Home Green

Mai dekhu jis or sakhi…

ફિલ્મ – અનિતા (૧૯૬૭)
સ્વર – લતાજી
શબ્દો -રાજા મહેંદી અલીખાન
સંગીત – લક્ષ્મીકાંત -પ્યારેલાલ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

આ ગીત સાંભળીએ એટલે તરત નજર સમક્ષ કૃષ્ણની પ્રેમદિવાની મીરાંબાઇ કે કોઇ ગોપીનું કલ્પના ચિત્ર આવી જાય…!!..

મૈં દેખું જિસ ઓર સખીરી, સામને મેરે સાંવરિયા..

પ્રેમ ને જોગન મુજકો બનાયા, તનકો ફુંકા મનકો જલાયા,

પ્રેમ કે દુ:ખમે ડૂબ ગયા દિલ, જૈસે જલમે ગાગરિયા…

રો રો કર હર દુ:ખ સહેના હૈ, દુ:ખ સહે સહે કર ચુપ રહેના હૈ,

કૈસે બતાવુ.. ? કૈસે બિછડી… પી કે મુખ સે બાંસુરીયા..

 દુનિયા કહેતી મુજકો દિવાની, કોઇ ના સમજે પ્રેમ કી બાની,

સાજન સાજન રટ્તે રટ્તે, અબ તો હો ગઇ બાવરીયા…

 

***

This entry was posted in classical, Lataji, Melodious. Bookmark the permalink.

bottom musical line

9 Responses to Mai dekhu jis or sakhi…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply to Ullas Oza Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. Anonymous says:

    સુંદર ભાવવાહી ગીત.
    સુનીલ શાહ

  2. સુરેશ says:

    સરસ લય છે.બહુ જ ગમ્યું.

  3. Vijay says:

    je Chalchitranu aa geeta chhe teni maahhiti ane gaayikaa music director nu nam muksho to temani krutini nondh lidhi tem kahevaashe..

  4. ...* Chetu *... says:

    હા વિજયભાઇ, આ રાગ-વિષયક ગીતોમાં જે મને ખબર છે એ માહિતી મુકી જ છે..આ ગીતની માહિતી શોધી રહી છું.

  5. Mahesh Dhulekar says:

    ચેતનાબેન

    ખુભ ખુભ અભિનંદન આવું સુંદર ગીત મુકવા માટે
    આભાર
    મહેશ

  6. Binita says:

    I love old filmy song upload more

  7. Ullas Oza says:

    પ્રેમ નું સુંદર ગીત – ભાવભીનું !

  8. ખૂબ જ ભાવવાહી ગીત. જૂનો જમાનો યાદ આવી ગયો!!!!

  9. bhavna says:

    મેં દેખું જિસ ઓર સખીરી સામને મેરે સાવરિયા……. krishan kanya