Home Green

Akhiyon ke zarokhon se…

જી તી હૂં તુમ્હે દેખ કે, મરતી હૂં તુમ હી પે, તુમ હો જંહા,સાજન મેરી દુનિયા હૈ વંહીપે..
…એક તેરે ભરોસે પે સબ બૈઠી હૂં ભૂલ કે.. યૂં હી ઊંમ્ર ગુઝર જાયે ..તેરે સાથ ગુઝર જાયે…!….દિન રાત દુવા માંગે મેરા મન તેરે વાસ્તે…કંહી અપની ઉંમ્મીદો કા કોઇ ફૂલ ના મુરઝાયે…!!
કંઇ કેટ્લા અરમાનો સજાવી ને બેઠી હોય છે એ યુવતિ.!.જે પોતાનાં મન નાં માણિગર ને પોતાનું સર્વસ્વ માની લેતી હોય છે…!
એક અરમાન ભરેલી યુવતિ ના હ્રદય માં પ્રગટ થઈ રહેલ ભાવો નુ સુંદર આલેખન કરી આ ગીત ને હળવા કર્ણપ્રિય સંગીત થી મઢ્યું છે શ્રી રવિન્દ્ર જૈને..! જ્યારે આ જ ભાવો ને સ્વર મળ્યો છે હેમલતા ના મધુરા કંઠ નો..!.. આ ગીત ની દરેક પંક્તિઓ સુંદર છે…!

This entry was posted in Melodious. Bookmark the permalink.

bottom musical line

5 Responses to Akhiyon ke zarokhon se…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply to bimal Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. Neela says:

    મારું ગમતું ગીત છે.

    આભાર ચૈતુ

  2. અમિત says:

    બહુ જ સરસ ગીત છે… પ્રિય પણ…
    આભાર…

  3. bimal says:

    oh exellent my…favourite..songs..thanks..

  4. manthan says:

    બહુ જ સરસ ગીત છે…
    exellent work

  5. કુણાલ says:

    i also like this one .. and one of the most fav of my mom…

    and i knw a girl who refused to be with someone who loved her more than anything for the one she loved though she could never have got her love…

    very gud song…..