વીણેલા મોતી…
ભાષા અમારી તો છે, પરિભાષા પ્રેમની
સમજી શકો તો વેદ, નહીં તો પુરાણ છે ..!
- અમૃતઘાયલ
ભાષા અમારી તો છે, પરિભાષા પ્રેમની
સમજી શકો તો વેદ, નહીં તો પુરાણ છે ..!
- અમૃતઘાયલ
...ઋણાનુબંધ...
એક ઝાકળ-ભીનું સ્પંદન .....!
અનોખું બંધન ...! ..કેટલું સુંદર અને પાવન નામ છે..? સાંભળી ને જ અલૌકિક અનુભૂતિ મહેસુસ થાય....!..જાણે કે પૂર્વ જન્મનું કોઇ ઋણાનુબંધ હોય એમ યુગે યુગે જન્મ લેતું એક હૃદયનું બીજા હૃદય સાથેનું બંધન....! કે જે નિર્દોષ-નિ:સ્વાર્થ પ્રેમ ભાવનાનું પવિત્ર ઝરણું બનીને નિરંતર વહેતું જ રહે છે...!..આ બધાં લાગણીભીનાં સ્પંદનો, હૃદય માં એવી રીતે ઉદભવતાં હોય છે જાણે કે ફૂલો પર ઝાકળબિંદુઓ પ્રસરી રહ્યાં હોય..!!....!!...અને આ અહેસાસને ફક્ત મહેસુસ જ કરી શકાય છે...જેને શબ્દો માં આલેખી શકાતું નથી..!....જે સામાજિક અને લોહીનાં સંબંધથી પર છે એવું એક અલગ જ અનોખું-અલૌકિક બંધન છે...! આપણી વચ્ચે પણ આવું જ અનોખું બંધન જળવાઇ રહે એવી પ્રભુ પાસે પ્રાર્થના..!
અનોખુંબંધન is powered by WordPress
Panorama theme by Themocracy
Videos, Slideshows and Podcasts by Cincopa Wordpress Plugin