Home Green

Category Archives: Lataji

bottom musical line

Dil ki Girah…(સૂર-સાધના)

Posted on by Chetu | 2 Comments

. મિત્રો, અત્રે પ્રસ્તુત છે એક સુંદર યુગલ ગીત, જેમાં મને સાથ આપ્યો છે, " સ્વરતરંગ " સભ્ય મિત્ર શ્રી જતીન ભાઈએ... ગીતનું ઓડિયો-વિડીયો રૂપાંતર પણ એમણે જ કર્યું છે. આશા છે આપને ગમશે.. ફિલ્મ છે 'રાત ઔર ...Continue Reading

Bada Natkhat Hai…(સૂર-સાધના)

Posted on by Chetu | 5 Comments

આપ સહુને જન્માષ્ટમી ની ખૂબ ખૂબ વધાઈ.... આજે લાલનનાં જન્મદિને એક સુંદર મજાનું ગીત જે મને અતિ પ્રિય છે... આ ગીતમાં મમતાની મીઠાશ છલકી રહી છે, એક એક શબ્દ માં લાલન પ્રત્યેની ભક્તિ, મમતામાં ફરેવાઈ ને ...Continue Reading

Ruk Ja Raat…(સૂર-સાધના)

Posted on by Chetu | 2 Comments

મિત્રો, લતાજીનાં કોઈ પણ ગીતો સાંભળીએ એવું લાગે કે તેઓ ગીતનાં શબ્દોમાં ઊંડા ઉતરી ગયા છે જાણે કે એમનો આત્મા શબ્દરૂપ બની ગયો હોય ! જો કે મેં તો આ ગીતને ગણગણવાની કોશિશ કરી છે.. :) ફિલ્મ '' દિલ એક મંદિર ...Continue Reading

Wadiya Mera Daman…

Posted on by Chetu | Leave a comment

{ ખાસ નોંધ ઃ કોઇ પણ ગીતનાં સંગીત અને સ્વર-માધુર્યને માણવા માટે, હેડફોન કે ઈયરફોન આવશ્યક છે. } ફિલ્મ અભિલાષાના આ પ્રખ્યાત ગીતનાં બે સોલો વર્ઝન છે, રફીજી તથા લતાજીના સ્વરમાં, જેને અમે યુગલગીત ...Continue Reading

Mera Antar ek Mandir…

Posted on by Chetu | 8 Comments

images (16)
કદાચ આ જ છે પૂર્ણ પ્રેમની અનુભૂતિ ..! જ્યાં મન મંદિરમાં પ્રિયતમને આરાધ્ય દેવ માનીને જીવન તેને અર્પણ કરી મનમાં સદાય પૂજતા રહેવું ..!!. પ્રિયતમને પામવું એટલે પરમ તત્વને પામી જઈ સંતુષ્ટ થઈ જવું ...Continue Reading

Dil jo na…

Posted on by Chetu | 1 Comment

મિત્રો, પ્રસ્તુત છે ફિલ્મ ભીગી રાત(1965)નાં આ ગીત નાં બન્ને વર્ઝન. જેને લતાજી તથા રફીજીએ શબ્દોને અનુરૂપ ભાવ વહી સ્વર આપેલ છે ..!  જેના શબ્દો લખ્યાં છે મજરૂહ સુલ્તાનપુરીએ  ...Continue Reading

Mere Humsafar…

Posted on by Chetu | 22 Comments

*** એક નમ્ર સૂચન કે, કોઈ પણ સંગીતને તન્મયતાથી માણવું હોય તો ઈયર ફોન કે હેડફોન દ્વારા સાંભળવું આવશ્યક છે. *** મિત્રો, ફરી એકવાર ગમતાનો ગુલાલ ... આજે પ્રસ્તુત છે ફિલ્મ ''મેરે હમસફર'' નું, મને ગમતું ...Continue Reading

Kya Janu Sajan…

Posted on by Chetu | 3 Comments

ફિલ્મ - બહારોંકે સપને (૧૯૬૭) શબ્દો - મજરુહ સુલતાનપૂરી સંગીત - આર. ડી. બર્મન મિત્રો, આ ગીત  માણો ત્રણ અલગ સ્વરમાં .. મૂળ ગીત લતાજીએ ગાયેલ. * અનુરાધા પૌડવાલ * ફિલ્મ ''દિલ-વિલ, પ્યાર-વ્યાર'' માં કવિતા ...Continue Reading

Rahe Na Rahe.. ( સૂર~સાધના )

Posted on by Chetu | 26 Comments

સ્વર કિન્નરી લતાજીએ ગાયેલ, ફિલ્મ મમતાનાં આ ગીતની તર્જમાં મેં મારો સ્વર આપવાની કોશીશ કરી છે.. સ્વર અને તર્જનું ઑડિયો મિક્ષ રૂપાંતર કર્યું છે, પ્રિય મિત્ર શ્રીજતીનભાઈએ. *** મારું અતિ પ્રિય આ ...Continue Reading

Ye kaisa sur-mandir…

Posted on by Chetu | 1 Comment

shivranjani-sitar-player-snehal-page
આ ગીત બચપણમાં ખૂબજ સાંભળ્યું છે.. આજે પણ સાંભળીએ કે એ દિવસો યાદ આવે જ્યારે ઓલઈન્ડીયા રેડીયો પર સદાય ગુંજતું રહેતું ..! આ ગીતની સરગમમાં મોહનવીણા, તબલા અને બંસરી સાથે લતાજીના વેદનાયુક્ત સ્વરનો ...Continue Reading