Home Green

Khilte hai…


લતાજી

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


સ્વ. કિશોર કુમાર

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ફિલ્મ – શર્મિલી (૧૯૭૧)
સંગીત – એસ.ડી.બર્મન
શબ્દો – નીરજ

મિલન – જુદાઈ એવી ક્ષણો કે જેની અનુભૂતી શબ્દોમાં વર્ણવી શકાતી નથી. મહદ‌અંશે એવુ બને છે કે, જુદાઈની કલ્પના માત્રથી આપણે મિલનના સુખનો આનંદ પણ લઇ શક્તા નથી..આ વાતના સંદર્ભમાં વિચારીએ તો આ ગીતનાં શબ્દોમાં સરસ સંદેશ છે …ઇન લમ્હોમેં આજ તું, હર ખુશી નિસાર દે..!!

ખિલતે હૈ ગુલ યહાં, ખિલકે બિખરને કો
મિલતે હૈ દિલ યહાં, મિલકે બીછડ ને કો

કલ રહે ના રહે, મૌસમ યે પ્યાર કા
કલ રુકે ના રુકે, ડોલા બહાર કા
ચાર પલ મિલે જો આજ, પ્યાર મેં ગુઝાર દે

ઝીલો કે હોઠો પર, મેઘો કા રાગ હૈ
ફૂલો કે સીને મેં, ઠંડી ઠંડી આગ હૈ
દિલ કે આઈને મેં તું, યે સમા ઉતાર લે

પ્યાસા હૈ દિન સનમ, પ્યાસી યે રાત હૈ
હોઠો મેં દબી દબી, કોઈ મીઠી બાત હૈ
ઇન લમ્હો મેં આજ તું, હર ખુશી નિસાર દે

ખિલતે હૈ ગુલ યહાં, ખીલકે બિખરને કો
મિલતે હૈ દિલ યહાં, મિલકે બીછડ ને કો ..!!!
***

This entry was posted in Lataji, Melodious, Mix, other. Bookmark the permalink.

bottom musical line

9 Responses to Khilte hai…

  1. sejal says:

    very nice song

  2. harihar padhi says:

    nice song……

  3. dilip says:

    ચેતુજી, આપ તો બે ગીતો મૂકી ..ખુબ જ સુંદર રજૂઆત કરો ..અને ગીત નો સાઉંડ પણ સ્પષ્ટ ..મને બંને વર્ઝન ગમી…કિશોરદા ના ગીત મને ગમે..નીરજના શબ્દ પણ સુંદર છે ..અહી બધું સાથે જ છે મળવું બીછ્ડવું ..હસવું રડવું ..જે પસંદ કરી લે છે તે અબુધ છે અને જીવનને સમગ્રતાથી જીવવાનું ગુમાવે છે તેને પરમનું સંગીત નથી સંભળાતું અને માત્ર દુખ દર્દ ને યાતના ગણી જીવનનો ભાર ઉપાડે છે ..

  4. Jayendra Thakar says:

    વોશિંગતટન, ડી.સી. નાCherry Blossom Festivalની મજા
    મહાણતી વખતે આ ગીત ઘણું પ્રિય લાગે છે,

  5. “ચાર પલ મિલે જો આજ પ્યારમે^ ગુઝાર દે ….”
    લતાજીને જેટલી સલામો કરીએ તે ઓછી જ પડે !
    મને બીજા કોઈનું ગીત સંભાળવું ના ગમે !આભાર .

  6. સાંભળવું …. સુધારીને વાંચવા વિનંતી

  7. Jayendra Thakar says:

    મિલન – જુદાઈ એવી ક્ષણો કે જેની અનુભૂતી શબ્દોમાં વર્ણવી શકાતી નથી. મહદ‌અંશે એવુ બને છે કે, જુદાઈની કલ્પના માત્રથી આપણે મિલનના સુખનો આનંદ પણ લઇ શક્તા નથી..આ વાતના સંદર્ભમાં વિચારીએ તો આ ગીતનાં શબ્દોમાં સરસ સંદેશ છે …ઇન લમ્હોમેં આજ તું, હર ખુશી નિસાર દે..!! ઘણી વાર આખી દુનિયાને બાથમાં લયલેવાનું મન થાય છે……….

  8. pragnaju says:

    યાદગાર મધુરા ગીત બદલ ધન્યવાદ

  9. DIPTI says:

    તમે ય મારી જેમ લતા ના દીવાના લાગો છો ખુબજ સુંદર પસંદગી છે તમારી ગીતો ની શબ્દો ઓછા પડે છે મને

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *