Home Green

Aaja tujko…


ફિલ્મ : ગીત (૧૯૭૦)
સ્વર : લતાજી-રફીજી
શબ્દ: આનંદ બક્ષી
સંગીત : કલ્યાણજી આનંદજી

પ્રણયમાં તરફડાટ અને વિરહ, એ પ્રેમના અવિભાજ્ય તત્વો લાગે છે .. !!

જાણે કે એ ના હોય તો પ્રણય જ ના કહેવાય …!!!

ઓલ ટાઈમ ફેવરીટ આ ગીતમાં પણ એકબીજાથી વિખુટા પડીને અનુભવાતી તડપ ખુબ જ દર્દભર્યા શબ્દો અને સંગીતે મઢી છે ..!! સિતાર, તબલા અને બંસરીના સૂર મનભાવન છે..

( ફિલ્માંકન જરા અલગ રીતે થયું છે પરંતુ સાંભળવામાં થતી અનુભૂતિ દર્દભરી છે.)

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

મેરે મિતવા … મેરે મિત રે..

આજા તુજકો પુકારે મેરે ગીત રે .. ઓ મેરે મિતવા

ચાંદ ચકોરીકી પ્રેમ કહાની, પ્રેમ જગતમે હૈ સબ સે પુરાની

ઓ.. ઇસસે પુરાની એક કહાની.. તેરી મેરી પ્રીત રે..!! ..આજા…

હમ હી મિલે થે કભી જમુના કિનારે, રાધા કિશન થે કભી નામ હમારે

ઓ.. ફિર વો મુરલિયા .. ફિર વો પાયલિયા, ફિર વોહી સંગીત રે..!!

***

આજા તુજકો પુકારે મેરે ગીત રે .. ઓ મેરે મિતવા …!!!!

નામ ના જાનું, તેરા દેશ ના જાનું, કૈસે મૈ ભેજું સંદેશ ના જાનુ

યે ફૂલો કી, યે ઝુલોકી ઋત ના જાયે બીત રે …!!

તરસેગી કબ તક પ્યાસી નાઝરિયા? બરસેગી કબ મેરે આંગન બદરિયા ?

છોડકે આજા .. તોડકે આજા .. દુનિયાકી હર રીત રે..!!

આજા તુજકો પુકારે મેરે ગીત રે .. ઓ મેરે મિતવા …!!!!

***

This entry was posted in duets, Melodious, Mix, other. Bookmark the permalink.

bottom musical line

12 Responses to Aaja tujko…

 1. Harihar Padhi says:

  nice selection, Chetna Ji

 2. Ullas Oza says:

  કર્ણ-પ્રિય ગીત. મધુર સંગીત.
  આભાર.

 3. pragnaju says:

  તરસેગી કબ તક પ્યાસી નાઝરિયા? બરસેગી કબ મેરે આંગન બદરિયા ?

  છોડકે આજા .. તોડકે આજા .. દુનિયાકી હર રીત રે..!!

  આજા તુજકો પુકારે મેરે ગીત રે .. ઓ મેરે મિતવા

  સુંદર શબ્દો
  મધુરું મધુરું સ્વરાંકન

 4. Jay says:

  સુંદર ગીત. ઘણા વખત પછી સાંભળ્યું એટલે ખુબ
  મજા પડી. આવા જ મધુર ગીતો ભવિષ્યમાં સાંભળવા મળશે, કેમ બરાબરને ચેતના?

  • chetu says:

   જરૂર .. જયભાઈ..!
   ગમતાના ગુલાલ દ્વારા સહુ મિત્રો પણ રંગાઈ જાય એથી રૂડું બીજું શું ..?

 5. સુંદર ગીત !…..સુંદર સંગીત !!
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Chetu….Please visit Chandrapukar to read 2 TUNKI VARTA as Posts !

 6. મારું અતિ પ્રિય ગીત… ઘણા વખત પછી સાંભળવા મળ્યું.
  આભાર ચેતના.

 7. Neela says:

  સુંદર ગીત સાથે સુંદર ફોટો.

 8. પ્રણય એટલે કાયમી તરફડાટ !! વિરહની વેદના વિના મિલનના આનંદનો કોઈ મોલ નહિ જ .પરંતુ પ્રેમ પણ જાણે આજે ” commercialise” થઇ ગયું છે નહી..? “Give & take policy” જેવું. ખુબ જ જૂજ જોવા મળશે નિસ્વાર્થ પ્રેમ આજ ના યુગ માં, સિવાય કે માં- બાપ નો સંતાન પ્રત્યે નો પ્રેમ બસ !!! બાકી તો કહીએ સૌ સ્વાર્થનાં સગા જ છે.પ્રેમ તો કર્યો હતો મીરાએ, રાધાએ…. અખૂટ અને અવિરત કોઈ માંગણી વગર અને એથી જ પામી ગયા બંન્ને કૃષ્ણનાં ખરા પ્રેમના દાવેદાર !!

  • samnvay says:

   ખરીવાત છે પ્રકાશભાઈ .. રાધા અને મીરાં જેવો શુદ્ધ પ્રેમ અત્યારે ક્યાં ..? અને શ્રીકૃષ્ણ જેવું પ્રેમપાત્ર પણ અત્યારે ક્યાં ..?

 9. dilip Gajjar says:

  ખુબજ મનભાવન ગીત રજુ કરવા બદલ અભિનંદન
  નામ ના જાનું, તેરા દેશ ના જાનું, કૈસે મૈ ભેજું સંદેશ ના જાનુ
  યે ફૂલો કી, યે ઝુલોકી ઋત ના જાયે બીત રે …!!
  કેવી સુંદર વાત..ઘણાને જાણીને પણ કઈ ના મળે તેમનામાંથી કે કશું ન આપે અને કોઈ ન જાણતા પણ પ્રેમ આપી જાય ..ઘણું આપી જાય ..વાહ કેવી સુંદર રચના

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *