Home Green

Jay jay Garvi Gujarat…

*

વંદે ગુજરાત, વંદે ભારત…!

<

આ ગીત છે શ્રી મેહુલભાઈના સુંદર સ્વરાંકનમાં …!

આલ્બમ -: પ્રેમ-શોર્ય-ગુજરાત
શબ્દો :-અરદેશર ફ. ખબરદાર ‘અદલ’
સ્વર :-જસ્મીન કાપડિયા, દ્રવિતા ચોક્સી
સંગીત :- મેહુલ સુરતી

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ગુણવંતી ગુજરાત અમારી, ગુણવંતી ગુજરાત.!
નમીએ નમીએ માત અમારી, ગુણવંતી ગુજરાત.!
ગુણવંતી ગુજરાત.!

સંત મહંત અનંત વીરોની, વ્હાલી અમારી માત,
જય જય કરવા તારી જગમાં, અર્પણ કરીએ જાત,
ગુણવંતી ગુજરાત.!

પ મ ગ મ પ ધ પમ …પ મ ગ મ પ ધ પમ
પ મ ગ રે ગ રે મ પ મ ધ ની ધ ની રે સાં ધ ની રે સાં…!!

ઉર પ્રભાત સમા અજવાળી, ટાળીદો અંધાર,
એક સ્વરે સહુ ગગન ગજવતો, કરીએ જયજયકાર,
ગુણવંતી ગુજરાત.! ગુણવંતી ગુજરાત.! ગુણવંતી ગુજરાત.!

ગુણવંતી ગુજરાત અમારી, ગુણવંતી ગુજરાત.!

નમીએ નમીએ માત અમારી, ગુણવંતી ગુજરાત.!
ગુણવંતી ગુજરાત.!

દીમ તાનના નાદિર તાનાંના દીર
નાદિર દીર્ દીર્ દીમ તાન દીર્ તા ના ના ..
ધીતુમ તાનાના નાદિર તના ના દીર્..
દીમ તાનના નાદિર તાનાંના દીર
દીમ તાન દીર્ તા ના ના ..દીમ તાન દીર્ તા ના ના ..!!

*

ગુજરાત-સ્થાપના ના ૫૦મા વર્ષે – આપ સહુને સ્વર્ણિમ ગુજરાતની હાર્દિક શુભેચ્છા.!!

*

*

આ ગીતના કલાકારો :- ઐશ્વર્યા મજમુદાર, પ્રાચી દેસાઇ, ભારતી કુંચલા, મૌલી દવે, વિજય ગાભાવાલા, હેમંત ચૌહાણ, પુરુષોત્તમ ઉપાધ્યાય, દિલીપ ધોળકિયા, સૌમિલ મુન્શી, શ્યામલ મુન્શી, તૃપ્તી આર્ય વોરા, અભેસિંહ રાઠોડ, કિર્તી સગઠિયા, કરસન સગઠિયા, દમયંતીબેન, દિવાળીબેન, પ્રફુલ્લ દવે, નિધી શેઠ, તન્વી વ્યાસ, બિહારીદાન ગઢવી, નિરજ પરીખ, અચલ મહેતા, બીજલ દેસાઇ, હેમા દેસાઇ, આલાપ દેસાઇ, આશિત દેસાઇ, હરી ભરવાર…

This entry was posted in Desh-bhakti, Gujarati, Mix, other. Bookmark the permalink.

bottom musical line

10 Responses to Jay jay Garvi Gujarat…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply to Dipti Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. sapana says:

    સરસ ગીત રૂવાડા ખડા કરી દીધા..હો રાજ મારૂ જીત્યું ગુજરાત
    સપના

  2. Ullas Oza says:

    ગુજરાતના ૫૦ વર્ષ પુરા થયા ત્યારે આ ગીત મુકવા બદલ અભિનંદન.
    જય જય ગરવી ગુજરાત ! સ્વર્ણિમ ગુજરાત !

  3. pragnaju says:

    ગુણવંતી ગુજરાત અમારી-ખૂબ મધુરી ગાયકી
    સ્વર્ણિમ ગુજરાતની શુભેચ્છા
    ઐશ્વર્યા મજમુદાર, પ્રાચી દેસાઇ, મૌલી દવે, તન્વી વ્યાસ, શ્યામલ મુન્શી, સૌમિલ મુન્શી, નિધી શેઠ, ત્રિપ્તી આર્ય વોરા, અચલ મહેતા, અભેસિંહ રાઠોડ, કરસન સગઠિયા, કિર્તીદાન ગઢવી , દમયંતીબેન, ભારતી કુંચલા, બિહારીદાન ગઢવી, નીરજ પરીખ, હેમા દેસાઇ, આલાપ દેસાઇ, આશિત દેસાઇ, હરી ભરવાર, બીજલ દેસાઇ, વિજય ગાભાવાલા, હેમંત ચૌહાણ, પુરુષોત્તમ ઉપાધ્યાય અને દિલિપ ધોળકિયા – પ્રસંગને અનુરુપ આટલા બધા કલાકારોએ ગાયેલું હ્રદયસ્પર્શી ગીત વારંવાર માણ્યું
    અ દ ભૂ ત ગાયકી

  4. Dipti says:

    Very Nice.. Very Touching !!!!

  5. bgujju says:

    બહુ સરસ ગીત છે આજ ના આ સુંદર અવસર ઉપર સર્વે ને સુવર્ણ જયંતી ના અવસરે ખુબ ખુબ અભિનંદન .

  6. falguni says:

    very nice song ! jay jay garvi gujarat.

  7. Ramesh Patel says:

    હ્રદયસ્પર્શી ગીત.
    આદર સાથે જય જય ગરવી ગુજરાત .
    રમેશ પટેલ (આકાશદીપ)

    યશવંતી ગુજરાત….રમેશ પટેલ(આકાશદીપ)
    Pl find time to visit and comment

    સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
    http://nabhakashdeep.wordpress.com/

    With regards
    Ramesh Patel

  8. FUNNYBIRD says:

    બહુ સરસ ગીત

  9. Niraj says:

    સરસ ગીત.. સુંદર સ્વરાંકન..

  10. vishwash says:

    શું કોઈ મને આ ગીત ની કાલ્લેર tune જણાવી સક્સે tata ઇન્ડિકોમ માં.આની લીનક મોકલી આપો મારા મીલ ઈદ પર ગુરુભાઈ.વિશુ@ગ્મૈલ.com