Home Blue

Madhurashtakam…

Krishna 07

 

શ્રીમધુરાષ્ટકમ સ્તોત્ર દ્વારા શ્રીકૃષ્ણ ભગવાનનાં મધુર-દિવ્ય સ્વરૂપની ઝાંખી કરી શકાય છે …!!

શ્રી મહાપ્રભુજી એકવાર ઠકુરાણી ઘાટ પર પોઢી રહ્યા હતા ત્યારે એમને વિચાર આવ્યો કે, આ કલિકાલમાં જીવ નો ઉદ્ધાર કેવી રીતે થશે..? ત્યારે શ્રીયામુનાજીએ એમને સ્વપ્ન માં આવી દર્શન આપ્યા અને કહ્યું કે, તમે જે જીવોને બ્રહ્મ સંબંધ આપશો એ જીવો નો અંગીકાર પ્રભુ તરત કરશે …! ત્યાર બાદ એમને ઓશિકા નીચે  મિશ્રી,પવિત્રા,કંઠી અને કંકુ દેખાયા.. અને  પહેલું બ્રહ્મ સંબંધ દામોદરદાસ હરસાનીજીને આપ્યું ત્યારે એમણે  શ્રી યમુનાષ્ટકની રચના કરી અને  ત્યારબાદ  શ્રીજીનાં સક્ષાત દર્શન થયા..એટલે શ્રાવણ સુદ અગિયારસના દિવસે શ્રી મધુરાષ્ટકની રચના કરી..

કર્ણપ્રિય સંગીત અને સ્વરમાં શ્રીમધુરાષ્ટકમ. જેનું આલેખન ત્રણ ભાષામાં / ભાવાર્થ ગુજરાતી તથા અંગ્રેજી ભાષામાં…!!!

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

अधरम मधुरम वदनम मधुरमनयनम मधुरम हसितम मधुरम
हरदयम मधुरम गमनम मधुरममधुराधिपतेर अखिलम मधुरम

वचनं मधुरं, चरितं मधुरं, वसनं मधुरं, वलितं मधुरम् ।
चलितं मधुरं, भ्रमितं मधुरं, मधुराधिपतेरखिलं मधुरम् ॥ २॥

वेणुर्मधुरो रेणुर्मधुरः, पाणिर्मधुरः, पादौ मधुरौ ।
नृत्यं मधुरं, सख्यं मधुरं, मधुराधिपतेरखिलं मधुरम् ॥ ३॥

गीतं मधुरं, पीतं मधुरं, भुक्तं मधुरं, सुप्तं मधुरम् ।
रूपं मधुरं, तिलकं मधुरं, मधुरधिपतेरखिलं मधुरम् ॥ ४॥

करणं मधुरं, तरणं मधुरं, हरणं मधुरं, रमणं मधुरम् ।
वमितं मधुरं, शमितं मधुरं, मधुरधिपतेरखिलं मधुरम् ॥ ५॥

गुञ्जा मधुरा, माला मधुरा, यमुना मधुरा, वीची मधुरा ।
सलिलं मधुरं, कमलं मधुरं, मधुरधिपतेरखिलं मधुरम् ॥ ६॥

गोपी मधुरा, लीला मधुरा, युक्तं मधुरं, मुक्तं मधुरम् ।
दृष्टं मधुरं, शिष्टं मधुरं, मधुरधिपतेरखिलं मधुरम् ॥ ७॥

गोपा मधुरा, गावो मधुरा, यष्टिर्मधुरा, सृष्टिर्मधुरा ।
दलितं मधुरं, फलितं मधुरं, मधुरधिपतेरखिलं मधुरम् ॥ ८॥

॥ इति श्रीमद्वल्लभाचार्यविरचितं मधुराष्टकं सम्पूर्णम् ॥

*

અધરં મધુરં, વદનં મધુરં, નયનં મધુરં, હસિતં મધુરમ્ ।
હૃદયં મધુરં, ગમનં મધુરં, મધુરાધિપતેરખિલં મધુરમ્ ॥ ૧॥

વચનં મધુરં, ચરિતં મધુરં, વસનં મધુરં, વલિતં મધુરમ્ ।
ચલિતં મધુરં, ભ્રમિતં મધુરં, મધુરાધિપતેરખિલં મધુરમ્ ॥ ૨॥

વેણુર્મધુરો, રેણુર્મધુરઃ, પાણિર્મધુરઃ, પાદૌ મધુરૌ ।
નૃત્યં મધુરં, સખ્યં મધુરં, મધુરાધિપતેરખિલં મધુરમ્ ॥ ૩॥

ગીતં મધુરં, પીતં મધુરં, ભુક્તં મધુરં, સુપ્તં મધુરમ્ ।
રૂપં મધુરં, તિલકં મધુરં, મધુરધિપતેરખિલં મધુરમ્ ॥ ૪॥

કરણં મધુરં, તરણં મધુરં, હરણં મધુરં, રમણં મધુરમ્ ।
વમિતં મધુરં, શમિતં મધુરં, મધુરધિપતેરખિલં મધુરમ્ ॥ ૫॥

ગુઞ્જા મધુરા, માલા મધુરા, યમુના મધુરા, વીચી મધુરા ।
સલિલં મધુરં, કમલં મધુરં, મધુરધિપતેરખિલં મધુરમ્ ॥ ૬॥

ગોપી મધુરા, લીલા મધુરા, યુક્તં મધુરં, મુક્તં મધુરમ્ ।
દૃષ્ટં મધુરં, શિષ્ટં મધુરં, મધુરધિપતેરખિલં મધુરમ્ ॥ ૭॥

ગોપા મધુરા, ગાવો મધુરા, યષ્ટિર્મધુરા, સૃષ્ટિર્મધુરા ।
દલિતં મધુરં, ફલિતં મધુરં, મધુરધિપતેરખિલં મધુરમ્ ॥ ૮॥

શ્રીમદ્ વલ્લભાચાર્યજી વિરચિત મધુરાષ્ટક.

અધરં મધુરં, વદનં મધુરં, નયનં મધુરં, હસિતં મધુરમ્ ।
હૃદયં મધુરં, ગમનં મધુરં, મધુરાધિપતેરખિલં મધુરમ્ ॥ ૧॥

તેમની અધર (ઓષ્ઠ) મધુર છે, મુખ મધુર છે, નયન મધુર છે, હાસ્ય મધુર છે, હ્રદય મધુર છે, ગતિ મધુર છે, મધુરાધિપતિનું સર્વસ્વ મધુર છે.

વચનં મધુરં, ચરિતં મધુરં, વસનં મધુરં, વલિતં મધુરમ્ ।
ચલિતં મધુરં, ભ્રમિતં મધુરં, મધુરાધિપતેરખિલં મધુરમ્ ॥ ૨॥

તેમનું બોલવું મધુર છે, ચરિત્ર મધુર છે, વસ્ત્ર મધુર છે, અંગનો મરોડ મધુર છે, ચાલ મધુર છે, ભ્રમણ મધુર છે, મધુરાધિપતિનું સર્વસ્વ મધુર છે.

વેણુર્મધુરો, રેણુર્મધુરઃ, પાણિર્મધુરઃ, પાદૌ મધુરૌ ।
નૃત્યં મધુરં સખ્યં મધુરં મધુરાધિપતેરખિલં મધુરમ્ ॥ ૩॥

તેમની વેણુ મધુર છે, ચરણ રજ મધુર છે, હાથ મધુર છે, પગ મધુર છે, નૃત્ય મધુર છે, સખ્ય (મૈત્રી) મધુર છે, મધિરાધિપતિનું સર્વસ્વ મધુર છે.

ગીતં મધુરં, પીતં મધુરં, ભુક્તં મધુરં, સુપ્તં મધુરમ્ ।
રૂપં મધુરં, તિલકં મધુરં, મધુરધિપતેરખિલં મધુરમ્ ॥ ૪॥

તેમનું ગાન મધુર છે, પાન મધુર છે, ભોજન મધુર છે, શયન મધુર છે, રૂપ મધુર છે, તિલક મધુર છે, મધુરાધિપતિનું સર્વસ્વ મધુર છે.

કરણં મધુરં, તરણં મધુરં, હરણં મધુરં, રમણં મધુરમ્ ।
વમિતં મધુરં, શમિતં મધુરં, મધુરધિપતેરખિલં મધુરમ્ ॥ ૫॥

તેમનું કાર્ય મધુર છે, તરવું મધુર છે, હરવું મધુર છે, સ્મરણ મધુર છે, ઉદગાર મધુર છે, શાંતિ મધુર છે, મધુરાધિપતિનું સર્વસ્વ મધુર છે.

ગુઞ્જા મધુરા, માલા મધુરા, યમુના મધુરા, વીચી મધુરા ।
સલિલં મધુરં, કમલં મધુરં, મધુરધિપતેરખિલં મધુરમ્ ॥ ૬॥

તેમની ગુંજા મધુર છે, માળા મધુર છે, યમુના મધુર છે, તેના તરંગો મધુર છે, તેના જળથી ભીની થયેલા માટી મધુર છે, કમળ મધુર છે, મધુરાધિપતિનુ સર્વસ્વ મધુર છે.
 
ગોપી મધુરા લીલા મધુરા યુક્તં મધુરં મુક્તં મધુરમ્ ।
દૃષ્ટં મધુરં શિષ્ટં મધુરં મધુરધિપતેરખિલં મધુરમ્ ॥ ૭॥
 
ગોપીઓ મધુર છે, એમની લીલા મધુર છે, સંયોગ મધુર છે, ભોગ મધુર છે, નિરીક્ષણ મધુર છે, શિષ્ટાચાર મધુર છે, મધુરાધિપતિનું સર્વસ્વ મધુર છે.
 
ગોપા મધુરા ગાવો મધુરા યષ્ટિર્મધુરા સૃષ્ટિર્મધુરા ।
દલિતં મધુરં ફલિતં મધુરં મધુરધિપતેરખિલં મધુરમ્ ॥ ૮॥
 
ગોવાળ મધુર છે, ગાયો મધુર છે, લાકડી મધુર છે, સૃષ્ટિ મધુર છે, દલન મધુર છે, ફળ મધુર છે, મધુરાધિપતિનું સર્વસ્વ મધુર છે.
 
॥ इति श्रीमद्वल्लभाचार्यविरचितं मधुराष्टकं सम्पूर्णम् ॥
॥ ઇતિ શ્રીમદ્વલ્લભાચાર્યવિરચિતં મધુરાષ્ટકં સમ્પૂર્ણમ્ ॥

*

Madhurashtakam By Shri Vallabhacharya:

adharam madhuram vadanam madhuram
nayanam madhuram hasitam madhuram
hrdayam madhuram gamanam madhuram
madhuradi-pater akhilam madhuram

“His lips are sweet, His face is sweet. His eyes are sweet, His smile is sweet. His heart is sweet, His walk is sweet. Everything is sweet about the Lord of sweetness.” (1)

vacanam madhuram caritam madhuram
vasanam madhuram valitam madhuram
calitam madhuram bhramitam madhuram
madhuradi-pater akhilam madhuram

“His words are sweet, His character is sweet. His garments are sweet, His navel is sweet. His movement is sweet, His wanderings are sweet. Everything is sweet about the Lord of sweetness.” (2)

venur madhuro renur madhurah
panir-madhurah padau madhurau
nrtyam madhuram sakhyam madhuram
madhuradi-pater akhilam madhuram

“His flute is sweet, His dust is sweet. His hands are sweet, His feet are sweet. His dancing is sweet, His friendship is sweet. Everything is sweet about the Lord of sweetness.” (3)

gitam madhuram pitam madhuram
bhuktam madhuram suptam madhuram
rupam madhuram tilakam madhuram
madhuradi-pater akhilam madhuram

“His singing is sweet, His yellow dress is sweet. His eating is sweet, His sleeping is sweet. His form is sweet, His tilaka is sweet. Everything is sweet about the Lord of sweetness.” (4)

karanam madhuram taranam madhuram
haranam madhuram ramanam madhuram
vamitam madhuram samitam madhuram
madhuradi-pater akhilam madhuram

“His activities are sweet, His liberation is sweet. His thieving is sweet, His loving sports are sweet. His offerings are sweet, His peacefulness is sweet. Everything is sweet about the Lord of sweetness.” (5)

gunja madhura mala madhura
yamuna madhura vici madhura
salilam madhuram kamalam madhuram
madhuradi-pater akhilam madhuram

“His gunja-mala is sweet; His flower-garland is sweet. Is Yamuna is sweet, His ripples are sweet. His water is sweet, His lotuses are sweet. Everything is sweet about the Lord of sweetness.” (6)

gopi madhura lila madhura
yuktam madhuram bhuktam madhuram
hrstam madhuram sistam madhuram
madhuradi-pater akhilam madhuram

“His Gopis are sweet, His pastimes are sweet. His meeting is sweet, His food is sweet. His happiness is sweet, His etiquette is sweet. Everything is sweet about the Lord of sweetness.” (7)

gopa madhura gavo madhura
sastir madhura srstir madhura
dalitam madhuram phalitam madhuram
madhuradi-pater akhilam madhuram

“His cowherd boys are sweet, His cows are sweet. His herding-stick is sweet, His creation is sweet. His trampling is sweet; His fruitfulness is sweet. Everything is sweet about the Lord of sweetness.” (8)

This entry was posted in Others, Stotra - નિત્ય નિયમ પાઠ. Bookmark the permalink.

bottom musical line

14 Responses to Madhurashtakam…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. સાંભળીને આનંદ થયો….હવે, ચેતના “ચંદ્રપુકાર” પર પધારીશને?..ચંદ્રવદન.
    http://www.chandrapukar.wordpress.com

  2. devika says:

    અદભૂત…પવિત્ર-પાવન…

  3. pragnaju says:

    આનંદ
    જય શ્રીકૃષ્ણ

  4. Ketan Shah says:

    જય શ્રી કૃષ્ણ

    મધુરાધિપતિ નુ સર્વસ્વ મધુર છે.

    દિવાળી અને નવલા વર્ષની શુભકામનાઓ

  5. vishwadeep says:

    ઘણીજ સુંદર રચના ..ઘણાં લાંબા સમયબાદ સાંભળવા મળી..વાંચવા મળી..

  6. gini says:

    Chetna beeeeeeeeen…
    ghana vakhte sambhlyu, majaa aavi gayi..
    mara high school na sanskrit classes na divso yaad aaavi gayaa!

    • Rakesh Joshi says:

      ભાઈ નો રાગ વધુ સારો છે ………..મન મોહક … બહુ સારું

  7. Neela says:

    સરસ છે.

  8. SAGAR B. RUPARELIA says:

    WE USED TO STUDY THIS IN SCHOOL AND STILL WE LISTEN THE SAME FROM MY MOM AT HOME DAILY….. ITS TOO GOOD…. THANKS CHETNABEN……

  9. Ullas Oza says:

    આપની પાસે ઘણા સુંદર ગીતોનો ખજાનો છે. બીજાને તેનો લાભ આપવા બદલ અભિનંદન.
    ગાયકના નામ આપ્યા હોત તો સારુ થાત. ગીતો કેવી રીતે ડાઉનલોડ કરી શકાય તે જણાવશો તો આભારી થઇશ. જય શ્રી કૃષ્ણ – ઉલ્લાસ ઓઝા

  10. anil chokshi says:

    I sing madurastakam every day while performing “seva”.Also every pushtimargia vaishnav has to sing madhrurastakam once in a day.and also while saying jaishreekrishna to any vaishnav,also say”Jaishreevallabhacahryaji” too.This is my request to vaishnav.

  11. SHEELA PUNJABI says:

    JAI SHRI KRISHNA.GREAT BHAJAN.

  12. anil chokshi says:

    i request vaishnav to say “jai shree krushna” insted of “Jai shree krishna”