ચલતે

વંહી પે કંહી હમ તુમસે મિલેંગે ..બનકે કલી, બનકે સબા, બાગે વફામે..!!

***

This entry was posted in Lataji, Melodious, Mix, other, Sur~Sadhana. Bookmark the permalink.

bottom musical line

26 Responses to Rahe Na Rahe.. ( સૂર~સાધના )

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply to ભરત દેસાઇ 'સ્પંદન' Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. DilipGajjar says:

    ખુબ જ સુંદર ને આપનું પ્રિય ગીત આપે ગયું છે મિક્સિંગ પણ સારું કર્યું છે …ગાતા રહેજો ..

  2. urvi says:

    બહુ જ સુંદર અવાજ છે આપનો. એક તો મારુ સૌથી પ્રિય ગીત અને તેમાં આપનો સુંદર સ્વર.સોનામાં સુગંધ ભળી ગઈ.

  3. jjugalkishor says:

    આ ચેતુબહેનાએ ગાયું છે ?! શું વાત છે !! આ બ્લૉગ પર હમણાંથી આવવાનું બને છે…વેબગુર્જરીના સંદર્ભે ! લાગે છે, ઘણું ગુમાવ્યું છે….ઊર્મિના શબ્દોમાં સૂર પુરાવીને લગરીક ઉમેરીશ કે કાન દૃષ્યોનેય માણે છે !! આંખ ને કાન બન્નેને મળતો લાભ.

    • Chetu says:

      આપનો ખૂબ આભાર .. ઊર્મિની રચના પર આપે આલેખેલ રસાસ્વાદ ખૂબ સરસ છે .. અને આપે કશું ગુમાવ્યું નથી .. બધું અંહી જ છે .. 🙂 અગર જો આપે ગીત માટે કહ્યું હોય તો categories – Sur sadhana – https://samnvay.net/sur-sargam/?cat=25 પર, જ્યારે સમય મળે ત્યારે એક દ્રષ્ટી..!!

  4. pragnaju says:

    ખૂબ મધુર ગીત ને આપનો સ્વર આપવાનો સ રસ પ્રયત્ન

    રીયાઝ ચાલુ રાખશો

    • Chetu says:

      આપનો ખૂબ આભાર પ્રજ્ઞાબહેન, આપ સહુના પ્રોત્સાહનથી આગળ વધવાની હિંમત મળે છે!

  5. YOGESH CHUDGAR says:

    પ્રિય ચેતનાબેન,
    એક સુંદર ગીત ને તમે કંઠ આપ્યો અને એક સુંદર રચના બની ગઈ . આવા મીઠા ગીતો આપતા રહો તેવી અપેક્ષા.

    યોગેશ ચુડગર

  6. kalpana says:

    ગીત સરસ છે તમારા અવાજમાં સાભળી ને અનાદ થયો

  7. vijay Shah says:

    બહુ જ મધુર અને કર્ણપ્રિય અવાજ છે..
    ગાતા રહો અને વધુ સાહિત્યની કૃતિઓ અમને સંભળાવો તેવી અપેક્ષા.
    રીયાઝ જરૂરી છે..

    • Chetu says:

      આભાર વિજયભાઈ, હા.. રીયાઝ જરૂરી તો છે જ ..!! પરંતુ વચ્ચે ગેપ પડી જાય છે .. 🙂

  8. keep it up..બહોત અચ્છે…

  9. Dharini Shah says:

    વાહ ચેતુબેન.. ખુબ જ સુંદર.. મને તો લાગ્યું જ નહિ કે આ લતાજી એ નથી ગાયું.. 🙂

  10. Praful Thar says:

    પ્રિય ચેતનાબેન
    મારી પાસે શબ્દો નથી કારણ કે ઘણાં બધાએ લખી નાખ્યું. દૂર દૂર એવા સાતસમુંદર પારથી
    આપના સુંદર કંઠનો સ્વર મોકલવા બદલ આભાર,,,,,गाता रहे…..तेरा दील..
    પ્રફુલ ઠાર

  11. virendra bhatt says:

    પ્રિય ચેતનાબહેન ,
    રહે નાં રહે હમ. ખુબ ગમ્યું. સુંદર પ્રયાસ. લતાજીનું ગાયેલું ગીત ગાવું સહેલું નથી. તેઓ જે સહજતાથી ગીતના શબ્દો અને સૂરને ન્યાય આપે છે તે અદભૂત હોય છે. તમારા અવાજમાં અમને એ ગીત એટલું જ સુંદર લાગ્યું. નજર સામે સુચિત્રા-અશોકકુમાર હાજર થયાં. એક સુંદર અનુભવ માટે તમારો આભાર.
    વીરેન -વેણુ

    • Chetu says:

      આપનો ખૂબ આભાર કે આપને મારા સ્વરમાં આ ગીત ગમ્યું .. અને મારા માટે તો ખાસ આ વાત ખરી છે, કે લતાજીનાં ગીતો ગાવા સહેલા નથી..એ પણ સંગીતના કોઈ જ ક્લાસીસ કર્યા વિના ..!!! પરંતુ આ તો માત્ર કોશિશ છે .. ! ગમતાનો ગુલાલ છે ..!

  12. ilyas says:

    very good…

  13. Smita Kamdar says:

    ચેતનાબહેન
    ઘણા વરસે મારુ મનપસઁદ ગીત ખુબજ મધુર અવાજ માઁ સાઁભળવા મળ્યુ. થેન્ક્સ …

  14. jayesh says:

    મદન મોહન પછી જો કોઈ એ ગઝલ ને ન્યાય આપ્યો હોય તો એ રોશન સાહેબ જ છે