Home Green

Chal Akela…

walking-alone

આ ગીત, એક ગુજરાતી ગીત એક્લો જાને રે .. ની યાદ અપાવે છે, જીવનમાં નાસીપાસ થયેલ કોઇ વ્યક્તિને સુંદર શબ્દોથી ઉપદેશ આપી જીવન જીવવા પ્રોત્સાહન આપી, હકારાત્મક વલણ અપનાવી લક્ષ્ય સાધવા કહ્યું છે.. સાથે જ મુકેશજી ના મધુરા સ્વરથી અને સુંદર સંગીતથી ગીત કર્ણપ્રિય બન્યું છે..!

ફિલ્મ – સંબંધ (૧૯૬૯)

સંગીત – ઓ.પી.નૈયર

શબ્દો – પ્રદીપ

સ્વર – સ્વ.મુકેશ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ચલ અકેલા, ચલ અકેલા, ચલ અકેલા

તેરા મેલા પીછે છુટા રાહી ચલ અકેલા

હઝારો મિલ લંબે રાસ્તે તુજ્કો બુલાતે

યહાં દુઃખડે સહેને કે વાસ્તે તુજ્કો બુલાતે

હૈ કૌન સા વો ઇન્સાન યહાં પર જીસને દુઃખ ના જેલા ?

ચલ અકેલા, ચલ અકેલા, ચલ અકેલા….

તેર કોઇ સાથ ના દે તો તું ખુદ સે પ્રીત જોડ લે

બિછૌના ધરતીકો કરકે અરે આકાશ ઓઢ લે

યહાં પૂરા ખેલ અભી જીવનકા તુને કહાં હૈ ખેલા ?

ચલ અકેલા, ચલ અકેલા, ચલ અકેલા

તેરા મેલા પીછે છુટા રાહી ચલ અકેલા…!!

***

This entry was posted in Mix, Mukesh, other, Sur-Sargam. Bookmark the permalink.

bottom musical line

2 Responses to Chal Akela…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply to pragnaju Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. pragnaju says:

    પ્રદીપજી હંમેશાં પોતાનું વિશિષ્ટ સ્થાન જાળવીને ગીતો લખતા રહેલા. એક તરફ ઉર્દૂ ગઝલમાંથી આવેલા ગીતકારોનો જબરદસ્ત પ્રભાવ હતો તેની વચ્ચે તેમણે હિન્દી ભાષાના ગૌરવ સાથે ગીત લેખન કર્યું. તેમને વધુ પડતાં રોમેન્ટિક ગીતો પણ ન લખવા પડ્યા અને કમાલ એ વાતની કે ધાર્મિક કહેવાતી ફિલ્મોમાં પણ તેમણે પોતાનો રસ્તો કરી લીધો. ‘વામન અવતાર’ જેવી ફિલ્મમાં તેમણે ‘તેેરે દ્વાર ખડા ભગવાન’ તો ‘દશહરા’ ફિલ્મમાં ‘દૂસરો કા દુઃખડા દૂર કરનેવાલે તેરે દુઃખ દૂર કરે ભગવાન’ યા ‘નાગમણી’માં ‘પિંજરે કે પંછી રે તેરા દરદ ન જાને કોઈ’ અને ‘ચંડીપૂજા’માં ‘કોઈ લાખ કરે ચતુરાઈ કરમ કા લેખ મિટે ના રે ભાઈ’ જેવા ગીતો લખ્યાં અને ગાયાં

  2. prafulthar says:

    પ્રિય ચેતનાબહેન
    મારું SPECIAL ગીત છે.
    પ્રફુલ ઠાર