Home Blue

Holi Rasiya…

indian_festival_QD13_l

આપ સહુને હોળીની વધાઈ ..!

…Vrindavan and Lord Krishna’s legend of courting Radha and playing pranks on the Gopis are also the essence of Holi. Krishna and Radha are depicted celebrating Holi in the hamlets of Gokul, Barsana and Vrindavan, bringing them alive with mischief and youthful pranks. Holi was Krishna and Radha’s celebration of love – a teasing, affectionate panorama of feeling and colour. These scenes have been captured and immoratalised in the songs of Holi: the festival that is also the harbinger of the light, warm, beautiful days of Spring.

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

આજ બિરજમેં હોરી રે રસિયા,
હોરી રે રસિયા બરજોરી રે રસિયા..

ઇતતે આયે કુંવર કનૈયા
ઉત્તતે આઈ રાધા ગોરી રે રસિયા..

ઊડત ગુલાલ અબીલ કુમકુમ
કેશર ગાગર જોરીરે રસિયા..

બાજત તાલ મૃદંગ બાંસુરી
ઔર નગારકી જોરી રે રસિયા..

કૃષ્ણ જીવન રચી રામ કે પ્રભુસો
ફગુવા લિયો ભર જોરીરે રસિયા..

આજ બિરજમેં હોરી રે રસિયા,
હોરી રે રસિયા બરજોરી રે રસિયા..
હોરી રે રસિયા બરજોરી રે રસિયા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

હોરી આઈ રે આઈ રે આઈ રે હોરી આઈ રે
હોરી તો બ્રીજ્વાસી ખેલે, ખેલે બ્રીજ કી નાર …!!

બ્રીન્દાવન મેં યમુનાતટ પર ખેલ રહ્યો નંદલાલ
મોર મુકુટ સોહે, કાને કુંડલ્, ઉડે અબીલ ગુલાલ ..!!

પિત પિતાંબર માંકો સોહે ચલે માધુરી ચાલ
ભર પિચકારી રંગ ભર મારે ગોપી ઔર ગ્વાલ…!!

ગ્વાલ બાળ કે સંગ સંગ દેખો આયે નંદકુમાર
સખીયન કે સંગ રાધે આઈ ..રાધે .. રાધે.. રાધે ..ચાલે હૈ મસ્ત ચાલ …!!

ફાગ કે રંગ મેં રંગ ગયે બ્રીજ જન, જાયે તનમન વાર
ઐસી શોભા વ્રજ કી દેખત,બલ બલ જાયે દાસ ..!!

હોરી આઈ રે આઈ રે આઈ રે હોરી આઈ રે
હોરી તો બ્રીજ્વાસી ખેલે, ખેલે બ્રીજ કી નાર …!!

*

Holi

Holashtak

Holikotsav

Holi ki Badhai

*

This entry was posted in Rasiya - રસિયા, Utasav - ઉત્સવ. Bookmark the permalink.

bottom musical line

11 Responses to Holi Rasiya…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply to Chetu Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. Ketan Shah says:

    Wishing you and your family a very Happy Holi.

    આજ બિરજમેં હોરી રે રસિયા.. my fav one.

  2. ચાંદ સૂરજ. says:

    સાદર નમસ્તે સાથ સૌને જયશ્રીકૃષ્ણ અને હોળીની શુભેચ્છાઓ.
    આજે હોળીના પર્વ પર ફોરમતા ફાગણિયાને આવકારીએ અને એની ચાંચે બાંધેલો એક્તા અને સમાનતાનો રંગ સૌને ભીંજવે તેમજ સમદ્રષ્ટિની પિચકારી ભેદભાવના ભરમને ધોઈ સમતા સ્થાપે એજ અભ્યર્થના.રસિયા એ એક પ્રકારનું એવું ગાણું છે જે ફાગણ મહિનામાં હોળીની ઉજવણી પ્રસંગે વ્રજ અને બુંદેલખંડમાં ગવાય છે અને એ રસિયાજી એટલેકે કૃષ્ણ પરમાત્માને પ્રદાન કરવામાં આવે છે.તો આજે એ રસિયાના પ્રસંગે રસિયાજીને સાથ હોળી ખેલી, અંતરને ખોલી, નિખાલસતાથી રંગી, એને હોલી રસિયાને ચરણે ધરીએ.

  3. arun says:

    Jai Shree Krishna Chetnaben,
    Happy Holi to You and Your family!!
    Thanks for the Greetings and may you Celebrate Holi with Thakorjee in a Land very for from Vrajbhumi.

  4. Kalpana Shirolawala says:

    Jai Shree Krishna ,
    Happy holi to all vaishnav and Khub Khub Badhai on LALU’S favourite holiday.

  5. Ramesh Patel says:

    Happy holi.
    Enjoyed devoted post.

    Ramesh Patel(Aakashdeep)

  6. Ullas Oza says:

    Happy Holi. Enjoyed Rasiya.

  7. Praful thar says:

    હોરી આઈ રે આઈ રે આઈ રે હોરી આઈ રે
    હોરી તો લંડનવાસી ખેલે, ખેલે ભારત કી નાર …!!
    પ્રફુલ ઠાર

  8. pragnaju says:

    જયશ્રી કૃષ્ણ

  9. હોળીનાં ગીતોએ મન ભરી દીધું….તમારી
    સમજને બિરદાવવી જ પડે !ખૂબ આભાર !