Author Archives: Chetu

Muje charano se legale …

Posted on by Chetu | 2 Comments

મિત્રો,આજે સમન્વયનાં જન્મદિન પર પર પ્રસ્તુત છે એક સુંદર ભક્તિમય ભજન.. આપ સહુની લાગણી સમન્વય પર સદાય વરસતી રહે અને સાથ સહકાર સદાય મળતો રહે એ જ અભ્યર્થના!!🙏🙂 मेरे श्याम मुरली वाले मेरे श्याम मुरली वाले मेरी साँस साँस मे … Continue reading

...Continue Reading

Happy Birthday…

Posted on by Chetu | Leave a comment

   આજે તો ‘માં’ માટે આનાથી ઉત્તમ કોઈ શબ્દો મળતા નથી. આ ગીત ફિલ્મ ‘દાદીમાં'(1966)નું છે. જેને મેં ગાવાની કોશિશ કરી,ભાઈઓ અને બહેનો તરફથી પૂજ્ય મમ્મીને અર્પણ કર્યું છે. Music By: रौशन Lyrics By: मजरूह सुल्तानपुरी Performed By: महेंद्र … Continue reading

...Continue Reading

જન્મદિન…

Posted on by Chetu | Leave a comment

મિત્રો, આજે સમન્વય તથા મારાં પૂજય મમ્મીનો જન્મદિન.આજનાં પાવન દિવસે મમ્મીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ પ્રણામ.🙏

Continue reading

...Continue Reading

Shri Krushna Sharanm Mamah….

Posted on by Chetu | 4 Comments

vishnu-krishna

પરમ કૃપાળુ પરમેશ્વર, જગનિયંતા જગદીશ્વર
હે વિશ્વાત્મા વિશ્વમંભર, શ્રી કૃષ્ણ શરણં મમઃ
આપ અનુપમ સર્વોત્તમ પરમ બ્રહ્મ હૈ પુરુષોત્તમ
હે અવિનાશી અચ્યુતમ, શ્રી કૃષ્ણ શરણં મમઃ

વિશ્વેશ્વર વિરાટ છો, શ્રી કૃષ્ણ શરણં મમઃ
આત્માઓનાં આત્મા છો, એવી ભૂ પર વેદાત્મા છો
પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છો, શ્રી કૃષ્ણ શરણં મમઃ Continue reading

...Continue Reading

Ati re Aanand bharya…

Posted on by Chetu | 3 Comments

img1

અતિ રે આનંદ ભર્યા આવો મારે અંગે, શ્યામ સુંદર વર બેઠા છો સંગે..

મુખડું જોયા વિના પાણી ના પીઉં રે, રસિક સુંદિર વર જોઈજોઈ જીવું રે…!!

Continue reading

...Continue Reading

Shri VishnuSahastraNam … ( Gujarati )

Posted on by Chetu | 4 Comments

વિષ્ણુ સહસ્ત્રનામ એ વૈષ્ણવોને અત્યંત પ્રિય ભગવાન વિષ્ણુનું સ્તોત્ર છે, જેમાં ભગવાન વિષ્ણુના હજાર નામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભગવદ ગીતાની માફક વિષ્ણુ સહસ્ત્રનામ પણ મહાભારતનો ભાગ છે. તે મહાભારતના અનુશાસન પર્વના 149માં અધ્યાયમાં શ્લોક 14થી 120 વચ્ચે સમાયેલ છે. વિષ્ણુ સહસ્ત્રનામમાં કુલ 108 શ્લોકો છે જે અનુષ્ટુપ છંદમાં ગવાયેલા છે.

વિષ્ણુ સહસ્ત્રનામની રચનાનો ઈતિહાસ રસપ્રદ છે. જ્યારે મહાભારતના યુદ્ધમેદાનમાં ઘવાયા પછી પિતામહ ભીષ્મ બાણશૈયા પર સૂતાં પોતાના મૃત્યુની પ્રતિક્ષા કરી રહ્યા હતા ત્યારે તેમનું મૃત્યુ સમીપમાં જોઈ ભગવાન કૃષ્ણે યુધિષ્ઠિરને એમની પાસેથી જ્ઞાન મેળવવાની આજ્ઞા કરી. એથી યુધિષ્ઠિરે પિતામહને મૃત્યુલોકમાં મુક્તિ મેળવવા માટેનો સરળ ઉપાય પૂછયો. એના ઉત્તરમાં ભીષ્મ પિતામહે ભગવાન વિષ્ણુના સહસ્ત્રનામનો ઉલ્લેખ કર્યો… Continue reading

...Continue Reading

Shri Vishnu ShastraNam… (English)

Posted on by Chetu | Leave a comment

Vishnu Sahasranaama was composed by Sri Veda Vyaasa, the author of the Puraanas, and we meet this great chant in his classical work, the Mahaabaarata, Prince Yudhisthira, the eldest of the pandavas, at the end of the war approached Bheeshma Pitaamaha, when the mighty grandsire of the Kuru family was lying on the bed of arrows, unconquered and in conquerable, awaiting the scared hour of his departure to the feet of the lord. Yudhishthira, the righteous, asked six questions, Bheeshma, the constant devotee of Krishna, the gigantic Man of Action, calmly answered them all. This is how we find the “Thousand Names of Lord Vishnu” introduced in the immortal classic of the Hindus, the Mahaabaarata. Continue reading

...Continue Reading

Dev shayani Ekadashi…

Posted on by Chetu | Leave a comment

vishnu-multiple-universes

હિંદુ પંચાંગમાં દેવશયની એકાદશીનું વિશેષ મહત્વ છે. દેવશયની એકાદશીના દિવસે ઉપવાસ પણ કરવામાં આવે છે. આ વર્ષે તિથી પ્રમાણે દેવશયની એકાદશી 15 જુલાઈએ આવે છે. શાસ્ત્રોમાં દેવશયની એકાદશીના ઉપવાસની વિશેષ પૂજા વિધીનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. શાસ્ત્રોમાં તેની વિધી પણ દર્શાવવામાં આવી છે.

દેવશયની એકાદશીને દેવપોઢી એકાદશી પણ કહે છે. અષાઢ સુદ અગિયારશથી ચાર મહિના ભગવાન વિષ્ણુ સાગરમાં શયન કરે છે દેવશયની એકાદશીને દેવપોઢી કે પદ્મા એકાદશીના નામે પણ ઓળખવામાં આવે છે. બીજા એટલે કે બારસના દિવસે વિષ્ણુ શયનોત્સવ મનાવવામાં આવે છે. દેવશયની એકાદશીની કથા… Continue reading

...Continue Reading

Nirjala Ekadashi…

Posted on by Chetu | 2 Comments

Nirjala-Ekadashi-5436

નિર્જળા એકાદશી(ભીમ અગિયારસ) – કરવાથી , 100 પેઢીઓને મળશે પરમધામ ..જેઠ મહિનાની અંદર આવતી અજવાળી અગિયારસને ભીમ અગિયારસ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી લાભ મળે છે. ભગવાનને નૈવેધમાં કેરી ધરાવવી અને તેનો પ્રસાદ જમવો.આ અગિયારસને નિર્જલા એકાદશી પણ કહેવામાં આવે છે.પૂર્વે પાંચ પાંડવમાંથી ભીમસેને આ એકાદશીનું વ્રત કરેલું. ભીમને એમ કહેવાયું કે તમારા તમામ સંકટ દૂર કરવા માટે ભગવાન વિષ્ણુની પૂજા કરી પ્રાર્થના કરો. આ દિવસે આમ્રફળ (આંબામાંથી ઉત્પન્ન થતું ફળ) ભગવાન વિષ્ણુને ધરવું. વિષ્ણુ સહષ્ત્રસ્તોત્રમ્ નો પાઠ કરવો અને બાર અક્ષરનો મંત્ર ‘‘દ્વાદશ અક્ષર મંત્ર

* ૐ નમો ભગવતે વાસુદેવાય * આ મૂળ મંત્રનો પાઠ કરવો… Continue reading

...Continue Reading

કોઈ દિ આનંદની હેલી…

Posted on by Chetu | 2 Comments

13178851_1709646195950604_5970721911321160599_n

શ્રદ્ધા હોડી લઇ હાલો ભાઈ, હેતનું હલેસું હાથે,

હરિ નામ લઇ હાલે રાખો, કોઈ આવે ના આવે સંગાથે.

ઉપર વાળો અલખ ધણી, ધરમ કરમ તોલે.

જ બારણા બંધ કરે અને એ જ બારી કોઈ ખોલે,

એનો વહેવાર ભાઈ ગજબ એનો કારોબાર રે…
Continue reading

...Continue Reading