Home Green

Chitthi na koi…

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ચિટ્ઠી ના કોઈ સંદેશ, જાને વો કૌન સા દેશ ,જહાં તુમ ચલે ગયે !
એક આહ ભરી હોગી, હમને ના સુની હોગી, જાતે જાતે તુમને આવાઝ તો દી હોગી
હર વક્ત યહી હૈ ગમ ઉસ વક્ત કહા થે હમ? કહાં તુમ ચલે ગયે ?
ચિટ્ઠી ના કોઈ સંદેશ, જાને વો કૌન સા દેશ જહાં તુમ ચલે ગયે !
ઈસ દિલ પે લગાકે ઠેસ, જાને વો કૌન સા દેશ જહાં તુમ ચલે ગયે !
હર ચીજ પે અશ્કો સે લિખા હૈ તુમ્હારા નામ
યે રસ્તે ઘર ગલિયા તુમ્હેં કર ના શકે સલામ
હાયે દિલમેં રહે ગઈ બાત, જલ્દી સે છુડા કર હાથ કહાં તુમ ચાલે ગયે ?
અબ યાદો કે કાંટે ઇસ દિલમે ચુભતે હૈ નાં દર્દ ઠ્હેરતા હૈ નાં આંસુ રુકતે હૈ
તુમ્હેં ઢુંઢ રહા હૈ પ્યાર હમ કૈસે કરે ઈકરાર, કે હાં તુમ ચલે ગયે..!

ભારતના એક અનેરા રત્ન સમાન ગઝલ ગાયક નો જીવનદીપ બુઝાઈ ગયો.. તેઓના આત્માને સદગતિ પ્રાપ્ત થાય એવી પ્રાર્થના..! હવે પ્રત્યક્ષ તો તેઓ આપણી વચ્ચે નથી પરંતુ એમની ગઝલમાં સદાય જીવંત રહેશે ..!

***

સ્વ. જગજીત સિંઘ દુનિયાના સૌથી સફળ અને જાણીતા ગઝલ ગાયકો માંના એક હતા. તે ભારતના સૌથી જાણીતા ગાયકોમાંના એક હતા.

જગજીત અને તેના પત્ની ચિત્રા સિંઘ બંને એ ભેગા થઇને ગઝલ ક્ષેત્રની એક ખૂબ સફળ જોડી બનાવી હતી. તે બંને ગાયક હતા. અકસ્માતે તેમના પુત્રના અકાળે મૃત્યુ પછી તેઓએ સાથે ગાવાનું બંધ કરી દીધું પરંતુ જગજીત સિંઘ એ એકલા ગાવાનું વર્ષો સુધી ચાલુ રાખ્યું.

જગજીત સિંઘનો જન્મ રાજસ્થાનના ગંગાનગર માં ૧૯૪૧માં થયો હતો, નાની વયથીજ તેમણે ગાવાનું ચાલુ કરી દીધું હતું અને કૉલેજકાળમાં પણ એક ઉભરતા કલાકાર તરીકે જાણીતા થઇ ગયા હતા. કૉલેજમાં BAની ડીગ્રી લીધા પછી તેઓ રેડિયોમાં જોડાયા. પાછળથી તેઓ પાછા ગંગાનગર ગયા જ્યાં તેમણે ઉસ્તાદ ભારતી પાસે ત્રણ વર્ષ સુધી સંગીત તાલીમ લીધી. ૭૦ અને ૮૦ના દાયકામાં તે ભારતભર માં પ્રસિદ્ધ થઇ ગયા હતા.

સ્તોત્ર – વિકીપિડીયા

This entry was posted in Gazal, Mix, other. Bookmark the permalink.

bottom musical line

7 Responses to Chitthi na koi…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply to manvant patel Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. bakul shah says:

    પ્રિય ચેતના બહેન

    જગજીતસિંહજી ની ખોટ આજીવન સાલશે . તેમના ગજા ના ગઝલ ગાયક પેદા કરત ભારત ને વર્ષો લાગશે .. આપે તેમને શ્રદ્ધાંજલિ અર્પીને ખુબ ઉમદા કાર્ય કર્યું છે.
    આપને ખુબ ખુબ ધન્યવાદ

    આભાર
    બકુલ શાહ

  2. pragnaju says:

    સુંદર ગઝલ અને મધુરી ગાયકી

  3. બહેના ,મારું^ સર્વપ્રિય ગીત મૂકીને આ
    સરસ કાર્ય કરવા બદલ ઘણો ઉપકાર !

  4. Ketan Shah says:

    જયારે પણ આ ગઝલ સંભાળું ત્યારે આંખ માં થી પાણી નીકળી જાય છે.
    બહુ જ દર્દ સમાયેલું છે તેમના સ્વર માં.
    જગજીતસીંઘજી ની ખોટ સદાય રહેશે.
    🙁 🙁 🙁

    • Chetu says:

      સાચી વાત છે કેતનભાઈ .. અને જગજીતજી પ્રત્યેની આપની લાગણી આપના બ્લોગ પર જ દેખાય છે ..

  5. ekta dave says:

    prabhu hamesh aemne dharti par jagjit singh banavine j mokle avi prarthana.

  6. Jay says:

    ખુબ જ સુંદર, ચેતના. પોસ્ટ કર્યા પછી હજી આજે જ તારા સ્વરમાં
    સાંભળી જગજીત સિંઘને ફરી યાદ કરવાનો મોકો
    મળ્યો. ‘સમન્વય’માં તે નવીનતા સભર ઉચ્ચ કક્ષાના સર્જનો, કલાકારો, ગાયકો, લેખકો, કવિઓ અને સાથે સાથે વાચકોનો ‘સમન્વય’ તે કરાવી આપ્યો એ બદ્દલ ખુબ ખુબ આભાર!