Home Green

Category Archives: Sur-Sargam

Sur-Sargam

. . . ♫ . . . સંગીત વિના જીવન કલ્પી જ કેમ શકાય? . . . . . . જીવન નાં સુખ. . . દુઃખ. . . આશા. . . નિરાશા. . . મિલન. . . જુદાઇ. . . પ્રેમ. . . નારાજગી. . . એ દરેક પ્રકારની લાગણીઓ જયારે શબ્દોમાં ઢળે છે અને એ શબ્દોનો સમન્વય જયારે સૂર અને સંગીત સાથે થાય છે ત્યારે સર્જાય છે, . . . ♫ . . . ♫ . . . ♫ . . . સૂર-સરગમ . . . ♫ . . . ♫ . . . ♫

. . . . . . આ સરગમ માં દરેક પ્રકારની લાગણીઓનાં સૂર સમાયેલ છે. . . અમુક ગીતો અર્થ પૂર્ણં છે. . . અને એ શબ્દોને અનુરુપ સંગીત અને સ્વર મળવાથી ગીતનાં શબ્દોની ગહેરાઇ વધારે સ્પષ્ટ સમજાય છે. . . જયારે અમુક ગીતોનાં શબ્દો કરતા એનું સંગીત જ એટલુ અસર કારક હોય છે. . . સંગીત એક એવુ માધ્યમ છે જેના દ્વારા આવતો કોઇ પણ સંદેશ આપણાં હૈયાંને સ્પર્શી જાય છે. . !

bottom musical line

Tum bin jau kaha…

Posted on by Chetu | 2 Comments

ફિલ્મ - પ્યાર કા મૌસમ (૧૯૬૯) સંગીત - આર.ડી. બર્મન શબ્દો - મજરૂહ સુલ્તાનપુરી ... મિત્રો, મારા અતિપ્રિય આ ગીતનાં ૩ મેલ વર્ઝન હતાં, અને સ્વર આપેલો સ્વ.રફીજી અને સ્વ. કિશોરદાએ. આ ગીતનાં શબ્દોમાં ના ...Continue Reading

So Gaya Ye Jahan…

Posted on by Chetu | Leave a comment

મિત્રો, આજે પ્રસ્તુત છે અમારા સ્વરતરંગ વૃંદનું આ નજરાણું.. ફિલ્મ તેઝાબ (૧૯૮૮)નાં આ ગીતનાં રચયિતા છે જાવેદ અખ્તર તથા સંગીતકાર છે લક્ષ્મીકાંત પ્યારેલાલ તેમજ આ ગીતનાં મુળ ગાયકો છે નિતિન મુકેશ, ...Continue Reading

Chal Akela…

Posted on by Chetu | 3 Comments

walking-alone
આ ગીત, એક ગુજરાતી ગીત એક્લો જાને રે .. ની યાદ અપાવે છે, જીવનમાં નાસીપાસ થયેલ કોઇ વ્યક્તિને સુંદર શબ્દોથી ઉપદેશ આપી જીવન જીવવા પ્રોત્સાહન આપી, હકારાત્મક વલણ અપનાવી લક્ષ્ય સાધવા કહ્યું છે.. ...Continue Reading

Mera Antar ek Mandir…

Posted on by Chetu | 8 Comments

images (16)
કદાચ આ જ છે પૂર્ણ પ્રેમની અનુભૂતિ ..! જ્યાં મન મંદિરમાં પ્રિયતમને આરાધ્ય દેવ માનીને જીવન તેને અર્પણ કરી મનમાં સદાય પૂજતા રહેવું ..!!. પ્રિયતમને પામવું એટલે પરમ તત્વને પામી જઈ સંતુષ્ટ થઈ જવું ...Continue Reading

Papa Mere Papa…

Posted on by Chetu | 5 Comments

 મિત્રો, આજે ફાધર્સ-ડે ના શુભ દિને,  જેમનું ઋણ ક્યારેય ચુકવી શકાય એમ નથી એવા વાત્સલ્ય મૂર્તિ, દરેક પિતાને વંદન ..!!  આજે સાંભળીએ પિતા પ્રત્યે બાળકનો પ્રેમ ફિલ્મ  ''મૈ ઐસાહી હું''  ના ...Continue Reading

Madhuban… (સૂર~સાધના)

Posted on by Chetu | 9 Comments

*** Audio Mix - Nikita / Video Mix - Chetna *** મિત્રો, આજે  પ્રસ્તુત છે .. આ સુંદર ગીત .. !   આ ગીત ના શબ્દો લખ્યાં છે ઇન્દીવરે તથા સંગીત આપ્યું છે ઉષા ખન્નાએ. અર્થપુર્ણ અને  પ્રેરણાદાયક  મૂળ ગીતને સૂરોથી સજાવ્યું છે શ્રી ...Continue Reading

Dil jo na…

Posted on by Chetu | 1 Comment

મિત્રો, પ્રસ્તુત છે ફિલ્મ ભીગી રાત(1965)નાં આ ગીત નાં બન્ને વર્ઝન. જેને લતાજી તથા રફીજીએ શબ્દોને અનુરૂપ ભાવ વહી સ્વર આપેલ છે ..!  જેના શબ્દો લખ્યાં છે મજરૂહ સુલ્તાનપુરીએ  ...Continue Reading

Shraddhanjali… (સૂર~સાધના)

Posted on by Chetu | 11 Comments

Humble Tribute to Hansaben Dave Mehta from Swar Tarang members..!! જયશ્રીકૃષ્ણ કોવેન્ટ્રી-યુ.કે. નિવાસી, અમારા 'સ્વરતરંગ' ગૃપનાં વડીલ અને માનનીય ગાયિકા સભ્ય સ્વ. હંસાબેનને અમારા સહુ મિત્રોની ભાવભીની શ્રધાંજલી..તેઓએ અમારા સહુ પર ...Continue Reading

O Mere Dilke…

Posted on by Chetu | 1 Comment

hqdefault
ફિલ્મ : મેરે જીવન સાથી - 1972 ગાયક :  કિશોરદા શબ્દો :  મજરુહ  સુલ્તાનપૂરી  સંગીત  : આર.ડી. બર્મન મારું ઓલટાઇમ ફેવરીટ આ મધુરૂં  ગીત .. અને એમાં યે કિશોરદાનો ભાવ વાહી સ્વર ..! ગીતનાં શબ્દોને અધિક ઓપ આપે ...Continue Reading

Mere Humsafar…

Posted on by Chetu | 22 Comments

*** એક નમ્ર સૂચન કે, કોઈ પણ સંગીતને તન્મયતાથી માણવું હોય તો ઈયર ફોન કે હેડફોન દ્વારા સાંભળવું આવશ્યક છે. *** મિત્રો, ફરી એકવાર ગમતાનો ગુલાલ ... આજે પ્રસ્તુત છે ફિલ્મ ''મેરે હમસફર'' નું, મને ગમતું ...Continue Reading