દિવ્ય સ્વરૂપ શ્રી પુરુષોત્તમ ભગવાનની જય…!!
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
હો… આજની ઘડી રે રળિયામણી,
હે જી મારો વાલોજી પધાર્યાની વધામણી જી રે..
હા જી મેં તરિયાં તોરણ બંધાવિયા
હે જી મારા વાલાજીને મોતીડે વધાવિયાજી રે…
પૂર્યો પૂર્યો સુહાગણ સાથીયો,
હે મારો વાલો આવે મલપતો હાથિયો જી રે…
મેં તો કદલી ના સ્તંભ રોપાવિયા ,
હે જી મારા વ્હાલાજીના મંડપ રચાવિયા જી રે…
હા રે મેં તો જમનાજીના જળ મંગાવીયા ,
મારા વાલાજીના ચરણ પખાળિયા જી રે…
હો… આજની ઘડી રે રળિયામણી,
હે જી મારો વાલોજી પધાર્યાની વધામણી જી રે..
*
Jay Shri ક્રિસના:
આજ ની ઘડી ધન્ય થી ગય.
my mom used to sing this dhoon a lot. when i was small..it’s my favorite..thanks chetu di for uploading.:)
શ્રીજીના સાન્નિધ્ય ઘડી રળીયામણી જ હોય ને !!!
મ ન ગ મ તું ગીત .ભાવભર્યું .
હે જી મારો વાલોજી પધાર્યાની વધામણી જી રે..
રમેશ પટેલ (આકાશદીપ)
ડો રાજેશભાઈ એ એકદમ સાચી વાત લખી છે…શ્રીજીના સાન્નિધ્ય ઘડી ખુબ જ રળીયામણી હોય છે
સુંદર ભજન
અમારી દુકાન પાસે પડોશમાં માતાઓ, બહેનો હમણાં રોજ સત્સંગ કરે છે. તેમાં રોજ આ કિર્તન ગાય છે, જે તેના ભાવ અને લયને કારણે સાંભળવું ગમે છે, આજે તેના સુંદર ભાવવાહી શબ્દો પણ જાણવા મળ્યા. સ_રસ.
મન ગમતું ભજન ખુબ સરસ છે.
જયશ્રી કૃષ્ણ
Jayshreekrishna. Very nice post.
મારું માંનાગમાંતુંમ ભજન . શ્રીજી પધારે એ ઘડી ,પલ, બધું મનોહર સુંદર
jaishrikrishan sundar bhajan
બહૂ સરસ ભજન છે