Home Green

Raat Aur Din…

IMG_8359292478728

બચપણમાં અનેકવાર સાંભળેલ આ ગીત લગભગ અત્યારના રેડિયો પ્રોગ્રામમાં તો વિસરાઇ જ ગયું છે.. પરંતુ મનમાં તો ગુંજતુ જ રહે છે…!!

વિરહભાવને કેવા સુંદર શબ્દોથી દર્શાવ્યો છે ..!!

***

ફિલ્મ -રાત ઔર દિન (૧૯૬૭)

શબ્દો – શૈલેન્દ્ર

સંગીત- શંકર જયકિશન

સ્વર – લતાજી

[audio:RaatAurDinDiyaJaleFemale.mp3]

સ્વ. મુકેશ

[audio:Raat Aur Din Diya.mp3]

રાત ઔર દિન દિયા જલે, મેરે મનમેં ફીર ભી અંધિયારા હૈ

જાને કંહા હૈ ઓ સાથી, તુ જો મિલે જીવન ઉજીયારા હૈ..

પગ પગ મન મેર ઠોકર ખાય, ચાંદ સુરજ ભી રાહ ના દિખાય

ઐસા ઉજાલા કોઇ મનમેં સમાય, જીસસે પિયાકા દર્શન મિલ જાય..

ગહેરા યે ભેદ કોઇ મુજકો બતાય, કિસને કિયા હૈ મુજ પર અન્યાય ?

જિસકા હો દિપ વો સુખ નહીં પાય, જ્યોત દિયે કી દુજે ઘર કો સજાય..

ખુદ નહીં જાનુ ઢુંઢે કિસકો નઝર ? કૌન દિશા હૈ મેરે મનકી ડગર ?

કિતના અજબ યે દિલ કા સફર, નદિયામેં આયે જાયે જૈસે લહેર..

રાત ઔર દિન દિયા જલે, મેરે મનમેં ફીર ભી અંધિયારા હૈ

જાને કંહા હૈ ઓ સાથી, તુ જો મિલે જીવન ઉજીયારા હૈ..

***

This entry was posted in Lataji, Mix, Mukesh, other. Bookmark the permalink.

bottom musical line

12 Responses to Raat Aur Din…

 1. ચેતાનાબહેનાનો આભાર …..ગીતે ખૂબ આનંદ આપ્યો .
  જાણીતું^ છતાં બે અવાજ મળ્યા.

 2. ખૂબ સુંદર ગીત પોસ્ટ કર્યું ચેતનાબેન……
  કૉલેજકાળની મ્યુઝિકલ ઈવનીંગ,એન્યુઅલ ફંક્શન….બધું આંખસામે તરવરી રહ્યું.
  આ અને આવા બીજા ઘણાં ગીતો રજૂ કરેલાં,ક્યારેક એકલા તો ક્યારેક કોઇના સંગાથે
  સરવાળે,
  ખૂબ-ખૂબ આભાર સ્મૃતિઓને સંભારી આપવા બદલ.

  • Chetu says:

   આપે હજુ મારી વાત પર ધ્યાન નથી આપ્યું મહેશભાઈ ..!! નહીતર અત્યારે આપનું નામ ગઝલકાર ડો. મહેશ રાવલની સાથે ગાયક શ્રી ડો. ‘મુકેશ’ રાવલ પણ બની જાય .. 🙂

 3. harihar says:

  Beautiful song…..

 4. બહુ સુંદર ગીત છે.

 5. sapana says:

  ખૂબ સરસ ગીત,,આભાર ચેતના..
  સપના

 6. જૂના ગીતાને તાજું કરાવ્યું. અતિ સુંદર.

 7. ઓહ…જોડણી-ભૂલ..જુના ગીતને..ગીતાને નહિ !

 8. આપને વિદ્યુતકણોની અટારીએ દૂરથી જોયા, હૅલો કહ્યું ત્યારે આકાશમાંથી થતી પુષ્પવૃષ્ટિની જેમ ગીોની વર્ષા થતી ગઇ, મંત્રમુગ્ધ થઇ સાંભળતો ગયો અને જ્યારે છેલ્લું ગીત પૂરૂં થયું, આપને ‘આભાર’ કહ્યા સિવાય કેમ જઇ શકું?

  ગીતો કદી જુનાં થતાં નથી. આપે પસંદ કરી અહીં મૂકેલાં ગીતો ડાયરીનાં પાનાંઓમાં મૂકેલાં તે તે પ્રસંગોનાં પુષ્પ હોય છે. પાનું ખોલતાં જ તેની ખુશબૂ તાજી થાય છે અને તે પ્રસંગ ફરીથી જીવીએ. આજે આપે રજુ કરેલા ગીતો સ્મ્ૃતિની કુંજ ગલી – ડાઉન ધ મેમરી લેન – લઇ ગયા. ફરી એક વાર આભાર.

  • Chetu says:

   સંગીતની અસર જ મંત્રમુગ્ધ કરી દેતી હોય છે ! આપ ફરી જરૂર પધારશોજી.

 9. Chetu says:

  પ્રતિભાવો બદલ સહુ નો આભાર.

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply to Chetu Cancel reply

Your email address will not be published. Required fields are marked *