Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
સ્વર : શ્રી નિતિનભાઈ દેવકા – નિધીબહેન ધોળકિયા
…….આ ભજન સાંભળી ને નાથદ્વારા યાદ આવી જાય છે…જાણે કે શ્રીજી ની ઝાંખી કરવા હવેલી તરફ જઈ રહ્યા હોઇએ અને આ કર્ણપ્રિય ભજન નો નાદ પરોઢ નાં પવિત્ર વાતાવરણ માં રેલાઈ ને ગુંજી રહ્યો છે..!……આ ભજન સાંભળી ને મન – હ્રદય ભક્તિ રસ માં ભાવ વિભોર બની જાય છે..!
When I click on shreeji, It opens my site.
which is
http://www.pravinash.wordpress.com
Would you like to post SHREE JI’s kirtin written by
Pravina Kadakia
એય, છુટકી,
મન પ્રફુલ્લિત થઈ ગયું.
ખૂબ ખૂબ આભાર
enjoyed.keep it up.
THANKS DEAR CHETU,
KEEP THE LORD IN OUR HEART.
“TULSIDAL” THANKS.
Dear Chetna Ben,
Thanks for this lovely Dhun.
This Bhajan is very good. I have heard the same dhoon sung by Shri Purushottam Jalota. That was beauty.
Congratulations all the same for this
Hare Krishna
Very good kirtans
may krishna bless you
keep in touch
Haribol
Anjli(anupurvaradhika)
SARV VASHANAV NE JAI SHRI KRISHNA.
very very nice i realy enjoy good send us another one like that thanks
very good kirtan,thanks good work keep it up shriji will bless u
rupa
ભજન રારસ છે.
જાણે શ્રીનાથજી નાથદ્વારા પહ્નોચી ગયા.
આનંદ થયો.. લાલાના દર્શન thaya
થેંક યુ ચેતના બેન , આ ભજન સાંભળી ને મન – હ્રદય ભક્તિ રસ માં ભાવ વિભોર બની ગયું! બહુ આનંદ આવ્યો.
મારે આ ભજન રેકોર્ડ કરવું છે તો મને તેની લીન્ક મોકલસો
ધન્યવાદ
rupa
સોરી રૂપાબેન, ભજન ડાઉનલોડ કરી શકાય તેવી સુવિધા સમન્વય પર નથી.
થન્ક્સ ચેતનાબેન ખરેખર નાથદ્વારા ના શ્રીનાથજી ના દર્શન કરાવ્યા