Home Green

Category Archives: other

bottom musical line

Jeena Jeena…(સૂર-સાધના)

Posted on by Chetu | 5 Comments

મિત્રો, આજે એક નવું ગીત ગાવાનો પ્રયાસ કરેલ છે..ફિલ્મ બદલાપૂરનું ગીત અરિજીત સિંઘના સ્વરમાં ગવાયેલું છે. પરંતુ આ ગીતની સરગમ અને શબ્દો મનને સ્પર્શી ગયાં અને મેં આ ગીતનું ફિમેલ વર્ઝન બનાવી ...Continue Reading

Isharo Isharo me…(સૂર-સાધના)

Posted on by Chetu | 5 Comments

આજે સમન્વય અને મમ્મીનાં જન્મદિને પ્રસ્તુત છે, એમનુ એક્દમ પ્રિય ગીત..! ફિલ્મ 'કાશ્મીર કી કલી' નું આ ગીત રફીજી તથા આશાજી એ ગાયેલું.. બચપણમાં ઘણી વાર આ ગીત મમ્મીનાં મધૂર સ્વરમાં સાંભળેલ. આજે મેં ...Continue Reading

Ye Raate Ye Mausam…(સૂર-સાધના)

Posted on by Chetu | 4 Comments

https://youtu.be/PBHLJLmDPSs મિત્રો, આ સુંદર મજાનું નું યુગલ ગીત ફિલ્મ 'દિલ્હી કા ઠગ' નું છે. જેના મૂળ ગાયક કલાકારો છે કિશોર દા અને આશાજી.. દિલીપભાઈએ અને મેં આ ગીતમાં સ્વર આપી યથા યોગ્ય કોશિશ કરી છે, ઓડિયો રૂપાંતર ...Continue Reading

Dil ki Girah…(સૂર-સાધના)

Posted on by Chetu | 2 Comments

. મિત્રો, અત્રે પ્રસ્તુત છે એક સુંદર યુગલ ગીત, જેમાં મને સાથ આપ્યો છે, " સ્વરતરંગ " સભ્ય મિત્ર શ્રી જતીન ભાઈએ... ગીતનું ઓડિયો-વિડીયો રૂપાંતર પણ એમણે જ કર્યું છે. આશા છે આપને ગમશે.. ફિલ્મ છે 'રાત ઔર ...Continue Reading

Bada Natkhat Hai…(સૂર-સાધના)

Posted on by Chetu | 5 Comments

આપ સહુને જન્માષ્ટમી ની ખૂબ ખૂબ વધાઈ.... આજે લાલનનાં જન્મદિને એક સુંદર મજાનું ગીત જે મને અતિ પ્રિય છે... આ ગીતમાં મમતાની મીઠાશ છલકી રહી છે, એક એક શબ્દ માં લાલન પ્રત્યેની ભક્તિ, મમતામાં ફરેવાઈ ને ...Continue Reading

O Maa…

Posted on by Chetu | 8 Comments

આજે અમારા પૂજ્ય મમ્મીનો જન્મદિન સાથે જ સમન્વયનો પણ..!! મમ્મી - પપ્પાએ સદાય અમારા પર મમતા ને વાત્સલ્ય વરસાવીને, સંસ્કારોનું સિંચન કરી જીવનનાં હર તબક્કે સાથ આપી ખુશીઓનાં ફૂલો ઉગાડ્યાં છે.. અને ...Continue Reading

Wadiya Mera Daman…

Posted on by Chetu | Leave a comment

{ ખાસ નોંધ ઃ કોઇ પણ ગીતનાં સંગીત અને સ્વર-માધુર્યને માણવા માટે, હેડફોન કે ઈયરફોન આવશ્યક છે. } ફિલ્મ અભિલાષાના આ પ્રખ્યાત ગીતનાં બે સોલો વર્ઝન છે, રફીજી તથા લતાજીના સ્વરમાં, જેને અમે યુગલગીત ...Continue Reading

Tum bin jau kaha…

Posted on by Chetu | 2 Comments

ફિલ્મ - પ્યાર કા મૌસમ (૧૯૬૯) સંગીત - આર.ડી. બર્મન શબ્દો - મજરૂહ સુલ્તાનપુરી ... મિત્રો, મારા અતિપ્રિય આ ગીતનાં ૩ મેલ વર્ઝન હતાં, અને સ્વર આપેલો સ્વ.રફીજી અને સ્વ. કિશોરદાએ. આ ગીતનાં શબ્દોમાં ના ...Continue Reading

So Gaya Ye Jahan…

Posted on by Chetu | Leave a comment

મિત્રો, આજે પ્રસ્તુત છે અમારા સ્વરતરંગ વૃંદનું આ નજરાણું.. ફિલ્મ તેઝાબ (૧૯૮૮)નાં આ ગીતનાં રચયિતા છે જાવેદ અખ્તર તથા સંગીતકાર છે લક્ષ્મીકાંત પ્યારેલાલ તેમજ આ ગીતનાં મુળ ગાયકો છે નિતિન મુકેશ, ...Continue Reading

Chal Akela…

Posted on by Chetu | 2 Comments

walking-alone
આ ગીત, એક ગુજરાતી ગીત એક્લો જાને રે .. ની યાદ અપાવે છે, જીવનમાં નાસીપાસ થયેલ કોઇ વ્યક્તિને સુંદર શબ્દોથી ઉપદેશ આપી જીવન જીવવા પ્રોત્સાહન આપી, હકારાત્મક વલણ અપનાવી લક્ષ્ય સાધવા કહ્યું છે.. ...Continue Reading