Home Green

Happy RakshaBandhan…

images (1)

મેરે ભૈયા, મેરે ચંદા…

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ભૈયા મેરે રાખી કે…

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

યે રાખીબંધન હૈ…

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

હમ બહેનો કે લીયે…

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

બહેનાને ભાઇ કી ….

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

*

…આ રાખી~સરગમ મારાં ભાઈઓ ને અર્પણ ..!

પવિત્ર દિન રક્ષાબંધન નો,અતિ ઉમંગ નો આજ..
વિવિધ રંગી સુંદર રાખડી પ્રેમે બાંધુ મારાં વીરા ને આજ..

 

મારાં હ્રદય ની આશ હું લાવી બની બાવરી બહેન..
મારાં વીરાં હું કંઇ નાં માંગુ, માંગુ હું તારો સાચો સ્નેહ !

પાસ હો કે દુર દેશે,મારા હ્રદય માં પળ પળ વાર..
યાદ નિત્ય નિરંતર નયનો માં મન થી કરું હું અનેક વિચાર !

મુખ નિરખવા મનડું તલસે, કરું શું? સુઝે ના કોઇ ઉપાય..
મુજને તો કોઇ માર્ગ ના સુઝે કેમ કરી મીઠી નજર પામું?
અનંત અંતર આડું આવે,પહોંચાશે..? ત્યાં નવ પહોંચાય !

 

વિતેલાં મીઠાં દિવસો નાં સ્મરણો કરી યાદ આંખે અશ્રુ ભરું..
કદી ના ભુલજે તારી બહેની, સ્મરજે તું શુભ દિને આજ !
સુખે દુઃખે સદા રક્ષજે મારે તારી એક જ આશ …

વાંછી દીર્ઘાયુષ્ય આષિશ અંતર નાં અર્પુ મંગલ દિને..
મારાં વીર તું યુગ યુગ જીવે, ન માંગુ અન્ય આજ ઇશ્વર પાસ !!

*
…હ્રદયનાં ઉંડાણ માં થી કુદરતી પ્રગટ થયેલી કોઇ પણ લાગણી હંમેશા પવિત્ર જ હોય છે..!..પ્રેમ ની કોઇ વ્યાખ્યા નથી. ચાહે લોહી નો સંબંધ હોય કે ધર્મ નાં ભાઈબહેન ..! બન્ને સંબંધ માં રહેલી લાગણી નું સ્તર તો સમાન જ હોય છે..! હ્રદય નો શુદ્ધ ભાવ હોય છે..! નિઃસ્વાર્થ-નિર્લેપ લાગણી ભરી નિખાલસતા હોય છે આ બન્ને પ્રકાર નાં સંબંધો માં..! સુમન માં જેવું સ્થાન સૌરભ નું છે..સરિતા માં જેવું સ્થાન મીઠાં ઝરણાં નું છે..વિદ્યા માં જેવું સ્થાન વિનય નું છે..રાગ માં જેવું સ્થાન મીઠાં શબ્દો નું છે,એવું જ સ્થાન ભાઇ નુ બહેન ના દિલ માં અને બહેન નું ભાઇ નાં દિલ માં હોય છે..! આજ નાં પવિત્ર દિવસે ભાઇ બહેન એક બીજા થી દૂર હોવા છતાં પણ એક બીજા ની યાદ નાં સૂર માં સાન્નિંધ્ય અનુભવે છે..! મોં ભરી ને શબ્દો કે મુઠ્ઠી ભરી રત્નો .. એ હૈયું ભરી મોક્લેલી લાગણી ને ક્યાં પહોંચી શકવાનાં હતાં? બન્ને એકબીજાં ને માટે એ જ શુભેચ્છા કરે છે કે જીવન માં સુખ નું સંગીત રેલાતું રહે..! ખરેખર ભાઇ બહેન નો પ્રેમ અમર છે..!

This entry was posted in Bhakti, Lataji, Mix. Bookmark the permalink.

bottom musical line

15 Responses to Happy RakshaBandhan…

  1. Niraj says:

    સુંદર ગીતો… સુંદર રજુઆત…

  2. devika dhruva says:

    beautiful….very very nice…

  3. Pinki says:

    so nice …… no words……..

  4. દાદા says:

    મારી બે બહેનોની રાખડી મળી અને તમારી આ ઇ-રાખડી પણ મળી.
    આભાર.

  5. manthan says:

    thanks di for such good poem

  6. Rajesh says:

    a small n sweet poem on raksha bandhan and then a small para describing the relations of bro-sis in very good n charmign words, tamara naam ni jem j “chetna” sabhar

  7. kakasab says:

    really its remind me my days of jamnagar, missed my sista.

    yesterday was so sad, i havent recieved Rakhi from my sista, due to indian post.

    nice songs, nice blog
    keep it up Dadi

  8. Neela Kadakia says:

    v.good song I enjoyed. Belated Happy Rakshabandhan.
    Good slide show

  9. Anonymous says:

    i must say very nice poem…just touched my heart…gr8 job …
    keep it up!!!!
    Rekha

  10. કુણાલ says:

    ચેતનાબેન,

    ખુબ જ મજાનું ગીત અને રક્ષાબંધનના અવસરે સુંદર પોસ્ટ..

    મોડી મોડી પણ બળેવની શુભેચ્છાઓ તમને..

  11. Blue Bird Sparrow says:

    આજ બહેન ભાઈ ને બાંધશે અમર રાખડી,
    આજ બહેન ભાઈ ને દેશે અમર આશીર્વાદ;

    ને ભાઈ આપશે બહેનને અમુલ્ય ભેટ સોગાદ,
    ભાઈ કરશે બહેનની રક્ષા જીવનભર;

    આજ બ્રાહ્મણો બદલાવશે પવિત્ર જનોઈ,
    ને આપશે યજમાનોને અમર આશીર્વાદ;

    ખારવા નાળિયેર અર્પણ કરી દરિયાદેવને,
    કરશે વિનંતિ લાજ રાખજો જીવનભર;

    કોઈ કહે છે રક્ષાબંધન,કોઈ કહે બળેવ,
    આજ ઘણાં ઉજવશે કહી નાળિયેરી પૂર્ણિમા;

    Raksha Bandhan as the name suggests, signifies a bond of protection that is derived from raksha meaning protection and bandhan meaning bound. On this day of Shravan Purnima (full moon day of shravan month), sisters tie Rakhi, a sacred amulet made up of silky threads matted together in an appealing style and festooned with beads on their brothers’ wrist. It is a way of praying for their brothers’ good health, wealth, happiness and success. The brothers, likewise, promise to protect their sisters from danger or evil and also give them a token gift. This practice fortifies their protective bond against all ills and odds. Now-a-days…trend is changing…and brothers and sisters exchange rakhi gifts between each other.

  12. ashok says:

    saras chhe…

  13. KETAN says:

    thanks you sister
    for being always there
    a heart of glod as you
    like a mother you care
    to describe your goodness
    i need ward countless

    HAPPY RAKSHA BANDHAN
    BEST REGARDS
    KETAN

  14. sejal says:

    I was looking for these songs. But atlast i heard on this site.THANK YOU VERY MUCH CHETNABEN.

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *