‘આજ મુબારક – કાલ મુબારક, દરિયા જેટલું વ્હાલ મુબારક, લગ્નનું પહેલું સાલ મુબારક.’
ગુજરાતી સુગમ સંગીતના રણકારને, દેશ દુનિયામાં રણકાવનાર, નીરજ શાહ અને રણકાર.કોમ થી ભાગ્યે જ ગુજરાતી બ્લોગ જગતમાં કોઈ અજાણ હશે. ગુજરાતી હોવાનો ગર્વ અને ગુજરાતી ભાષા પ્રેમ ત્યાં ભારોભાર છલકતો જોવા મળે. ગીતોના સાગર જેવા અમારા દોસ્તના જીવનમાં સૂરોની સરગમ લઈને આવી હેતલ અને પ્રગટ્યો દીપ એમના ‘નવજીવનનો’. આજે, એમના લગ્નની પ્રથમ વર્ષ ગાંઠે અમ સહુ મિત્રો અને સમગ્ર ગુજરાતી બ્લોગ જગત તરફથી ખુબ ખુબ શુભ કામનાઓ. એમના હેતનો રણકાર હમેશા આમ જ રણકતો રહે એવી શુભેચ્છાઓ …
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
જીવનના દરેક નાના મોટા ઉતાર ચડાવમાં બંને એકબીજાના સ્નેહ અને સાંનિધ્ય આમ જ પામતા રહે એવી આશા સાથે …!
લાગણીની કલમથી લખીએ એજ,
દિવ્ય ભાવે રહો આપ પરમ સમીપે,
પડઘાતું રહે પ્રતિબિંબ, આપના આ
અનોખાબંધનનું..!
સસ્નેહ : – ધ્વનિ ભટ્ટ-જોશી.. દિગીશા શેઠ-પારેખ.. નિલમ દોશી.. ધારિણી શાહ..
ચેતના ઘીયા-શાહ.. ખ્યાતિ શાહ.
નીરજ ભાઈ અને હેતલ ને લગ્નનાં પહેલા વર્ષની વર્ષગાંઠ ખૂબ ખૂબ મુબારક..અને ધ્વનિ ભટ્ટ-જોશી.. દિગીશા શેઠ-પારેખ.. નિલમ દીદી.. ધારિણી શાહ..
ચેતના બેન.. ખ્યાતિ શાહ. બધાને મારી ખૂબ ખૂબ યાદી…
અને હા ચેતનાબેન ગીત પણ ખૂબ સુંદર..
ગર્ત
grat
Wishing Niraj & Hetal a very Happy Marriage Anniversary.
heartily congratulation and good luck for your bright feature.
congratulation on marriage anniversary
GOD BLESS FOR THERE BRIGHT FUTURE.
Thank u Nita aunty..Rememberence to u too…
Nirjya …. Once again, happy wedding Anniversary to u guys…
Hearty congratulations to Bhandhushree Nirajbhai and Bahenshree Hetalbahen on the first anniversary of their marriage.May the choicest blessings of Heaven be bestowed upon both of them.
khub khub abhinandan !
Thank you all of you for your wishes.
CONGRATULATIONS!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
HAPPY MARRIAGE ANNIVERSARY & BEST WISHES FOR COMING YEARS…………………..
નીરજ ભાઈ અને હેતલ ને લ.ગ્નનાં પહેલા વર્ષની વર્ષગાંઠ ખૂબ ખૂબ મુબારક.
ગુજરાતી સુગમ સંગીતના રણકાર જેવી શુભેચ્છાઓ …
Ramesh Patel(Aakashdeep)
કુંભ મહાપર્વ
‘ત્રિપથગા ‘કાવ્ય સંગ્રહનું લોકાર્પણ
રમેશ પટેલ(આકાશદીપ)
Pl find time to visit and comment
સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
http://nabhakashdeep.wordpress.com/ Invited and a request to visit
With regards
Ramesh Patel
શુભેચ્છાઓ બદલ આપ સહુનો ખૂબ ખૂબ આભાર ..
Chetnaben,
Pl. convey my hearty congratulations to Nirajbhai and Hetalben on their first marriage anniversary.
Congrate to Nirajbhai on his 1st Anniversary.
Nirav & Hetal, we wish you happy anniversary…
તમે સંગીતની રસલ્હાણ સહુને નિસ્વાર્થ કરાવો છો તો આપનું જીવન પન સંગીતમય સંવાદિત આનંદમય બની રહે તેવી શુભેચ્છા અને પ્રભુપ્રાર્થના કરીએ છીએ…