જન્મદિન…

By samnvay, January 1, 2010 12:05 am

cake[1]

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

નાની બહેન જુલીના શુભ જન્મદિને મેઘધનુષના સપ્ત રંગો ભરી મબલખ શુભેચ્છાઓ…

તારા સુંદર સ્નેહાળ વ્યક્તિત્વને, શબ્દોમાં કેવી રીતે મૂલવીએ?

આજે સહુ સંગાથે જન્મદિન તારો, અંતરના આશીર્વાદથી ઉજવીએ…!!

બચપણની એ કિલકારીઓને, ચાલને બહેની સંભારીએ..!

નવલી આ પરોઢને આજે, સોનેરી શમણે સજાવીએ…!!!!

2 Responses to “જન્મદિન…”

  1. ANITA says:

    JAI SHREE KRISHNA.WISHING U A VERY HAPPY NEW YEAR.LET THERE BE PEACE N LOT OF BHAGVAT SMARAN.WISHING JULIE MANY HAPPY RETURNS OF THE DAY.

  2. ચાંદ સૂરજ. says:

    બહેનશ્રી જુલીબહેન,
    જયશ્રીકૃષ્ણ.
    આવો,આજે આપની વર્ષગાંઠ પર શુભેચ્છાઓના નિર્મળ અભિષેકોદકમાં મંગલ કામનાઓથી કંડારેલી પરમ પુષ્પમંજરીઓ પધરાવી, એ માનસિક મંગલ કલશનો આપને આર્ષ અભિષેક પ્રદાન કરીએ.

Leave a Reply

 

Panorama theme by Themocracy

Videos, Slideshows and Podcasts by Cincopa Wordpress Plugin