Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
ફિલ્મ – છોટાભાઈ 1966
સ્વર – લતાજી
સંગીત – પંકજ મલ્લિક
શબ્દો -આનંદ બક્ષી
*
માં અને બાળક વચ્ચે એક એવી અતુટ લાગણી હોય છે જેનું વર્ણન શક્ય જ નથી .. માની મમતા ને ક્યારેય શબ્દોમાં આલેખી શકાતી નથી .. બાળક જ્યારે તોફાન કરે કે રિસાઈ જાય ત્યારે માં બનાવટી ગુસ્સો કરી, તેને સજા રૂપે કોઈ અંધારા ઓરડામાં બે ઘડી બંધ કરી દે, ત્યારે બાળકની હાલત અને મન:સ્થિતિ ને તાદ્રશ કરતુ આ ગીત સાંભળીને કઈ ‘માં’ ની મમતા અશ્રુ સ્વરૂપે ના વહે…?
*
માં મુજે અપને આંચલમે છુપાલે , ગલેસે લગાલે, કે ઔર મેરા કોઈ નહી..!
ફિર ના સતાઉંગા કભી પાસ બુલાલે, ગલેસે લગાલે, કે ઔર મેરા કોઈ નહી..!
ભૂલ મેરી છોટી સી ભૂલ જાઓ માતા , ઐસે કોઈ અપનો સે રુઠ નહિ જાતા
રુઠ ગયા હું મૈ તો મુજકો મનાલે, ગલેસે લગાલે, કે ઔર મેરા કોઈ નહી..!
ના તો યહાં અંધિયારા ના કોઈ જ્યોત હૈ, ના તો યહાં જીવન હૈ ના કોઈ મૌત હૈ
તુને કિયા હૈ મુજકો કિસકે હવાલે, ગલેસે લગાલે, કે ઔર મેરા કોઈ નહી..!
માં મુજે અપને આંચલમે છુપાલે , ગલેસે લગાલે, કે ઔર મેરા કોઈ નહી..!
ફિર ના સતાઉંગા કભી પાસ બુલાલે, ગલેસે લગાલે, કે ઔર મેરા કોઈ નહી..!
*
Related posts –
મમતા
સુવર્ણ જયંતી
અમૃત ભરેલું
જનની ની જોડ
યે તો સચ હૈ કે
તું કિતની અચ્છી હૈ
*
પૃથ્વીમાંથી જન્મદાતા ને બધીજ માતાને માતૃત્વ માટે વધાઈ વધાઈ……
રાજેન્દ્ર ત્રિવેદી
ભાવપૂર્ણ ગીત જે લાગણી નાં તાર ને ઝ^ઝોડે.
લતાજી, પંકજ મલ્લિક અને આનંદ બક્ષી ત્રીપુટીની મધુરી રચના
માતા નાં વાત્સલ્ય જેવું બીજું કંઇ નહીં. ભાવ-સભર ગીત !
ખુબજ આભાર ઘણા વખતથી સાંભળવાની ઈચ્છા હતી તે પૂરી થઇ.
વર્ષો પહેલાં જોયેલી ફિલ્મનું ગીત ત્યારે જેટલું ગમ્યું હતું એટલું જ આજેપણ ગમે છે.
સરસ પસંદગી.
ભાવ – સભર રચના…
આભાર.