***
Audio Mix – Nikita / Video Mix – Chetna
***
મિત્રો, આજે પ્રસ્તુત છે .. આ સુંદર ગીત .. !
આ ગીત ના શબ્દો લખ્યાં છે ઇન્દીવરે તથા સંગીત આપ્યું છે ઉષા ખન્નાએ.
અર્થપુર્ણ અને પ્રેરણાદાયક મૂળ ગીતને સૂરોથી સજાવ્યું છે શ્રી યેસુદાસ,અનુરાધા પૌડવાલ તથા હેમલતાએ.
જ્યારે અહીં મારા સૂરમાં સૂર પૂરાવ્યો છે,
અમારા સ્વરતરંગ ગૄપનાં ંમાનનીય સભ્યો શ્રીસુભાષભાઈ ઊપાધ્યાય તથા ચિ.નિકીતાએ..
***
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
મધૂબન ખુશ્બુ દેતા હૈ, સાગર સાવન દેતા હૈ
જીના ઉસકા જીના હૈ જો ઔરો કો જીવન દેતા હૈ
સુરજ ના બન પાયે તો બનકે દિપક જલ્તા ચલ
ફૂલ મિલે યા અંગારે સચ કી રાહોં પે ચલ્તા ચલ
પ્યાર દિલો કો દેતા હૈ, અશ્કો કો દામન દેતા હૈ
મધૂબન ખુશ્બુ દેતા હૈ, સાગર સાવન દેતા હૈ
જીના ઉસકા જીના હૈ જો ઔરો કો જીવન દેતા હૈ
ચલતી હૈ લહેરાકે પવન કે સામસ સભી કી ચલતી રહે
લોગોને ત્યાગ દિયે જીવન કે પ્રીત દિલોમેં પલતી રહે
દિલ વો દિલ હૈ જો ઔરોકો અપની ધડકન દેતા હૈ
મધૂબન ખુશ્બુ દેતા હૈ, સાગર સાવન દેતા હૈ
જીના ઉસકા જીના હૈ જો ઔરો કો જીવન દેતા હૈ
***
મસ્ત હો ગયું છે. keep it up
Thanks Nehal ..! 🙂
ખૂબ સુંદર
યાદ
જીવન મરણ છે એક, બહુ ભાગ્યવંત છું;
તારી ઉપર મરું છું, હું તેથી જીવંત છું.
ખુશબુ હજી છે બાકી, જો સુંઘી શકો મને;
હું પાનખર નથી, હું વિતેલી વસંત છું.
પ્રતિભાવ બદલ આપનો ખૂબ આભાર પ્રજ્ઞા બેન ..
ચેતુબેન,
થોડાં અરસા અગાઉ આ સોંગ વિશે અક્ષરનાદની સાઈટ પર એક આર્ટિકલ લખીને મુક્યો હતો.
http://aksharnaad.com/2012/07/11/madhuban-khushbu/
હા ખુબ સરસ વાત કહી છે આપે મુર્તાઝાજી ..! આભાર ..!
બહુજ સરસ વીડિઓ બનાવ્યો છે આપે. થેન્ક્સ
સુભાષ ઉપાધ્યાય
હમમ … આપનો પણ આભાર, મારી સાથે આપનો મધૂરો સ્વર રેલાવવા બદલ .. વિરાજી .. 🙂
Very nice.It was like a original song.very nice all of u.