***
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
કહેના હૈ .. કહેના હૈ.. આજ તુમસે યે પહેલી બાર
હો.. તુમ્હી તો લાયે હો જીવન મેં મેરે, પ્યાર પ્યાર પ્યાર પ્યાર..
તુમસે કહેને વાલી ઑર ભી હૈ પ્યારી બાતેં,
સામને સબકે બોલો કૈસે કહેદું સારી બાતેં ?
આજ મગર બસ ઇતના હી કરના હૈ ઇકરાર..
તુમ્હી તો લાયે હો જીવન મેં મેરે, પ્યાર પ્યાર પ્યાર પ્યાર..
કબસે દિલને મેરે માન લિયા હૈ તુમકો અપના
આંખે મેરી દેખ રહી હૈ, જાગતે સોતે યે સપના
મેરે ગલેમેં ડાલ રહે હો તુમ બાંહોકા હાર …
તુમ્હી તો લાયે હો જીવન મેં મેરે, પ્યાર પ્યાર પ્યાર પ્યાર..
કહેના હૈ .. કહેના હૈ.. આજ તુમસે યે પહેલી બાર
હો.. તુમ્હી તો લાયે હો જીવન મેં મેરે, પ્યાર પ્યાર પ્યાર પ્યાર..
મિત્રો, આજે પ્રસ્તુત કરી રહી છું ફિલ્મ ”પડોશન” નું સોલો, તથા ફિલ્મ ”દિલ-વિલ પ્યાર-વ્યાર” માં, યુગલ ગીત સ્વરુપે લેવાયેલું, સુંદર મજાનું – મારુ અતિપ્રિય આ ગીત .. જેમાં મને સાથ આપ્યો છે અમારા ” સ્વર તરંગ” ગૃપનાં માનનીય સભ્ય-પરમ મિત્ર શ્રીપ્રકાશજીએ ..
અમારું પ્રથમ સ્ટુડીયો રકોર્ડ થયેલ આ ગીત અમદાવાદની ટ્રીપનું યાદગાર સંભારણુ છે.. અમદાવાદનાં ”કોરસ” સ્ટુડીયો પર સંગીતકાર શ્રીનારણભાઈ તથા ગાયિકા રોશનીબેનના સહકાર દ્વારા રેકોર્ડ કરાયેલ આ ગીત માટે એમનાં ખૂબ આભારી છીએ.. સાથે જ ”સ્વર તરંગ” નાં માનનીય સભ્ય- શ્રીદિલિપભાઈ ગજ્જર તથા જિજ્ઞાબેન – સંજય ભાઈ ગજ્જર ને તો કેમ ભુલી શકાય ? એમના સહકાર વિના તો શક્ય જ નહોતું ! એ દિવસોની યાદ તાજી થાય કે અમારા આદરણીય સભ્ય હંસાબેનનાં શબ્દો યાદ આવે .. ” ચલો રેકોર્ડિંગ માટે ફરી ઈન્ડીયા જઈએ.” ખરેખર, એ દિવસોમાં કરેલ મજાક મસ્તીમાં ખુશીઓની એ પળો ક્યાં પસાર થઈ ગઈ એ જ ખબર ના પડી.. હજુયે એ બધી પળો યાદ આવે ને મુખ પર પ્રસન્નતા ભર્યું સ્મિત રેલાઈ જાય ..!! .. ફરી એકવાર એ દરેક મિત્રોનો ખૂબ આભાર..
સરસ ગીત અને સરસ રીતે ગવાયું…અભિનંદન …
આભાર સપનાબેન ..!
Dear Chetu vah ati sunder and Am Sharing this….
God Bless you
Jay shree krishna
Dadu…
Thanks Dada..!
મધુરા શબ્દ અને તાલબધ્ધ રજુઆત
આભાર પ્રજ્ઞાબેન ..!
જય શ્રી કૃષ્ણ.વાહ! જાણે મારાં “વાડામાં” કોકિલ કંઠી કેકારવ!! કર્ણ પ્રિય ગીત અને એમાં સુર,તાલ ને સ્વર નો સમન્વય…લાજવાબ,બેમિસાલ…સાધના કરતા રહો…ફળ પ્રભુ ચોક્કસ
આપશે.આજનો દિન સુરમ્ય વીતે એ જ શુભ કામના.
સુંદર પ્રતિભાવ અને શુભેચ્છા બદલ ખૂબ ખૂબ આભાર કાર્તિકાબેન…!
nice one chetu… i can see yr love .yr passion for music..thats great thing.. congrats for all this dedicated work..
Thank U so much Di ..!!
Chetnaben, good to see another side of you. good selection of song and fairly good try .. although high notes could have been better .. keep it up
Thanks for ur nice comment Daxesh bhai ..!!
ચેતનાબેન,
ખૂબજ સુંદર ! પ્રથમ પ્રયાસ છે તેમ ના લાગે. લયબદ્ધ રેહવાનો સુંદર પ્રયાસ છે.
આભાર અશોકભાઈ ..!!
ખુબ સરસ. મઝ1 આવી.
ગુજર1તિ ને ખુશ રાખો
આભાર હેમંતભાઈ ..
ચેતનાબેન,
નમસ્તે. ગીત ગમ્યું અને આપનો તથા પ્રકાશભાઇનો મીઠ્ઠો સ્વર પણ કર્ણપ્રિય લાગ્યા.
ખુબ ખુબ સરસ. મારો નાનો ભાઇ વીરેન્દ્ર પણ આ ગીત આવી જ રીતે સુંદર ગાય છે.
આભાર- મને આ ગીતનો રસાસ્વાદ કરાવવા બદલ.
નવીન બેન્કર
નમસ્તે નવીનભાઈ … આપના સુંદર પ્રતિભાવ બદલ ખૂબ ખૂબ આભાર ..! વીરેન્દ્ર ભાઈને શુભેચ્છા..!
ચેતુ ….જરા મોડો પડ્યો …સાંભળ્યું ….ખુબ જ ગમ્યું !
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Chetu….Hope to see you on Chandrapukar !
આપનો ખૂબ ખૂબ આભાર અંકલ ..!
સુંદર ગીત ..અંતરથી ગીત ગાવાનુંમ મન થાય ને રેકોર્ડીંગ સુધી પહોચાય એ સફર સારી કહેવાય..આપ ગાતા જ રહો આપનો મધુર કંઠ આમ જ વહ્યા કરે ….બધું જ યાદ આવી જાય છે તે પળો નું અમદાવાદની તે મિત્રોની મુલાકાત ..આ ગીતો ને લીધે કાયમી સંભારણું થઇ રહ્યું ..આ ગીત ઘણી વાર સાંભળવું ગમે તેવું છે આપ બંને એ સારું ગયું ..આભાર
આપનો સહકાર કેવી રીતે ભૂલી શકાય દિલીપભાઈ ..? આપ સહુ મિત્રોની અમુલ્ય મૈત્રી આવી જ રીતે સ્વર તરંગ બની રણકતી રહે એવી પ્રાર્થના છે પ્રભુ પાસે ..!!
ખુબ જ સરસ
આભાર દી.. 🙂
સરસ સરસ… .આવા વધુ ગીતો આપના મધુર અવાજમાં સાંભળવાની તીવ્ર ઈચ્છા થઇ આવી..
આભાર શૈલ્યભાઈ .. આપ સહુ મિત્રોનાં પ્રોત્સાહનથી પ્રેરાઈને અવાજને ઈમ્પ્રુવ કરવાની કોશિશ ચાલુ છે .. 🙂
આપને ઢગલાબ^ધ અભિનંદનો બહેના ….સરસ ગાયું….ગાતા^ રહેજો !
આપનો ખૂબ ખૂબ આભાર ..!
ખુબ સરસ ગવાયેલું ગીત છે. ચેતના તમે તો છુપા રુસ્તમ નીકળ્યા. ખુબ ખુબ શુભેચ્છાઓ.
નીલા
🙂 …આપનો ખૂબ અભાર દીદી..!
અત્યંત સરસ!!!!!!
આભાર ..!
thanks for wonderful songs…. wording of this songs are amazing…. and also i like voice or urs chetuji…… that make my mind relax and peaceful….. once again thanks to you… god bless you…. jai shree krishna
Thanks a lot for ur nice comment, Mittal ..!! Jayshrikrishna.
બહુ સરસ રજૂઆત છે ખરેખર
ખુબ સુંદર ગીતો મુકો છો, મુકતા રહો ,થોડું સુચન કરું? કોઈકવાર ગીતા દત્ત નુરજહાં સંસાર બેગમ વગેરેના ગીતોનો આસ્વાદ કરાવાસો?ખુબ ગમશે.
આપના સુંદર પ્રતિભાવ બદલ ખૂબ ખૂબ આભાર .. આપનું સૂચન સ્વીકાર્ય છે .. જરૂર કોશિશ કરીશ ..