Home Green

Jaise Radha ne…

tumblr_nk6a86sjnr1s0gs5so1_500

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

***

કોઇ યુવતીને મનનો માણીગર મળે અને જીવનભરનો સાથ મળી જાય ત્યારે થતી ખુશી ને વાચા મળી છે આ ગીત દ્વારા..!…

શહેનાઇ, જલતરંગ અને બંસરી મિશ્રિત સંગીત ને સૂરનો સંગાથ મળ્યો છે લતાજીનાં મધુર કંઠનો..!

જૈસે રાધાને માલા જપી શ્યામકી
મૈને ઓઢી ચુનરિયા તેરે નામ કી

પ્રિત ક્યા જુડી.. ડોર ક્યા બંધી..
બીના જતન બીના યતન હો ગઈ મૈ નઈ..
બીના મોલ કી મૈ બિકી બીના દામ કી ..!! રાધાને..

ક્યા તરંગ હૈ .. ક્યાં ઉમંગ હૈ
મોરે અંગ અંગ રચા .. પિયા કા રંગ હૈ..
શરમ આઈ કૈસે કહું બાત શ્યામકી..?? રાધાને..

પા લિયા તુજે .. પાઈ હરખુશી
ચાહું બાર બાર ચઢું તેરી પાલખી
સુબહ શામકી યે પ્યાસ બડે કામ કી ..રાધાને..

જૈસે રાધાને માળા જપી શ્યામકી
મૈને ઓઢી ચુનરિયા તેરે નામ કી

***

This entry was posted in Lataji, Melodious, Mix, other. Bookmark the permalink.

bottom musical line

4 Responses to Jaise Radha ne…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply to Ullas Oza Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. Dublemen says:

    Hello, I want to congratulate your site with 2010. I am sure that, in this new year, your article will please his readers.

  2. Ullas Oza says:

    સુંદર ગીત અને સુમધુર સંગીત !
    ઉલ્લાસ

  3. હવે મીરા ની છે તુ શ્યામા જ શ્યામ.
    રાત દિવસ એજ રટના…કલ્યાણ જ જીવનમાં.

  4. Chetu says:

    Thanx to All..