Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
…માનવી એક રાહગીર છે, જીવન રુપી રસ્તા પર ચાલ્તો રહે છે અને આવતા-જતા પોતાના વ્યક્તિત્વ ની છાપ છોડતો જાય છે.અમુક માનવીઓ આપણા જીવન માં બહુ અલ્પ સમય માટે આવી ને જતા રહે છે પણ એની યાદ આપણા જીવન માં કાયમ મહેકતી રહે છે..!
Jindgi ke har lamhe kab kisi ko bhul ne deta he,
Kitna hi bhul na chahe kaha bhul pate he is riste-
Ko jis se kabhi dilo jan se payaar kiya tha,nasur –
banke bas rulata hi rahta he.
આભાર બહેના !
રફીના ઘણાં ગીતો મને પ્રિય છે. પણ આ ગીત ગમતું હોવા છતાં ઘણાં લાંબા સમય પછી સાંભળવા મળ્યું. આભાર.
ખુબજ સરસ ચેતુ બેન આપ ની આ સાઈટ ખુબજ સરસ