કજરા મોહબ્બત વાલા અખિંયોમેં ઐસા ડાલા
કજરેને લેલી મેરી જાન .. હાય રે મૈં તેરે કૂરબાન ..!!
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
( Mixing by Nikita Shah )
આજે સ્વર-તરંગનું નજરાણુ – એક અલગ અંદાઝમાં – ‘જરા હટકે’ 🙂 સૂર આપવા,
મેં અને નિકીતાએ પ્રયાસ કર્યો છે…!
ફિલ્મ ” કિસ્મત”- (1968) નું આ ગીત આશાજી તથા શમશાદ બેગમ દ્વારા ગવાયેલ હતું.
સંગીત હતું ઑ.પી. નૈયરજીનું. કવ્વાલી સ્ટાઈલનાં આ ગીતે ત્યારે ધૂમ મચાવેલી..
***
મારી દીકરીનું માનીતું ગીત . સાંભળવાની મજા આવી .
આભાર દાદા ..!
સુંદર ગીત મધુર સ્વરમા માણી મઝા આવી
આભાર પ્રજ્ઞા બહેન ..
Hello Chetanaben,
I am sorry for not replying your emails before as i was in india, just got back, sneha from ahamdbad has said hello to u as well.
Your qwali is excellent…All the best…
Are in london now?
nisha patel
[london]
Thanks Nishabahen.. I m @Sudan right now ..! hws ur health?
સુંદર ગીત. થોડા સમય પહેલા આ ગીત ક્યાં પીકચરનું હતું તે શોધી રહી હતી.
આભાર પૂર્વીબહેન ..
વાહ ખૂબ સરસ….
આભાર નરેશભાઈ ..
માઝા આવી ગઈ સી ડી ક્યારે બહાર પાડો છો?
આભાર વિજય ભાઈ, સી. ડી. નહિ .. ગમતાનો ગુલાલ કરવાનો નિજાનંદ આવી રીતે જ મળે .. 🙂