Home Green

He..Maa..

ambe ma 1

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

શુભ નવરાત્રી … આપ સહુને નવરાત્રીની શુભેચ્છાઓ..

માં જગદંબાની કૃપાદ્રષ્ટિ સદાય વરસતી રહે એવી અભ્યર્થના..

ચાલો આજે ભાવભરી સ્તુતિ દ્વારા માં નું સ્વાગત કરીએ.. !

આ સ્તુતિમાં સુરીલો સ્વર છે, અમારા રાજકોટનું ગૌરવ ચિ. ગાર્ગી વોરાનો તથા સંગીત છે શ્રી કૌશિક મિસ્ત્રીનું..!

હે.. માં .. હે .. માં … હે .. માં ..હે માં
અંબે ચરણકમળમાં તારા અમે તરસ્યા જનમ જનમના
નિત્ય દર્શન દે.. નિત્ય દર્શન દે.. માં તારા ..!!

તું ધરતી જગ પાલન કરતી, અંબર નો આધાર તું
સબ સુખ જુઠા, સબ દુ:ખ જુઠા .. આ જીવન નો સાર તું ..!!
નિત્ય દર્શન દે.. નિત્ય દર્શન દે.. માં તારા ..!!

તું સત્યમ તું શિવમ સુન્દરમ, બાળ અમે સહુ તારા
ઓંસમાં આંસુ, ફૂલમાં શ્રદ્ધા, અંતર લઇ અજવાળા…!!
નિત્ય દર્શન દે.. નિત્ય દર્શન દે.. માં તારા ..!!

અંબે ચરણકમળમાં તારા અમે તરસ્યા જનમ જનમના
નિત્ય દર્શન દે.. નિત્ય દર્શન દે.. માં તારા ..!!

***

This entry was posted in Bhakti, Garbaa, Gujarati, Mix. Bookmark the permalink.

bottom musical line

12 Responses to He..Maa..

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply to BGUJJU Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. અતિ સુંદર .

  2. jignesh shah says:

    Thanks……chetnaben Shubh Navaratri to you as well…… if we are not giving all your posts reply although we never forget to notice this your service. much appriciate and well done
    many thanks
    regards
    Jignesh & Rupa shah

  3. Rajni Raval says:

    ચેતનાબેન,
    શુંભ નવ દિવસો અને રાતો અંબામાં સાથે.
    રજની રાવલ

  4. ચાંદ સૂરજ says:

    સાદર નમસ્તે સાથ સૌને જય શ્રીકૃષ્ણ અને જય શ્રીઅંબે !
    આજથી પરમ નવરાત્રીના નવલા દિવસો અને રઢિયાળી રાત્રીના શુભારંભ થઈ રહ્યાં છે ત્યારે એ માંગલિક પ્રસંગે સૌને અભિનંદન સાથે અંતરની મંગલ કામનાઓ. એના પુનિત મંડાણના માંડવે માના સાનિધ્યમાં સૌના મનના મોરલા બસ નાચી ઊઠે ! માની કૃપા સૌ પર ભક્તિની અતિવૃષ્ટિ કરે !

  5. pragnaju says:

    સુંદર

    જય માતાજી
    ગરબા શબ્દનો મૂળ અર્થ થાય છે – કાણા વાળી મટકી કે જેમાં જ્યોત પ્રગટાવીને દીવા તરીકે માતાજી ની પૂજામાં મુકવામાં આવે છે. ગરબા શબ્દ સંસ્કૃત શબ્દ “ગર્ભ” સાથે સંકળાયેલો હોઇ શકે.

  6. પ્રિય ચેતના
    તમનેય ઘણી હાર્દિક શુભ કામના આ નવરાત્રી ના શુભ પરવા ના દિવસે
    આશા છે કે તમ્ય સરસ મજાના માતાજીના ગરબા મૂકી સંભળાવશો
    તમરો ઘણો જ અભાર
    નિશા પટેલ
    [લંડન]

  7. ગરબાનો ભાવ સુંદર અને હૃદયસ્પર્શી … રજૂઆત બદલ ધન્યવાદ. શુભ નવરાત્રી.

  8. Ramesh Patel says:

    શુભ નવરાત્રી …ગરબાનો ભાવ સુંદર અને હૃદયસ્પર્શી …
    …રમેશ પટેલ(આકાશદીપ)……………………………
    શુભ નવરાત્રી…આવો ગરબે પધારવા નવ દિવસ.

    -Pl find time to visit my site and leave a comment

    સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
    http://nabhakashdeep.wordpress.com/

    With regards
    Ramesh Patel

  9. BGUJJU says:

    HAPPY NAVRATRI TO U TOO AND ALL READER OF SAMANVAY

  10. સુંદર માતાનો ગરબો.
    જાય શ્રીકૃષ્ણ

  11. falguni says:

    ચેતના બેન,જાય શ્રી કૃષ્ણ.
    ખુબ સરસ ગરબો છે.શુબ નવરાત્રી.

  12. shailesh vaishnav says:

    ખુબ સરસ …….જય માતાજી …