નમસ્કાર મિત્રો,
સમન્વય પર આપનું હાર્દિક સ્વાગત છે.
આ સાઇટ વિષે આપના અમુલ્ય પ્રતિભાવો તથા માર્ગદર્શન સદાય આવકાર્ય છે. ધન્યવાદ.
Dear Visitors,
Do let us know your valuable opinion and suggestions. Fill in the field below and click submit.
Thanks.
***
REALLY NO WORDS TO EXPRESS. EXCELLENT EFFORTS GIVEN. KEEP IT UP. WISH YOU ALL THE BEST.
BEST COMPMENTS FROM GHIYA FAMILY UPLETA AND JUNAGADH – Dayaben Ghiya(Bhabhu),Chimanbhai Ghiya(Papa),Nirmalaben(Mummy),Vinodbhai Ghiya(Kaka),Gitaben(Kaki),Prafulbhai,Nilambhabhi,Bharatbhai,Rekhabhabhi, Krishna,Bansari,Parth,Pranav. ALL BEST WISHES GO ON………………………AND ON………………..SHRIJI BLESS YOU
નવી વેબસાઇટ માટે ખૂબ ખૂબ અભિનંદન
અભિનંદન – ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
All the Best from Ba(Jayaben),Sukumar, Mona,Devanshi,Malaika.
Heartiest Congratulations & Best wishes from Asit-Shital- Rahil- Dhruvil.
તમે તો કમાલ કરી નાખી ચેતનાબહેન, ભક્તિ સંગીત અને સાહિત્ય નો સમન્વય,અંહી દર્શાવેલા વિશાળ ધોધની જે સદાય વહેતો રહે એવી શુભેચ્છાઓ.
અભિનંદન અને હાર્દિક શુભેચ્છાઓ .
હર્ષ,રિયા,સેજલ,કમલેશ .
ભક્તિ એટલે ગંગા….શ્રદ્ધા એટલે યમુના…અને ચેતના એટલે ગુપ્ત સરસ્વતી…
આવો ત્રિવેણી સંગમ થાય એટલે મુરલીધરની મોરલી સંભળાયા વિના રહે ખરી?
એકબીજાને નથી જોયાં, નથી જાણ્યાં અને છતાં આવા વેણુનાદે બધાંને નજીક આણ્યાં
એમાં ચેતનાબહેનનો ફાળો અમૂલ્ય છે. શ્રીનાથજી તેમનો આવો ચૈતન્ય પ્રવાહ
અખંડિત રાખે એવી પ્રાર્થના કરું છું.
ખુબ સુંદર.અભિનંદન અને શુભેચ્છાઓ.
તારી નવી વેબસાઈટ માટે ખૂબ ખૂબ અભિનંદન ચેતના અને હાર્દિક શુભેચ્છાઓ!
After all u hv done it .. didi, congrats.!
WRITINGS OF CHETANA HAVE REAL FRAGNANCE OF INDIAN SOIL…
SHE WRITES FROM HEART AND MAY BE HER WRITING MIGHT BE SOMEWHAT SPRITUAL AND TOWARDS DEVOTION BUT HAVE GREAT VALUE.
IAM HER FRIEND FROM LAST 2 YEARS AND WHAT I THINK SHE IS GOOD HUMAN AND GREAT FRIEND.
ONE DOHA OF KABIR FOR HER WRITINGS,
UCHA BHAYA TI KYA BHYA JAISE PED KHAJUR..’
PATHIN KO NA CHYA MILE PED LAGE ATI DOOR..”
PRAFULLA
HYDERABAD
KEEP PRYER WITH FAITH.
TRUTH THAT WILL CONNECT US TO GOD.
ઘણા ધન્યવાદ. આવિ સુન્દર વેબસાઈટ કરવા બદલ.
તમારી gujaratipoetrycorner માની Gujarati kavita વાળી mail વાચી ને આ link પર આવી ને આ રીતે ખિચડી વાળી ભાષા લખવાની મજા આવી.
God bless you. I liked this site for lot of things
keep it up and wish you and all the readers a very happy mahashivratri
તમારો ખુબ ખુબ આભાર.
આ સન્ગ્રહ ઘના બધા વૈશન્વો ને ફાયદા કારક ચ્હે.
તથા આ website થી બધા ને ઘેર બેથા લાહવો મલી રહેશે.
Really, it is too exciting….and helpful who want to listen new and good version og bhakti sangeet.
God bless u.
Thank you
સમન્વય એટલે બાંધછોડ નહીં જ.યોગ,ભક્તિ,જ્ઞાન તથા કર્મ સૌનો સમન્વય કરવો જોઈએ.સાધક સાધકાવસ્થાને વટાવીને સિદ્ધાવસ્થાએ પહોંચે છે.પૂર્ણ માનવ જેનો આધાર લઈને પોતે આગળ વધે છે તે પોતાની આજુબાજુના જગતને તો નહિ જ ભૂલે.એને માટે પણ શક્ય એટલું કરી છૂટશે એવી આશા રાખીએ.
Chetna,
Its real real Decent, looks Elegant & above all contents also are well to the point. Hats off to Chetna, the Creator
Best Wishes,
Pankaj
Dear dear Chetna,Day by day you are giving us pleasent surprises,keep it up,we paray to almighty God to give you much needed inspiration,always.
Dear dear Chetna,day by day you are giving us more & more happy surprises,congrats & keep it up.We pray almighty God to always provide you much needed inspiration.
Chetna Ben – congratulations on the refrence of samnvay on web gurjari – you deserve this honour you have worked very hard for it – appreciate your mission to give us the best
cheers and god bless
ખુબ સરસ માહિતી..
hi chetu..atlast i am able to put comment ..
u reached UK ?
enjoying ? everything must be fine..say hi to sejal…
nice
congrats..
સમન્વય બ્લોગ અને સુંદર સર્જનાત્મક કૃતિઓ તારાં બ્લોગની કદી નહિ ભૂલાય એવી વિશેષતાઓ બની ગઈ છે. આપણી સંસ્કૃતિના ચાર અભિનવ મૂલ્યો – ભક્તિ, સંગીત, કળા અને સાહિત્ય -નો સુંદર સમન્વય કરી દુનિયાભરના લોકો સમક્ષ રજુ કરવાં બદ્દલ મારાં હાર્દિક અભિનંદન..જય
Dear Niraj shah , WordPress
exelant – spelbound – no words can express my feelings bout this site. may god bless you . keep it up and thank you. Dinesh na JAI SHREE KRISHNA
મજા આવિ ગઇ………હો…………
hi , so many thing never said in word.. good luck for ur blog
i can give u one site name from this site u can find more bhajan. http://www.esnips.com
Dear Chetna,
Fantastic job..Its been years since i know you and feel really happy to see your work and effort.I have no words to say!..amazing job..
ખુબ જ સુંદર મજાની સાઇટ ….
આમ જ ભક્તિરસ અને સંગીતરસ વહાવતા રહેજો ચેતનાબેન … !!
આજે નિરાંતે તમારી સાઈટને માણી,
ખૂબ મજા આવી..
આમ જ તરબતર કરતા રહેશો……!!
beautiful website. nice to know you.
Chetna Ben – each time we read SAMNVAY – we feel energetic and happy – its a fantastic combination of love – Faith and Devotion to God
God Bless
હાય ચેતુ…ફરી એકવાર પ્રયત્ન કરુ છું કોમેન્ટ મૂકવાનો..પણ મને લાગે છે મારા પી.સી. માં કોઇ પ્રોબ્લેમ છે.
ખૂબ સુન્દર કામ માટે અભિનંદન….
સુન્દર સંગીતની સૂરાવલિઓ સાંભળવાનો આનંદ
મારો નંબર.. 312 949 9085
I specially thanks to Chetna Shah for her wonderful site. All Gujarati language lovers using internet must visit each and every section of this site. She is also very sweet and cool person. She is doing great work for all of us I think so. God bless you and keep it up.
Gaurang Goradiya,
Web Designer and SEO from Mumbai
My website: http://www.pushtiwebindia.com
Call us on 0091-9324278325 for mission critical website of your business on the Internet
Dear Chetu
We wish to hear your voice!
How is the family?
Love and Regards from Trivedi Parivar
http://www.yogaeast.net
http://www.bpaindia.org
Chetna,
After a long spell am visiting your site, its good keep it up
your work and effort.I have no words to say!..amazing job.. angel no words can express my feelings
Mabrook ! for your new site.God Bless You.
Very beautiful site.Hearty congratulation.Keep it up.
સમન્વય!!
રાધાનો અને કાનનો..!!ભક્તિ ને પુજાનો.. !!કૃષ્ણ યુગ પુરુષ છે..!! એક મહાન વ્યક્તિત્વ…, એને હું પ્રભુ નથી માનતો, મિત્ર માનું છું. પ્રભુ માનીને હું એને મારાથી દુર નથી કરવા માંગતો.. પણ એક સખો માની સુદામા ભાવનાથી મળતો રહું એવી જ ઇચ્છા જ રહે છે. હરદમ!! અત્રે તો એટલું જ કહીશઃ શ્રી કૃષ્ણ શરણં મમઃ ……..
અને આપનો બ્લોગ તો અદભુત!!
આપનુ હોમ પેઇજનું ચિત્ર તો મે પ્રિંટ કરી લીધું છે દોરવા માટે…
નટવર મહેતાના અભિનંદન અને પ્રણામ
ખુબ ખુબ અભિનન્દન બહુજ સરસ ખરેખર ધ્ન્યવાદ ને પાત્ર
ખુબજ મજાનુ , આન્
Chetna,,1st time to your Blog..Very Nice. My CONGRATULATIONS ! You are invited to my site at>>
http://www.chandrapukar.wordpress.com
hello aunty, drshan here i must say u r doing some fine job here its really cool and hats off 2 u. hp u continue and all d best.
” ગમતુ મળે તો અલ્યા ગુંજે ન ભરીએ,
ને ગમતા નો કરીએ ગુલાલ ”
કવિ શ્રી મકરન્દ દવે ની આ પંક્તિઓને સૌ.ચેતનાબેને પુરેપુરો ન્યાય આપ્યો છે.
ઘરે બેઠા સહુને વ્હેતી ગંગામાં હાથ ધોવડાવ્યા છે.
એક માનવી ને બીજા માનવી પાસે પહોંચાડવાનુ બીડું ઝડપ્યું છે અને
એનો મારગ પણ શોધી આપવામાં આપણી મદદ કરી છે.
જેને ઉડવુ છે એને આકાશ મળી રહે છે.
જેને ગાવુ છે એને ગીત મળી રહે છે.
योग: कर्मसु कौशलम
અર્થાત,
જે કાર્ય હાથ ધરો તેમાં નિપુણતા મેળવી સર્વોત્તમ પણે સિદ્ધ કરો.
” પતંગિયુ કદી પ્લાસ્ટીક ના ફુલ પર નથી બેસતુ ”
શ્રી ગુણવંત શાહ ની આ પંક્તિ ના ખરા અર્થમા. કહીએ તો
સુંદરતા પારખુ સૌ. ચેતનાબેને આપણને
સાક્ષાત્કાર કરાવડાવ્યો છે ત્રિવેણી સંગમનો, “સમન્વય” ની રચના કરીને,
‘અનોખુબંધન’ (પ્રેમ માર્ગ) પ્રેમ કરૂણા અને ત્યાગની ગંગા વહાવીને
‘શ્રીજી'(ભક્તિ માર્ગ) યમુના મહારાણી ના સાનિધ્યમાં ભક્તિરસ પાઈને
‘સુર-સરગમ’ (સંગીત સાધના) મા સરસ્વતિ ની આરાધના કરાવીને…
“સાત સમંદર તરવા ચાલી જ્યારે કોઈ નાવ અકેલી,
ઝંઝા બોલી ‘ખમ્મા!ખમ્મા!’ હિમ્મત બોલી ‘અલ્લાબેલી’…”
ગઝલ લેખક ‘શુન્ય’ પાલનપુરીની આ કડી
સહિત આપણે પણ મુઠી ઉંચેરા માનવી સૌ.ચેતનાબેન ના
આ ભગીરથ કાર્યને વધાવી લઈએ અને ‘સમન્વય’ની સુગંધ ચારે દિશામાં પ્રસ્રરતિ રહે એવી પરમાત્મા પાસે હ્ર્દયપુર્વકની અભ્યર્થના! ….. हरी ૐ ! जय श्री कृष्ण !
hi Chetna!
How Are u!
nice website! and make more colurful with ur ideas about Bhagti!
ગુજરાત એ ભક્તિભાવની ભોમકા છે અને ગુજરાતી સાહિત્યને ભક્તિ એ એક સિક્કા ની બે બાજુ સમ છે, જેને ક્યારેય અલગ પાડી શકાય જ નહિ. આજે ગુજરાતી ભાષા અને કલા એ હ્રદય છે તો ભક્તિ અને સંગીત એ તેમાં રહેલ પ્રાણ છે, અને આપના દ્વારા આ હ્રદયમાં પ્રાણ પૂરવાનું કામ આપે કર્યું છે, તે બદલ આપને હાર્દિક અભિનંદન..
ચેતનાબહેન,
તમારી સાઈટ પર અવાર નવાર આવું છું. બહુજ સરસ ચિત્રો બનાવ્યા છે. તમારા ભક્તિભાવને વંદન. મારી સાઈટ (http://www.mavjibhai.com)પર ‘શ્રીનાથજી વંદના’માં મેં મધુરાષ્ટક મૂક્યું છે તે આપ આપની સાઈટ પર પણ આપો તો ભક્તોને ગમશે. કોપી/કટ/પેસ્ટ પદ્ધતિથી લઈ લેવા ખાસ વિનંતિ છે.
-માવજીભાઈના પ્રણામ
મન ડોલાવી દે એવું મીઠું સંગીત… એમ થાય કે સાંભળ્યા જ કરીએ.. ચિત્રો પણ એવાં જ સુંદર..
all the best wishes!!
keep up the good work!!
thoroughly enjoyed the experience.
Chetna,
Keep the SPIRIT, All our friends Wishing A HAPPY NAVRATRI
Pankaj Modi
હમણાજ કોમ્પ્યુટર વસાવ્યુ છે. અચાનક આપની link મલી ગઈ અને ખરેખર ચેતનાબેન મારા કોમ્પ્યુટરમા ચેતના આવી ગઈ. ખુબ ખુબ ધન્યવાદ અને આશિર્વાદ!
ખુબ સુંદર … બધું જ મધુર …
SAMNVAY NE CHHODVANU MAN THATU NATHI,SAMNVAY MA OTPROT THAYO HU SAMAY NU TO BHAN HU BHULIGAYO.
TAMNE BIRDAVA MATE, MANE SHABDA MALTA NATHI. CHHATA JO APANE AMARA SHAKAR NI JARUR JANAI TO JANAVSO TO KHUBJ ANAND THASE,(I HAVE YAMUNASTAK SING BY LATAJI, IF U NEED THEN ?,
JAI SHRI KRISHNA
HITESH HARIBHAI PAREKH
Shreeji’s Blessings.
Do visit the web site : http://www.shreenathjibhakti.org you will be very happy. read all the detail and if you find important to do shreeji’s work of spreding knowledge, pass on this web site to your dear ones. also visit my blog : http://www.drsudhirshah.wordpress.com
regards,
Dr.Sudhir Shah na jai shree krishn
I just wanted to say good work on your site, I like the look and the information was useful.
I like the music on site. really very nice job.
JAY SHREE KRISHANA
You make wonderful Blog for Vaishanav Parivar..
Please Keep Posting nice Collection Of Songs….
You Can Also see a Wonderful Vedio On SHRI YAMUNASHTAKAM at
Nice to Meet A Vashinav Friend at Blog World.
And Hope to meet again at my website at
http://www.krutarth.co.cc
http://www.divyeshsanghani.co.cc
http://www.dreams-of-world.co.cc
All the best for your good job.
બહુજ સુન્દર છે,
excellent collection
What a nice theme
🙂
Mata saraswatino vaas sadaay tamari jihva par raho ! khoob abhinandan !
Mata saraswatino vaas sadaay tamari jihva par raho ! khoob abhinandan !
help cystic acne heal quicker
Nice Site.
Congratulation for make this website, really wondorfull job and cant express our filling through the word of write.keep it up and wish you all the best.
સુંદર બ્લોગ આનદ થયો.
ખૂબ ખૂબ અભિનંદન ..!
ફરી મળીશુ….
દિવ્યેશ પટેલ
મધુરાપતી મધુરં મધુરમ્ આપની લગન અને કૌશલ્ય માટે ખૂબજ અભિનંદન્.
રમેશ પટેલ(આકાશદીપ)
ચૅતના બેન,
તમારા બ્લોગ અને વેબ સાઇટ ખુબ સરસ છે. તમારો સ્વાભાવ પણ ખુબ સરસ લાગ્યો. તમને ખુબ ખુબ અભીનંદન. હવે થી નિયમિત રીતે આપના બ્લોગ પર આવવા નો પ્રયત્ન કરીશ.
મારા અને ઘર ના સર્વે તરફ થી આપ ને ખુબ ખુબ શુભકામનાઓ.
ખુબ સરસ, ખુબ અભિનદન, શ્રી ચેતનાબેન “સમન્વય” વિષે સામ્ભળ્યુ હતુ. આજે એ સાઇટ જોવા મળી, સન્ગીત અને સાહીત્ય માણસને જીવન જીવવા માટે વિશેષ બળ મળે છે, ખાસ કરીને વિદેશમા હોઇએ ત્યારે, અને અમારા જેવા વયસ્કોને માટે જેમને ગુજરાતી -આપણી ભાષાનો આનદ લેવાની આદત પડી ગઇ હોય એમને માટે આનદ વ્યક્ત કરવા માટે તમારી સાઇટ પર નવી વિગત જાણવા મળે એવી વ્યવસ્થા કરશો તો અમે નિયમીત આન!
દ લઇ શકીશુ, વિચારજો અન એ વિગત અમારા ઇમેલ પર મોકલવાને માટે વિનતી છે, ફરી વાર આપને અભિનદન……..
આપનો છેલ્લા ચાર વરસથી અમદાવાદના ગુજરાત સમાચાર સાથેના “સમન્વય્”ના કાર્યક્રમો વિશે જાણી ઓડિયો સીડી દ્વારા લઇ રહ્યા છે, એ માટે પણ આપનો ખુબ ખુબ આભાર્……અને અભિનદન્………….. આપને પ્રગતી અને સફળતા માટૅ અમારી શુભકામનાઓ સ્વિકારજો……..
ખરેખર ખુબજ પ્રગતિ કરિ છે
અને હંમેશા મારા કાળીયા ઠાકુર પાસે પણ આપણા સમન્વય માટે પણ પ્રાથૅના કરિશ.
ક્યારેક ક્યારેક ગુસ્સો પણ આવે છે કે ચેતનાજી આટલુ સરસ કામ કરે છે અને હુ તેમને જરા પણ મદદ કરિ શક્તો નથિ
પણ શુ કરુ……..
તમારા માટે અને આપણા સૌ માટે હંમેસા પ્રાથૅના તો કરિશ જ
આભાર
ઋષભ મકવાણા
રાજકોટ નંઇ પણ હવે અમદાવાદ
પરમ ભગવદીય શ્રીચેતનાબહેન,
જયશ્રીકૃષ્ણ !
જયજમુનાજી !
જયશ્રીવલ્લભ !
ચેતનાબહેન, આપ આટલું સુંદર સાહિત્ય રસીકજનોને પીરસો છો તે અતિ આનંદની વાત અને વાત કરતાં એક અદભૂત તેમજ અલોકિક ઘટના કહુંને તો પણ ઓછું કહેવાય. હે ! મારા શ્રીજી ! આપ કેટ્લો બધો સમય ફાળવી શકો છો ! સુખદ આશ્ર્ચર્ય !!!!!! સુખાનંદ !!!!!
શ્રીનાથજીબાવા એ તો કલાનિધિ એટ્લે કે કલાનો ભંડાર(ખજાનો) છે. અને આપ શ્રીજીના અતિ વ્હાલાં છો અને કલાનો ભંડાર આપના માટે ખુલ્લો કરયો છે કે આપ અલગ અલગ વૈવિધ્યતાસભર વિષયોની રસલ્હાણ પીરસીને તૃપ્તિની અનુભૂતિ કરાવો છો.
અંત:મનની અભિલાષા અને અભ્યર્થના શ્રીજીના શ્રીચરણકમળોમાં પ્રાર્થું કે આપ આ સર્વોતમ સેવાને એક ઉચ્ચતમ શિખરે પંહોચાડો અને તેના માટે શ્રીજીના ચરણની ભક્તિ પ્રાપ્ત થાય અને પ્રભુ પ્રસાદીમાં એવી શક્તિ સાંપડે કે આ બધીજ સેવા માટે તન…મન…અને ધનથી આપ સદૈવ અખંડ/અખૂટ બની રહો……………….આપની આ સેવાનો વિનિયોગ અનંતકાળ સુધી થતો રહે.
આ તો એક નાનો સરીખો દિવડો સૂરજની સામે ઊભો રહીને નાના મોંઢે મોટી વાત કરે છે. દરગુજર કરશોજી…………કરશોને ???????
બેના ! હાર્દિક અભિનંદન !! “સમન્વય” ને નવો શણગાર આપી અને ‘સુરસરગમ રેડિયો’ સમા અનોખા મનોરંજન પૂરક પ્રયાસ ને વેગ આપી વેબસાઈટની સુંદરતાના મુગટમાં મોરપીછ રૂપી કલગીનો આપે ઉમેરો કર્યો હોય એવો મને આભાસ થાય છે.
ખરેખર “સમન્વય” વેબસાઈટ અને બ્લોગ જગત માટે હરહંમેશ ઉત્તમતા પીરસતું એક ઉત્કૃષ્ઠ અને શ્રેષ્ઠ ઉદાહરણ બની રહેશે અને જેનો શ્રેય સર્જનહાર ચેતનાબેન શાહને આપવો રહ્યો જેમણે ભક્તિ,સંગીત અને સાહિત્યનો સમન્વય એક જ મંચ પર કર્યો છે …
બેના ચેતુ,
જન્મદિન ખુબ ખુબ મુબારક બેના તને,અવસર તો આવ્યો આજ અમ ઘર ઉપહારનો
શ્રીજી સુર સરગમ અને અનોખુબંધન થકી,જ્ઞાન ને માહિતીના શિખરો સર કરનારનો
ભક્તિ સંગીત અને સાહિત્યના,ત્રિવેણી સંગમનો પાન કરાવી મન તરબતર કરનારનો
“સમન્વય”ના સર્જને અમ,શ્રોતા-વાચક મિત્રોના હૈયે પથદર્શક તણી અસર કરનારનો
જન્મદિન ખુબ ખુબ મુબારક બેના તને,અવસર તો આવ્યો આજ અમ ઘર ઉપહારનો
સાદર પ્રણામ , જય શ્રી કૃષ્ણ
Hello Samanvay team,
what to do and where to send i mean on which email id? if i wish to send u something for samanvay….to be placed on samanvay..
i wish to give few poems of mine on shreenathji, and a song composed by me from my music album ‘morpichh’
let me know: u can reply me on joshinikhil2007@gmail.com
very good blog !
ચેતુ, તમે શ્રધ્ધા, શબ્દ અને સૂરનો સેતુ રચ્યો છે અને એ તમારા વ્યક્તિત્વની ઝાંખી આપે છે. ખુબ ખુબ અભિનંદન.
હમણાં હું મારા બ્લોગ readsetu.wordpress.com ‘ઉઘડતા દ્વાર અંતરના’માંથી રોજ એક પાનું મુકું છું. અધ્યાત્મમાં રસ હોય એને ગમે જ.. ફુરસદે વાંચશો તો ગમશે.
ખુબ ખુબ શુભેચ્છાઓ..
લતા હિરાણી
અમદાવાદ / એડિનબર્ગ
bahuja sunder website
સમન્વય સુંદર વિચાર ધારાઓનો,પરમની ઉપાસના ભાવ પુષ્પથી
શણગારાતી અને સુંદર ચીત્ર જગત.દિલથી અભિનંદન.
nabhakashdeep.wordpress.com Invited and a request to visit
With regards
Ramesh Patel(Aakashdeep)
JAI SHREE KRISHNA.WAS HAPPY TO READ THE ARTICLES WHICH ARE INFORMATIVE.WOULD LIKE U TO PUT UP KIRTANS SUNG BY HARDIKA BEN IF IT IS POSSIBLE.THANKS
વાંચે ગુજરાત
‘જ્ઞાન જ્યોત’ના ઉપક્રમે અમદાવાદમાં યોજાયેલ જ્ઞાનોત્સવમાં ગુજરાતના ઘર-ઘરમાં જ્ઞાનની પ્રતિષ્ઠાનો ચિરંજીવ સંદેશો પહોંચાડવા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ‘વાંચે ગુજરાત’ નામના નવતર મહાઅભિયાનની જાહેરાત કરી છે. જેનો આંરભ ર્સ્વિણમ જયંતી વર્ષ ૨૦૧૦-૧૧ દરમિયાન સમગ્ર રાજ્યમાં થશે.
ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી કહે છે કે ,
ગુજરાત સુવર્ણજયંતી અવસરે ૫૦ પુસ્તકો વસાવીને પ્રત્યેક પરિવાર ગ્રંથાલય ઊભું કરવાનો સંકલ્પ કરે અને વર્ષ દરમિયાન ૫૦ લાખ પરિવારો જ્ઞાનમાર્ગના વાંચક- યાત્રિક બને.
આપ સૌ પણ આ અભિયાનમાં આપના બ્લોગ ધ્વારા જોડાવા વિનંતી. આપ પણ આ સંકલ્પમાં, અભિયાન માં જોડવો.
આપ પણ મારાં બ્લોગની મુલાકાત લેશો અને પ્રતિભાવ પણ જણાવશો તો મને આનંદ થશે ! આભાર મળતા રહીશું ! આવજો ! મારાં બ્લોગની લીંક http://rupen007.wordpress.com/
chetanaben, beautiful site. keep it up. all the best. nam ne sarthak kare che tevi site che.
Chetu Very Nice devotional website..I like it very much and listen Shreenathjis Bhajan Keep it up.
http://leicestergurjari.wordpress.com/
પ્રિય બ્લોગબંધુ,
દિવ્યેશ વ્યાસના નમસ્કાર,
વંદે માતરમ સાથે જણાવવાનું કે હું ગૂજરાત વિદ્યાપીઠમાં એમ.ફિલ. કરી રહ્યો છું. એમ.ફિલ.માં `અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અને ગુજરાતી બ્લોગ વિશ્વ ‘ પર સંશોધન કરી રહ્યો છું, જેમાં આપના સહકારની અપેક્ષા છે. આપનું ઈ-મેલ આઈડી મોકલશો તો હું આપના સુધી મારી પ્રશ્નાવલી પહોચાડી શકીશ. આશા છે કે મોકલાવેલી પ્રશ્નાવલી આપ શક્ય એટલી ઝડપથી (એકાદ અઠવાડિયામાં) ભરીને મોકલી આપશો.
શું હું એવી પણ આશા રાખી શકું કે તમે મારી પ્રશ્નાવલી તમારા બીજા બ્લોગર મિત્રોને પણ મોકલાવીને મદદરૂપ બની શકશો?
મારું ઈ-મેલ આઈડી છે divyeshvyas.amd@gmail.com
સહકારની અપેક્ષાસહ,
આપનો દિવ્યેશ વ્યાસ.
Bhakti ras maa^ bhijavati site etle…’SAMANVAY”
ખૂબ સરસ બ્લોગ છે. ખૂબ – ખૂબ અભિનન્દન
Chetnaben!! very nice website..like it a lot..you have done excellent job..wish you all the best!!
તમારા એક ટોપીક નું જે નામ છે, તે મારી વેબસાઇટનું નામ છે
“માનવ”
Chetnaben.
At the out set wishing you a very Happy Birth Day of course 29th is not there but MONTH do exist, so wish GOD keeps your spirit for the purpose you are working as such GUJARATI SHABD KOSH MA aapna karya ni mukta prasaunsha karva mate mane shabdo jadta nathi , aapna karya thi mara patni ane hu khubj prabhavit thaya chiye . aapne hardik abhinandan. Rekha and Ashwin Shah, Majalpur, Vadodara.
પરમાત્માએ પ્રકૃતિના ત્રણ ગુણો સત્વ, રજ અને તમ નો સમન્વય કરીને આ અનોખું વિશ્વ સર્જી દીધું અને અહીં આપે ભક્તિ, સંગીત અને સાહિત્યનો સમન્વય કરીને અનેરા લોકની રચના કરી દીધી છે.
ખુબ ખુબ ધન્યવાદ.
“વીણેલા મોતી”
ati sunder, aavt varsh ni holi, duleti sudhi nu bhavya bhathu mali gay, aasha che aaj tire aap amone pirasta rahesho ane aamari pyasne trupt karta raheso tevi namra vinati.
aapno krutagna
ashwin ane rekha na ssneh sachhidanand.
ચેતના દીદી,
મારી વેબસાઇટમાં ઓનલાઇન ગીત સાંભળી શકાય તેના માટે એક ઓપ્સન મુકવું છે.
તમે મને તમારી વેબસાઇટમાં જેમ ગીત મુકેલાં છે તેમ મુકતાં શીખવાડશો?
“માનવ”
I was looking for Aaj Mara Mandiriyama bhajan for so long & I found it on this site.
I have a request for a bhajans that I have been looking for. I have listening to it but I want it in writing in Gujarati.
1. Govardhan Giridhari
2. Mara ghatma giridhari
3. Darshan Dhao ma shree Yamunaji
4. Aavinasi Aarji Uar Dharjo.
If anybody has any of this bhajans please email me.
Thanks in advance.
http://www.swargarohan.org/audio/mirabai/121.as
p/s download this mira bhanjan
thanks
rupa
દીદી એકવાર અમારી મુલાકાત લો…
બહેનશ્રી, સુંદર ભક્તિસભર વેબસાઇટ છે. આભાર.
બહેનશ્રી, સુંદર, ભક્તિસભર વેબસાઇટ છે. આભાર.
પ્રિય ચેતના આન્ટી,
કેમ છો મજામાં ને ?
વ્યસ્તા વચ્ચેથી સમય કાઢીને મારો બ્લોગ જોવા બદલ અને પ્રશંસા દ્વારા મારા ઉત્સાહમાં વધારો કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
ખરેખર હું પણ હવે જલ્દી જલ્દી મોટી થઇને આ બ્લોગ વાંચવા માટે તલપાપડ છું પરંતુ તેના માટે મને હજુ થોડો સમય લાગશે પરંતુ તમે નિયમીતપણે મારો બ્લોગ જોતા રહેજો.
આશા રાખુ છું ભવિષ્યમાં પણ તમારા આશીર્વાદ અને સલાહ સુચનો મળતા રહેશે.
જયશ્રી કૃષ્ણ
– તમારી જિત્વા
jitva.blogspot.com
મિત્રો , આપ સહુનો ખુબ ખુબ આભાર …
Thanks for supporting & encouraging me with your precious comments.
આ વેબ સાઈટ ઘણીજ સુંદર છે આભાર .
મને શ્રીનાથજી બાવા ની છડી ની ઓડીઓ જોઈએ છે
જો મળે તો કૃપા કરીને મુકશો
પ્રભુ,
આજે તો ઘણા વર્ષે દર્શન આપ્યાં..
કોક દી અમારા મલકમાં ભૂલા તો પડો….
“માનવ”
http://vinelamoti.com
very good page. meaning of samanvay nicely explained.
cant c the photos.
all the best. dr. kubavat
આભાર ચેતનાબેન મારા બ્લોગમા પધારવા માટે..સરસ સંગિત અને બ્લોગ
સપના
hi mitro ne mara sadar pranam .
hello and namasty,
i came across u r site today, and i really
liked wats there.
i am also in london.
all the best
nisha patel
ખૂબ સરસ મ્યુઝીક…હું પણ uk
માં છું
Hey,
Great blog. I have actually started writing my own blog out of motivation that I get from many Gujarati Blogs like your one. Do visit and comment
http://www.madhav.in
Kind Regards,
ઉત્તમ રચનાઓ છે, વાંચીને આનંદ થયો. હું પણ રચના કરવાની કોશીશ કરું છું પણ તમારી જેમ શબ્દોને પામી શકતો નથી.
આપનો આભાર … રચના કરવાની કોશિશ જ શબ્દોને પામવાનો રસ્તો છે …!
ખુબજ સુંદર !
બહુ જ અનેરૂ !
પ્રિય ચેતનાબેન,
સૌ પ્રથમ આપને ખુબ ધન્યવાદ. આપ એક ખુબ સરસ પ્રયત્ન કરી રહ્યા છો. મને આપની આ સાઈટ ખુબ પસંદ આવી. હું આમાં સદસ્ય બનવા ઈચ્છું છું. તો મને જણાવશો કે કેવી રીતે સદસ્ય બની શકાય.
આભાર,
વિદુષી
Your website is very amazing and beautiful. Going through remembered my parents and my days 45 years ago along with them in Mumbai.
I am very thankful of your awesome work. Please continue.
Love – Hemant
ચેતુ
હવે જાણ્યું કે કોણ ચેતુ !!!
શ્રી ઠાકોરજી ના સેવા માં તમારા પ્રયાસ ના માટે
ખૂબ ખૂબ અભિનંદન
જાય શ્રી કૃષ્ણ
અક્ષય કાપડિયા
વાહ ભવ્યા તી ભવ્ય…આધ્યાત્મિક સફર કરાવતી એક વેબ સાઇટ આપી તે બદલ ખુશી અનુભવી. આભાર.
ખુબજ સુંદર લખાણ છે ચેતનાભાભી…………
અવ્સોમે..
નમસ્કાર આટલી સરસ ગુજરાતી વેબ્સિતે જોય ને ખુબજ આનંદ થયો…. આભાર……
ચેતનાબહેન ,
હાર્દિક અભીનંદન સમન્વય ની વર્ષગાંઠ પર .
ગુણવંત જાની ના નમસ્કાર .
You can always tell an expert! Thanks for cotnriubting.
ચેતનાબેન,
સૌપ્રથમ તો આપને આ સુંદર વેબસાઈટ માટે અભિનંદન અને ઘણી ઘણ્રી શુભેચ્છાઓ. વેબસાઈટનો લે-આઉટ અને રચના આંખને ઉડીને વળગે એવાં છે અને ઉપરથી સોનેપે સુહાગા જેવી ભક્તિરસને લહાણી કર્ણપિય ને સુમધુર સંગીત સાથે એક અલૌકિક અનુભૂતિ કરાવી જાય છે. આપ ખરેખર શ્રીજીબાવાની અસીમ ક્રૃપાના અધિકારી છો.
ડૉ.જયરાજ દેસાઈના જય શ્રી ક્રૃષ્ણ.
ચેતનાબેન,
નમસ્તે
આપની વેબ-સાઈટની મુલાકાત લીધી. ખૂબ સુંદર પ્રયાસ છે.
આપે દરિયાપાર પણ આપણી સંસ્કૃતિ અને સાહિત્યને જીવંત રાખ્યાં છે તે બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન
-પિનાકી મેઘાણી
how i can become a member of your society? please inform me on my email dakshadg@gmail.com
પ્રિય ચેતનાબેન,
સૌ પ્રથમ આપને ખુબ ધન્યવાદ. આપ એક ખુબ સરસ પ્રયત્ન કરી રહ્યા છો. મને આપની આ સાઈટ ખુબ પસંદ આવી. હું આમાં સદસ્ય બનવા ઈચ્છું છું. તો મને જણાવશો કે કેવી રીતે સદસ્ય બની શકાય.
આભાર
ચેતનાજી
સૌપ્રથમ તો આપને આ સુંદર નયનાર્કષક વેબસાઈટ માટે ખોબો ભરી ને અભિનંદન. વેબસાઈટનો લે-આઉટ અને રચના આંખને ઉડીને વળગે એવાં છે અને ઉપરથી જાણે સોનાના માં સુગંધ સમાન ભક્તિરસની લહાણી કર્ણપ્રિય ને સુમધુર સંગીત સાથે એક અલૌકિક દિવ્ય અનુભૂતિ કરાવી જાય છે. આપ ખરેખર શ્રીજીબાવાની અસીમ ક્રૃપાના અધિકારી છો.આપે દરિયાપાર પણ આપણી ગુજરાતી સંસ્કૃતિ અને સાહિત્યને જીવંત રાખ્યાં છે તે બદલ આપને શત કોટી અભિનંદન
ડૉ હિતેષ મોઢાના જય શ્રી ક્રૃષ્ણ.
ચેતનાજી
સૌપ્રથમ તો આપને આ સુંદર નયનાર્કષક વેબસાઈટ માટે ખોબો ભરી ને અભિનંદન. વેબસાઈટનો લે-આઉટ અને રચના આંખને ઉડીને વળગે એવાં છે અને ઉપરથી જાણે સોનાના માં સુગંધ સમાન ભક્તિરસની લહાણી કર્ણપ્રિય ને સુમધુર સંગીત સાથે એક અલૌકિક દિવ્ય અનુભૂતિ કરાવી જાય છે. આપ ખરેખર શ્રીજીબાવાની અસીમ ક્રૃપાના અધિકારી છો.આપે દરિયાપાર પણ આપણી ગુજરાતી સંસ્કૃતિ અને સાહિત્યને જીવંત રાખ્યાં છે તે બદલ આપને શત કોટી અભિનંદન
ડૉ હિતેષ મોઢા
ખુબ જ અભિનંદન.તમે અને જયશ્રીબેન અ બધું જ ક્યાંથી મેળવો છો?પુષ્ટીમાર્ગ ની વેબ્સીટ જોય ને ખુબ જ આનંદ થયો
ખુબ જ અભિનંદન.તમે અને જયશ્રીબેન અ બધું જ ક્યાંથી મેળવો છો?પુષ્ટીમાર્ગ ની વેબ્સીટ જોય ને ખુબ જ આનંદ થયો
આનંદ થયો આપની વેબ સાઈટ માણી રહ્યો છું. અભિનંદન. પ્રગતિ કરતા રહો એ પ્રભુ પ્રાર્થના.
કાંતિલાલ પરમાર
હીચીન
જયશ્રીકૃષ્ણ મેં તમારી વેબ સાઈટ ખોલી થોડી વાંચી બહુ જ સરસ છે .બહુ બધું જાણવા મળ્યું તમે તમારા આ સારા કામમાં આગળ વધો તેવી અમારી શુભેચ્છા .
jay shrikrishna ame india avi ne pela tamari a website kholi ne vachyu..raath yatrra ane pushti jeev na kartavya vishe vachyu bouj saras lakhyu che….biju badhu pachi vaachta rahisu…tamne khub khub abhinanadan a sara kaam mate…
ખુબ ખુબ આભાર …જયશ્રીકૃષ્ણ…
ચેતનાબેન.. ખુબ જ સુંદર વેબસાઈટ છે આપની..
ખુબ જ ગમી.. સૌથી વધારે મનેતો બેગ્રાઉન્ડનું સંગિત ગમ્યુ..
આ..હા..હા…
બસ સાંભડતા જ રહિયે…!!
પણ આમાં નવી પોસ્ટો કેમ નથી દેખાતી…?
છેલ્લી રચના ફેબ્રુઆરી ૨૦૧૦ સુધીની જ છે..?
સુંદર પ્રતિભાવ બદલ ખુબ ખુબ આભાર કૌશિકભાઈ … નવી પોસ્ટની Rss feed સમન્વયના મુખ્ય પેજ પર આપેલી જ છે ..
શ્રી બહેનજી આનંદ થયો .
ઘણા સમય થી એક ભજન શોધું છુ.
મળતું નથી
ઓ મારા વાલા રે તારો ભરોષો મને ભારી હાથ જાલ્યો તો લેજે ઉગારી
જો મળે તો જણાવશો જી
શ્રી ગિરિશભાઈ, આપના સુંદર પ્રતિભાવ બદલ ખુબ આભાર આપે કહેલ ભજન શોધવાની કોશિશ કરુ છું .. આવુ જ એક ભજન અનોખુંબંધન પર આપ સાંભળી શકશો.http://samnvay.net/anokhubandhan/?p=1259
you have done very good hard work. Can it possible to highlight more and more about our GUJARAT culture !
ચેતનાબેન,
તમે એક અધભુત કાર્ય કરી રહ્યા છો.
આભાર!!
~ અશ્વીનાહિરઅએટધીરેતજીમૈલ.કોમ
હુમાંનીત્ય
Kindly let me know that if I type “A” it will be considered as “અ” only.
many happy return of the day.
keep it up
shriji krupa may alwayes with you
ખુબ સરસ ચેતનાબેન આ site જોઇને કૈક પોતીકું મળ્યા નો એહસાસ થાય છે
જય શ્રી કૃષ્ણ … આપનો આભાર
totally different concept. u put photographs of shreenathjee which i like most.
jay shree krishna!!!!!!!!!!!!!!
niraj shah rajkot
harmony digital recording
rajkot.
બહુ જ મસ્ત.
દીદી, I fiknd ur site very pleasing n wonderful keeep, it up. Highlight more abouit gujrat culture
regards
hardi
સુંદર વેબસાઈ બનાવી છે… અભિનન્દન
તમારી વિગત દર્શાવી છે ?
દર્શાવશોતો સારું….
શ્રી અજિતભાઈ, આપનો ખૂબ આભાર .. વિગત સમન્વયની સફર પર છે.!
superb !!!
અભિનંદન – ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
Khub saras pravrutti, soor, sangeet,sahitya no triveni sangam etle ” Samanvay “. Ghana vibhago ane uttam krutio no samavesh karyo chhe. Aapani aa sarvani satat vaheti rahe a j shubhechchha…
Milan Trivedi ” milanmast “
Thanks A lot MILANBHAI..!! Aapna jeva kalakar mitro na sundar pratibhaavo SAMANVAY nu aho-bhagya chhe!
શુભ દીપાવલિ!
વર્ષારંભે આપની સર્જનાત્મકતાને નવી દિશા મળો!
નવલ વર્ષ આપના જીવનને નૂતન અર્થ બક્ષે તેવી મંગલ કામના!
હરીશ દવે
જય શ્રિ ક્રિશ્ના ચેતુ,
ખુબ સરસ વેબ સાઈટ છે. આપે આપનુ ઇમેલ આઇડી નથિ મુકેલ્.
મહેર્બાનિ કરિ ને એક ગેીત “તારા વિના શ્યામ મને એકલડુ લાગે” અપ્લોડ કરશેા. મને મારા ઇમેલ આઇડી પર જનાવશાે?
આપનાે ખુબ આભાર.
તેજસ પટેલ
આપનો આભાર.
ખુબ સુંદર
આપનો આભાર.☺
Superb voice,, 1st i thought itz a realy audio,, bt later i realised tht is my dear,, yaar vry perfect in singng, shld go 4 indian idol.. Saregama,, u shld luv u
Thanks a lot Trushaji !
ખુબજ સરસ
a fineoffers
Just click on the link below to qualify
https://drive.google.com/file/d/12epfzKo_gDU_WIv2baoPDLXVXuVmLQeS/preview