home-purple

ઉપહાર…

મિત્રો, ….

આજે આપણા ગુજરાતી બ્લોગ જગતની લાડલી ધ્વનિ જોષીનો (  લાગણીની કલમે )  શુભ જન્મ દિન …!!.. આજનાં શુભ દિને ચિ. ધ્વનિને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ અને સ્નેહઆષિશ .. !!….આ સાથે જ  પ્રસ્તુત છે, અનોખુંબંધન માટે ખાસ ધ્વનિએ લખેલી આ રચના.. 

ઋણાનુબંધ – અનોખુંબંધન

 
બસ કંઇક એવી જ રીતે મળ્યા અમે,
ને પછી એક બીજા ને જ્ડ્યા અમે.
 
ન હતા જ્યાં ઓળખાણ ના સરનામા,
ત્યાં લાગણી નાં ઘર બનાવ્યા અમે.
 
એક બીજા ને સમજ્યા એટલું કે,
પરસ્પર દિલ માં ઉતાર્યા અમે.
 
ન પુછો કે શું હતી ઓળખાણ અમારી,
કૈં કેટલાય જન્મો થી જોડાયા અમે.
 
ઋણ ના ચૂકવી શક્યા નિઃસ્વાર્થ સ્નેહ નું કદી,
જન્મે જન્મે ફરી સંબંધ માં ગુંથાયા અમે.
 
With Lots of Love.
*
ખરી વાત છે ધ્વનિ … આપણાં બધાં વચ્ચેનું અનોખુંબંધન સદાય અમર રહે એવી ઇશ્વરને પ્રાર્થના…!
This entry was posted in ઉપહાર. Bookmark the permalink.

bottom musical line

24 Responses to ઉપહાર…

 1. Niraj says:

  મિત્ર ધ્વનિને જન્મદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.. ખૂબ સુંદર રચના..

 2. Dhwani Joshi says:

  Dear ChetuDidi,
  Many many many thnx… such a wndrful gift i hv ever received..!! આજે મારા ઘર થી આટલી દુર છું, ઘણુ એકલું લાગે છે.. અને મમ્મી-પપ્પા ની યાદ પણ ખુબ આવે છે.. અને તમે..!! તમે મને આજે એવી ભેટ આપી છે આજે કે જે હું જિદગીભર ના ભુલી શકું! આટલી અમુલ્ય, લાગણીસભર ભેટ કદાચ આ ૨૨ વરસ મા પહેલીવાર મળી છે..માની ગયા… તમારા પ્રેમ, લાગણીને, અને આપણા.. આ અનન્ય બંધન ને..કદાચ આ તમારો જ પ્રેમ છે, જે અત્યારે મારી આંખોમાથી છ્લકી રહ્યો છે..!

 3. Ritul Parikh says:

  Dear Dhwani,

  it’s a very good thoughts.

  Keep writtintg you are a very good poet.

  Thanks & Regards,

  Ritul

 4. હે ધ્વનિ!
  ૨૨ મા જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવીએ છીએ.
  અમે…….
  ડો.મહેશ રાવલ & હર્ષા રાવલ
  ભાવિન & શ્રુતિ
  તુષાર & પૂર્વી

 5. Habby birthday Dhwani. Not in touch since long.

 6. kapil dave says:

  hi dhwani

  happy birthday

 7. vijay shah says:

  Many happy returns from Houston Bloggers too!

  Vijay Shah

  http://www.gujaratisahityasarita.org

  તને તારુ ધારેલ ઉચ્ચ સ્વર્ગ મળે
  શુભ થાઓ સૌનુ તે તારી વાતો ફળે

 8. Suresh Jani says:

  ધ્વનિને અંતરથી આશીષ.

 9. Happy birthday and use your time of life to do good to you and others!

 10. Dharini Shah says:

  Vhaali Dhwani,

  ‘Na hataa jyaan olakhaan naa saranaama,
  tyaan laagani naa ghar ame banaavyaa..’

  Laagani ne sneh jo nihswarth hoy to ena run shana…!!
  Amaara Aashish saday tari sathe j chhe..!!
  Tu pragati na sopaan hameshaa sar kare.. ane tari manokaamnao hameshaa purn thaay eva tara janmdine mara shubh aashish…!!

  Dharini..

 11. Tejas Dixit says:

  Dhwaniben,

  Happy Birthday !!!!!
  Wish u a great future ahead……….

  Tejas

 12. nirlep says:

  warm wishes; belated by one day….

 13. vipul chotai says:

  દ્વવનિ તને જન્મદિવસનિ હાર્દિકશુભકામના આવનારા વરશો તને તારુ ધારેલુ મલિ રહે.બસ્ એજ વિશ પ્રભુ ને કરુ chu.wish u all the best “HAPPY BIRTHDAY”

  FROM:VIPUL CHOTAI
  RAJKOT.

 14. vipul chotai says:

  “happy birthday”

 15. Kalpesh Poojara says:

  tx. to Chetuben n Happy Birthday to Dhwani…well becuz of Chetuben i come to kno abt ur birthday n in fact abt u tht tamey pan atli saras rachanao karo cho..jeva guru tava chela, i mean Chetuben ni jem j tamey pan ghanu saru lakho cho..keep it up..tamrey rachnao no labh amney madto rahey..

 16. chetu says:

  THANKS TO ALL OF U …!! આપણા બધાની શુભેચ્છાઓ હંમેશ ધ્વનિની સાથે જ રહેશે…!!!

 17. Dhwani Joshi says:

  Many Many Many thnx… આમ જ હર હંમેશ આપ સહુ નો પ્રેમ મળતો રહે.. આપણું આ અનોખુંબંધન અતુટ રહે અને સંબંધો માં લાગણી ની ભિનાશ હંમેશા જળવાય એવી જ પ્રભુ ને પ્રાર્થના. ફરી થી, આપ સહુનો, ચેતનાદીદી અને સમન્વય/અનોખુંબંધન નો દિલ થી આભાર માનુ છું.

 18. jugalkishor says:

  ઉતાવળે શુભકામનાઓ –(‘ઉપજાતી’મા.)

  આ સાંભળ્યો શો ધ્વની આજ આટલો ?
  આ નેટના દોર પરેથી આટલા
  સંદેશ શાના ?? ‘ધબકાર’ આમ તો
  લાગે છ સાચ્ચે, અવ પોતીકો મને !
  હા, આજ તો હોય ધ્વની – ધ્વનિના
  બાવીસમા જન્મ તણા પ્રભાતનો !!
  (ને…મેં જ તે મોડું કર્યું ખરે અહો,
  સંકોચનો સુક્ષ્મ ધ્વની હું સાંભળું
  આ અંતરે…)

  હું આપ સૌના ધ્વનીમાં પુરાવી
  મારોય સુર, દઈ આશીષો,ને
  કૈં કેટલીય શુભકામનાઓ !!

  શું પ્હોંચશે ને, ધ્વનિબેનડી તને ?

 19. Dhwani Joshi says:

  કાકા… ખુબ ખુબ આભાર. આપની ‘ધ્વનિ’, આપની ધ્વનિ સુધી પહોંચ્યા વગર રહે ખરી..!! આપ સર્વે ને મારા હાર્દિક પ્રણામ.

 20. Pankaj m shah says:

  Happy Birthday to dhvani

 21. ઝાકળ says:

  ધ્વનિ,

  જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ,
  સરસ, સ-રસ હો જીવન….

  ઝાકળ

 22. Pinki says:

  hii dear ……
  many many happy returns of the day

 23. wish dhwani many many happy and blossoming returns of the day … have a wonderful year ahead …

 24. DEAR CHETU AND FAMILY,

  KEEP OUR ANOKHUBANDHAN ALIVE.
  KEEP DOING GOOD WORK.

  Aunti and Uncle…..

  http://www.bpaindia.org
  http://www.yogaeast.net

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *