Home Green

Kiya hai pyaar… (સૂર~સાધના)

ભારતીય સંગીત ક્ષેત્રે સ્વ. જગજીતજી ની ખોટ કદીયે નહી પુરી શકાય .. ! પરંતુ એમની ગઝલ દ્વારા તેઓ હમેશ આપણી વચ્ચે જ હોવાની અનુભૂતિ થશે …

મારી અતિપ્રિય એવી આ ગઝલને મુળ સ્વર આપેલ સ્વ.જગજીતજીએ તથા તેમના પત્ની ચિત્રાજીએ..!

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

આજે સ્વ.જગજીતજી રચિત અને સ્વરબદ્ધ આ ગઝલ, મારા સ્વરમાં, શ્રદ્ધાંજલી રૂપે એમને અર્પણ કરી રહી છું.

( પ્રસ્તુત ગઝલનું ઓડિયો-મિક્ષ રૂપાંતર કરવા બદલ મિત્ર શ્રીજતિનભાઈ આર્ય (લંડન)નો ખૂબ ખૂબ આભાર.)

***

પોતાનું પ્રિય પાત્ર, કે જેના માટે પૂરી ઝિંદગી સમર્પિત કરી દીધી હોય એ અચાનક, કોઇ જ કારણ વિના નારાજ થઈને પોતાના જીવનમાંથી દૂર ચાલ્યું જાય ને અજનબી જેવુ વર્તન કરે ત્યારે હૈયામાં ઉદભવતી વેદનાની કસક આ ગઝલનાં હ્રદયસ્પર્શી શબ્દોમાં, તાદ્રશ્ય થાય છે..

***

કિયા હૈ પ્યાર જીસે, હમને ઝિંદગી કી તરહા,
વો આશના ભી મિલા હમસે, અજનબી કી તરહા…!

કિસે ખબર થી બઢેગી કુછ ઔર તારિકી ?
છુપેગા વો કિસી બદ્લીમેં, ચાંદનીકી તરહા ..!
વો આશના ભી મિલા હમસે, અજનબી કી તરહા…!

કભી ના સોચા થા, હમને કતિલ ઉસકે લિયે,
કરેગા હમ પે સિતમ, વો ભી હર કિસીકી તરહા ..!
વો આશના ભી મિલા હમસે, અજનબી કી તરહા…!

સિતમ તો યે હૈ કે, વો ભી ના બન શકા આપના,
કુબૂલ હમને કિયે, જીસકે ગમ ખુશીકી તરહા ..!

વો આશના ભી મિલા હમસે, અજનબી કી તરહા…!

કિયા હૈ પ્યાર જીસે, હમને ઝિંદગી કી તરહા,
હમને ઝિંદગી કી તરહા, હમને ઝિંદગી કી તરહા, હમને ઝિંદગી કી તરહા …!

***

This entry was posted in Gazal, Melodious, Mix, other, Sur~Sadhana. Bookmark the permalink.

bottom musical line

29 Responses to Kiya hai pyaar… (સૂર~સાધના)

 1. prakash soni says:

  ચેતુજી,
  આપની આ ગઝલ ખુબજ સુંદર અન સરસ ગવાઈ છે અને ખાસ જગજીતજી ને અર્પણ કરી એ બહુજ સારી વાત છે.. આપણે એક સારા ગાયક અને ગઝલકાર ને ગુમાવ્યા છે..

 2. Dear Chetnaben – Very nice.

 3. Dinesh says:

  Very Nice Chetuji, Wonderful tribute and love your voice…melody at par! May Jagjitji’s soul remain in peace. Jatin has done an excellent mix and would like to sing more such songs.

 4. Chetu says:

  મિત્રો, આપણા ‘સ્વરતરંગ’ ના સહકારને કદીયે નહી ભુલી શકું .. આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર..!

 5. pragnaju says:

  અલવિદા જગજીત…

  જગજીત સિંહે ઉર્દૂ, હિંદી, પંજાબી અને ગુજરાતીમાં ગઝલો ગાઈ ચુક્યાં છે. જગજીત સિંહના અવસાનથી સંગીત રસિકોને એક મોટી ખોટ પડી છે. જેની પુરતી હવે, ક્યારે નહીં થાય સુંદર ગઝલ અને મધુરી ગાયકી

 6. સુંદર અને દર્દ સાથે,,,,,,,

 7. કલ્પનબેન અને દિગંબરભાઇ સ્વાદિયા says:

  સ્વ. જગજીતસિંહનું સ્વર અને સૂરનું પ્રદાન આપણને સદા યાદ રહેશે. એ નિમિત્તે આપણે
  રૂબરૂ મળ્યા ન હોવા છતાં તમારા ભાવવાહી કંઠે તેમને અપાયેલી શ્રધ્ધાંજલિ સાંભળીને
  અદભૂત અનુભૂતિ થઇ.

 8. Chetu says:

  આપનો ખૂબ આભાર ..!

 9. જગજીતસિહ^ને અર્પણ કરેલી આ ગઝલ આપે ઉત્તમ ગાઈ છે બહેના !
  મૂળ ગાયકને શ્રદ્ધાંજલિ !આપણે અ^તરના^ અભિનંદન !

 10. ખુબ સુંદર ગાય છે.

  જગજીત સિંહની ખોટ વરતાશે

  જય શ્રી કૃષ્ણ

  please visit http://www.pravinash.wordpress.com
  .

 11. sejal says:

  ખુબ જ સુંદર.

 12. Ketan Shah says:

  one of my fav gazal ..
  cannt access audio player

 13. MARKAND DAVE says:

  સુંદર અભિવ્યક્તિ..!!

  પ્રભુ સદ઼ગતના આત્માને શાંતિ અને મોક્ષ બક્ષે તેવી પ્રાર્થના.

 14. Govind Maru says:

  ખુબ જ સુંદર અને સરસ ગાયકી…
  ગઝલ સમ્રાટ સદ્ ગત જગજીતસીંધજીને ભાવભીની શ્રદ્ધાંજલી….

 15. Chetu says:

  આપ સહુનો ખૂબ આભાર મિત્રો ..!

 16. jigna says:

  ચેતુ દીદી ,

  ખુબ સરસ ગયું છે તમે સાચે.. ગઝલ પણ બહુ મસ્ત છે…
  Jagjit ji was great….

 17. Praful Thar says:

  પ્રિય ચેતનાબહેન
  તમારા કંઠનો અવાજ તમે છૂપાવેલો કેમ રાખ્યો હતો? ખરેખર ખૂબ જ જલસો આવી ગયો…..વધારે શબ્દો મારી પાસે નથી એટલે વધૂ લખતો નથી…
  પ્રફુલ ઠાર

 18. dilip says:

  ખુબ સુંદર ગઝલ આપે ગઈ અને અંજલિરૂપે આપી ..ખુબ મીઠાશ સાથે દર્દ છે અને આપના સ્વર ને ગઝલ અનુરૂપ આવે છે ..રિયાઝ કરતા રહેજો ગાતા રહેજો..એજ શુભેચ્છા

 19. Rajni Raval says:

  ચેતનાબેન,
  પ્રથમ અભિનન્દન.અજોડ વ્યક્તિ માટે adbhut રીતે અપાયેલી અંજલી.
  તમારો કંઠ સરસ છે અને આશા રાખીએ વધુ લાભ મળે.
  જી શ્રી કૃષ્ણ.

 20. nikita says:

  Really a very nice attempt to sing this .. well done .. regards .. keep coming more and more pls

 21. Chetu says:

  શ્રી દિલિપભાઇ તથા નિકિતા.. આપણુ સ્વરતરંગ સદાયે સાથે છે તો રિયાઝ તો કરવો જ પડશે .. ખરુને..? શુભેચ્છાઓ બદલ આભાર.

 22. neeta says:

  karega vo bhi sitam har kisi ki tarah….wahhhhh
  kurban jau aapno avaj me paheli var sambhdiyo chetna ben…mane proud che ke mara fr..list ma aatla sara gayak pan che..tame neela didi… gr8888

 23. આજે તમારાં ગાયેલાં ત્રણ ગીતો સાંભળ્યા; અને એક જ વિચાર આવ્યો…
  મારી રાજકોટની ટ્રીપ ઉપરવાળાએ કેમ કાપી નાંખી?
  હવે તમને પ્રત્યક્ષ આવાં સુંદર ગીતો ગાતાં સાંભળવાનો લ્હાવો ક્યારે મળશે?
  સાગમટી દાદ અહીં , એક જ જગ્યાએ સ્વીકારવા વિનંતી…

  • Chetu says:

   પૂજ્ય દાદા . આપના સુંદર પ્રતિભાવ બદલ ખુબ ખુબ આભાર … બસ હવે પ્રત્યક્ષ સાંભળવા સુદાન કે લંડન આવવું પડશે …. 🙂

 24. Jay says:

  મસ્ત ગઝલ.. સુંદર સ્વર…
  તારા સ્વરમાં સાંભળી જગજીત સિંઘને ફરી યાદ કરવાનો મોકો
  મળ્યો. ‘સમન્વય’માં તે નવીનતા સભર ઉચ્ચ કક્ષાના સર્જનો, કલાકારો, ગાયકો, લેખકો, કવિઓ અને સાથે સાથે વાચકોનો ‘સમન્વય’ તે કરાવી આપ્યો એ બદ્દલ ખુબ ખુબ આભાર!

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *