Home Blue

Pushti jiv nu kartavya…

પુષ્ટિજીવનું કર્તવ્ય (૧૩ કર્તવ્યોનું નિરૂપણ)
~~~~~~~~~~~~~~~~~~~~~~~
૧. કર્મ
૨. વાણી નો સંયમ
૩. સેવા દ્વારા લીલાભાવન અને ભાવભાવન
૪. અનોસરમાં ભાવભાવન
૫. સેવાકાર્ય
૬. ભાવભાવના કરવા માટેની આપણી યોગ્યતા
૭. દૈન્ય
૮. સત્સંગ
૯. ફળની આકાંક્ષા
૧૦. દ્રઢ આશ્રય
૧૧. વૈષ્ણવોની સેવા
૧૨. જ્ઞાનનો અભાવ
૧૩. શ્રીમહાપ્રભુજીમાં, શ્રીઠાકોરજીમાં અને ભગવદીયોમાં શુદ્ધ ભાવ રાખવો

( પુષ્ટિમાર્ગ ગ્રંથ : શિક્ષાપત્ર – ૧ )

– Jayshrikrishna from Rasheshbhai Tanna.. Rajkot.

This entry was posted in Others. Bookmark the permalink.

bottom musical line

5 Responses to Pushti jiv nu kartavya…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply to kalpanamerwana Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. આભાર ….બહેના !

  2. Maheshchandra Naik says:

    આ બધા નીતિ-નિયમો સર્વે જન સુખીનો માટે જ છે ને???????????
    આપનો આભાર …………………………………….

  3. Hetal says:

    ચેતુબેન, #૬ ઉપર વધારે લખશો. જાણવાની ઉત્સુકતા હતી. “ભાવભાવના કરવા માટેની આપણી યોગ્યતા”

    • Chetu says:

      ૬. ભાવભાવના કરવા માટેની આપણી યોગ્યતા :-

      અશુદ્ધ હ્રદય શુદ્ધ કરવા માટે પ્રભુ આપણી સાધન સંપતિને શુદ્ધ કરે છે. શરીર સેવા કરે તો તેને દૈવી જાણવું, આળસ આવે તો આસુરી જાણવું. મન સ્વરૂપાનુંભવ કરે તો તેને દૈવી જાણવું, લૌકિક માં ભટકે તો તેને આસુરી જાણવું. સંબંધીઓ સેવા માં સહાયક હોય તો તેમને દૈવી જાણવા, સેવામાં વિરોધી હોય તો આસુરી જાણવા. દ્રવ્ય સેવામાં વપરાય તો દૈવી જાણવું, મોજ શોખમાં વપરાય તો આસુરી જાણવું. પૂર્ણ વૈરાગ્ય હોય તો દ્રવ્યમાં ની:સ્પૃહતા રાખવી, વૈરાગ્ય ન હોય તો પ્રભુ-સુખ માટે દ્રવ્યની રક્ષા કરવી. અન્ય સાંસારિક કાર્યો માં પ્રભુની આજ્ઞા લઈને, ખપ પુરતું દ્રવ્ય વાપરવું.
      (શિક્ષાપત્ર – ૧ )
      આ વિષે વિસ્તૃત માહિતી મોકલવા બદલ શ્રી રશેશભાઈ નો ખુબ આભાર …

  4. kalpanamerwana says:

    jsk thankyou. pushti vishe janva mleeyou.