Home Green

Music Therapy…

થોડીક રસમય માહિતી સંગીત થેરાપી અંગે –

રાગ અને તેની માનવ શરીર અને જીવનમાં અસર – આ બાબત અનુભવ સિદ્ધ અને પુરવાર થયેલ અનુભવી વ્યક્તિઓની આધારભૂત માહિતી છે..
રામકલીના ગાન, શ્રવણથી તંદુરસ્ત શરીરે સ્ફૂર્તિ, સ્વસ્થતા, મનોરંજન પ્રાપ્ત થાય છે અને દિન ભરની પ્રવૃતિને ચેતનવંત રાખે છે, યાદ શક્તિ ઉત્તેજિત બને છે .
કાફી, સારંગ ***** મનને શાંત રાખે છે .
પૂરીયા,  ધનાશ્રી ***** મન ને ઠંડક મળે છે.
મિશ્રખમાજ ***** મનને તરોતાજા રાખે છે
બિહાગ, બહાર, ભૂપ , કાનડા ***** અનિન્દ્રા દુર કરે છે.
કલાવતી, દુર્ગા, તિલકકામોદ, હંસધ્વની ***** માનસિક તનાવ દુર કરે છે
ચન્દ્રકૌસ ***** હ્ર્દયરોગમાં રાહત આપે છે .
સિતારવાદન, તબલા વાદન ***** ડીપ્રેશનમાં રાહત આપે છે .
ભૂપાલી, તોડી , આસાવરી, માલકૌંસ ***** લોહીના દબાણમાં રાહત આપી ઘટાડે છે.
તોડી , આહીર ભૈરવ ***** વહેલી સવારે ૩૦ મિનીટ સુધી સાભળવાથી બ્લડ પ્રેશર નિયંત્રિત રહે છે
બાકી કીર્તન, હવેલી સંગીતની તો વાત જ ન્યારી, અદભૂત અલૌકિક છે..!!

-અશ્વિન શાહ‌‌

***

This entry was posted in Mix, other, sangeet. Bookmark the permalink.

bottom musical line

2 Responses to Music Therapy…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. શાસ્ત્રીય સગીતની સુદર માહિતી મળી.
    ઘણો આનદ થયો ! અભિનંદન બહેના !

  2. pragnaju says:

    ભારતીય ક્લાસીકલ સંગીતથી સારું સંગીત વિશ્વમાં ક્યાંય નહીં મળે. હિન્દુસ્તાનમાં ઘરે ઘરે સંગીત સંભળાય છે.આપણું જીવન સંગીત સાથે જોડાયેલું છે. બાળક રડતું હોય એમાંથી પણ સંગીતના સૂરો રેલાય છે. ગાના યે દે જો દિલ કો અચ્છા લગે ઔર રૂહ કો સકુન મિલે. શાસ્ત્રીય સંગીતમાં ભગવાન સાથે લગન લાગી જાય છે. જો સાચો તાલ મળી જાય તો તબલાં પણ ફાટી જાય છે. ક્લાસીક ઇન્સ્ટ્રુમેન્ટમાંથી જે સૂરો નીકળે એ સૂરો આજની ઓરકેસ્ટ્રામાં સાંભળી શકાતા નથી.
    સ્વામી પ્રેમાનંદ ભગવાન સ્વામિનારાયણ સાથે બેસીને સારંગી વગાડતા. આજે પણ એ સારંગી મોજૂદ છે. ભક્તિ પરંપરામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાઘુઓ શાસ્ત્રિય વાદ્યો શીખીને ભક્તિ સંગીતને વઘુ સમૃદ્ધ બનાવી રહ્યા છે. મેમનગર ગુરુકુળમાં સ્વામી નારાયણ ચરણદાસજી ચાર જ વર્ષમાં પોતાની આંગળીઓના નખની નીચેના કોમળ ભાગમાં લોહી કાઢીને પણ સારંગીના રાગ રાગીણી વાગળવા સુઘીની સફર પુરી કરી દીઘી છે.