મિત્રો, આજે માણો…. બ્રહ્મનાદ..!..
એક હજાર સિતારવાદકો -તબલાવાદકો તથા અન્ય સંગીતકારોએ છેડીલી રાગ- રાગીણીઓ મિશ્રિત સંગીતની સૂરાવલીઓનો અદભૂત સમન્વય …!!
( આ વિડીયો-લીંક મોક્લવા બદલ સખી ગીનીબહેન માલવિયાનો (USA) ખૂબ આભાર )
This is absolutely fantastic.
BRAHM NAAD, for the first time ever in the world, a grand symphony of 1000 Sitarists, Tabla players and other Musicians, was conceived by Art of Living founder and spiritual guru His Holiness Sri Sri Ravi Shankarji…
Sitar players of various age group, ranging from 6 to 70 years, from different parts of the world – India, Australia, USA, France and Abu Dhabi – performed in this grand celebration of peace and harmony.
These included child prodigies, budding artists from renowned schools of classical music, and visually challenged.
World Record for maximum Sitars playing on one Stage ( 1000 Sitars – Indian Classical Instrument )
You’ll love this “Bhram Naad” (Divine sound)….. 3 symphonies played by 1000 Sitarists, Tabla players and other musicians first time ever, held in New Delhi on 21st Nov 2008 conducted by the Art of Living.
નોંધ ~: એક વાર પ્લે પર ક્લિક કરી, થોડી વાર પછી પોઝ પર ક્લિક કર્યા બાદ, જ્યારે વિડીયો, પેજ પર લોડ થઇ જાય, ત્યારે ફરી પ્લે -ક્લિક કરવાથી વિડીયો નિહાળવામાં સરળતા રહેશે.
Music for World Peace- Brahm Naad Symphony 1
*
Music for World Peace- Brahm Naad Symphony 2
*
Music for World Peace- Brahm Naad Symphony 3
બહુ જ સુંદર અને કર્ણપ્રિય…બસ, સાંભળતા જ રહીએ અને પરમ શાંતિનો અનુભવ કરતાં જ રહીએ..ખુબ ખુબ આભાર. જય
yes..chetu…its really nice…
i have seen it on tv too..
aho….dhanya ghadi…dhanya bhagya! Thanks Chetna.
સમાધી લાગી જાય એવું અફલાતુન, ચેતનાબેન..
મેં થોડાક અંશ ટી.વી. પર જોયા હતા. ખૂબ સરસ ચેતના.
Dear ચેતનાબેન.
Indeed splendid , out of this world .
Thanks
પરમ પ્રિય બહેના ! મજા આવી ગઈ ….આભાર .