Daily Archives: November 23, 2016

Shri Krushna Sharanm Mamah….

પરમ કૃપાળુ પરમેશ્વર, જગનિયંતા જગદીશ્વર
હે વિશ્વાત્મા વિશ્વમંભર, શ્રી કૃષ્ણ શરણં મમઃ
આપ અનુપમ સર્વોત્તમ પરમ બ્રહ્મ હૈ પુરુષોત્તમ
હે અવિનાશી અચ્યુતમ, શ્રી કૃષ્ણ શરણં મમઃ

વિશ્વેશ્વર વિરાટ છો, શ્રી કૃષ્ણ શરણં મમઃ
આત્માઓનાં આત્મા છો, એવી ભૂ પર વેદાત્મા છો
પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છો, શ્રી કૃષ્ણ શરણં મમઃ Continue reading

Other post
4 Comments