Home Blue

Paraniyu…

DSC05231[2]

સ્વર – નિધીબેન ધોળકિયા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

સ્વર – શ્રી કિશોર મનરાજા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

સ્વર -?

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

પારણિયું બંધાય જશોદાજી ગાય,
એ લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય ..!!

મારા લાલાને, મારા કાનાને ..એ..મારા વ્હાલાને હિંચકે હિંચકાવું, એના ગીત મધુરાં હું ગાવું,
ઓ મારા હૈયામાં એને સમાવું, એના હૈયામાં હું તો સમાઉં…!
એનું મુખડું લાલમલાલ, એના ગુલાબી છે ગાલ, એવા સુંદર દેખાય ..!! પારણિયું..

હે હું તો ઈચ્છું કે જલદી ન જાગે, કોઈ રમાડવાને ન માંગે,
ઓ એને બાંધ્યો છે કાળે રે ધાગે, તેથી નજર કોઈની ના લાગે,
એ મારો લાલો કરમાય, એ તો જોવાયું ના જોવાય, મારું દિલડું દુભાય..! પારણિયું..

જ્યારે મોટો કનૈયો મારો થાશે ત્યારે ગાયો ચરાવવાને જાશે,
ઓ હું તો મોટો કરૂં છું એવી આશે, લાલઓ સદા રહેશે મારી પાસે,
શ્રી વલ્લભ પ્રેમામ્રૂત પાય, વૈષ્ણવ લાલાના ગુણ ગાય, સર્વે વારી વારી જાય…!! પારણિયું..

પારણિયું બંધાય જશોદાજી ગાય,
એ લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય ..!!

હું… હું…હું… હા..આ..આ.. હું… હું…હું…હા..આ. આ..!!

***

This entry was posted in Bhajan - ભજન, Janmdin, Utasav - ઉત્સવ. Bookmark the permalink.

bottom musical line

14 Responses to Paraniyu…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. જન્માષ્ટમીની ખૂબ ખૂબ વધાઈ હો !

  2. Ketan Shah says:

    ||श्री कृष्ण गोविँद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा ||राधे कृष्ण राधे कृष्ण!!राधे राधे कृष्ण कृष्ण !
    **~HAPPY~**
    *~ JANMASHTAMI ~*
    જન્માષ્ટમી ની ખુબ ખુબ વધાઈ

    સુંદર ભજન

  3. Ramesh Patel says:

    વધાઈ ..જન્માષ્ટમીની .સુંદર ભજન

    રમેશ પટેલ (આકાશદીપ)

  4. તરંગ સોની says:

    જન્માષ્ઠમી ની ખૂબ ખૂબ વધાઇ,
    આફ્રિકા મા બેઠા બેઠા દર્શન નો લાભ મળ્યો,
    ચેતના દીદી ખૂબ સુંદર.

  5. kalpanamerwana says:

    jsk. happy janmashtmi. takorjee noo svaroop bhooj suder che. paraniyu geet sares che.

  6. Ashwin Shah says:

    આજની ઘડી તે રળિયામણી કે મારો વ્હાલો આવ્યાની વધામણી જી રે આજની ઘડી તે રળીયામણી , સર્વે ભાવિક ભગવદીય વૈષ્ણવજનોને જન્માષ્ટમીની વધાઈ અને આ રૂડા અવસરે કઈક કહેવાને પ્રાપ્ત તક માટે ચેતના બેન નો આભાર , ધન્યવાદ.
    અશ્વિન અને રેખાના સસ્નેહ જય શ્રી કૃષ્ણ.

  7. bgujju says:

    જન્માષ્ટમી ની તમને પણ ખુબ ખુબ વધાઈ

  8. ચેતનાબેન – બહુજ સરસ લાલાના હાલરડાં. કરઓકે track હોત તો જરૂરથી હું ગાત. ઘણો આભાર.

  9. dilip gajjar says:

    વંદેદેવનંદનંદનંદેવં ..જન્માષ્ટમી ની ખુબ ખુબ વધાઈ …

  10. DINESH P BHATT says:

    so nice bhajan. we love this bhajan specially voice of NEEDHIBEN DHOLAKIYA. tx 4 publish this bhajan.

  11. તમો ને પણ જન્માષ્ટમી ની ખુબ ખુબ વધાઈ નંદ ઘેર આનંદ ભયો jai કનૈયા લાલ કી

  12. ગમે તેણે ગાયું પણ અદ્ભુત ગાયું^ છે.
    આભાર બહેના ! જય શ્રી કૃષ્ણ ….

  13. promtuarium says:

    beautiful website, and thank you for your all your posts.
    i am looking for a particular bhajan all over the internet but cannot find it anywhere. i only remember little bits of it, i hope you can help me find it! it goes something like:
    જ્યાં દેવપુરી દ્વારકા કેહવાય છે
    જ્યાં રંગીલો રણછોડ રાય છે
    ત્યાં મન મારું ચોરી ચોરી જાય છે

  14. it’s nice web site …plz more gujrati song upload it..