Monthly Archives: August 2015

કુદરતી કરિશ્મા…

રાત્રિના સમયે આપમેળે જ કુદરતી લાઇટિંગનો નજરો જોવા મળી જાય તો!
આ એવા પ્રદેશો છે જ્યાં આકાશમાં ચમકતી રોશની એટલી બધી કલરફૂલ હોય છે કે તમને લાગશે કે આ સ્વર્ગસમાન સ્થળો છે. જ્યાં રાતો કાળી નહીં પણ કલરફૂલ હોય છે. વિશ્વના એવા સ્થળો, જ્યાં રાતનો નજરો રંગીન હોય છે. વાસ્તવમાં નોર્ધન લાઇટ્સ નેચરનું જ કામ છે, જે ધરતીના ગેસ પાર્ટિકલ્સ અને સૂર્યના એટમોસ્ફિયરમાં રહેલા પાર્ટિકર્લ્સની વચ્ચે ટકરાવ પેદા કરે છે. કલરમાં જે વેરિયેશન હોય છે તે એવા ગેસના પ્રકાર પર નિર્ભર કરે છે, જે પરસ્પર ટકરાઇ જાય છે. આ નેચરલ રંગોમાં સૌથી કોમન કલર પેચ યલોઇશ-ગ્રીન હોય છે, જે ધરતીથી 60 માઇલ ઉપર ઓક્સિજનના મોલેક્યૂલ્સથી પેદા થાય છે.
Continue reading

Other post
Posted in Anokhu Bandhan, અન્ય રચના | 1 Comment

Ruk Ja Raat…(સૂર-સાધના)

રૂક જા રાત ઠહેર જા રે ચંદા, બીતેના મિલન કી બેલા
ચાંદની કી નગરી મેં અરમાનો કા મેલા

પ્રિયતમ સાથેનાં મિલનને તરસતી યુવતી, પ્રણયની પરાકાષ્ઠા અનુભવી રહી છે..
પોતાના પ્રિયતમ જોડે, જીવનભર સાથ નિભાવવા તત્પર એવી બાવરી પ્રેમિકા, પોતાના અનેક અરમાનોના મનોરથ સંપૂર્ણ થાય, એ માટે પ્રિયતમનાં મિલનને ઝંખતી, રાતને અને ચંદ્રમાંને જાણે કે વિનવી રહી છે..!! Continue reading

Other post
Posted in Lataji, Melodious, Mix, Sur-Sargam, Sur~Sadhana | 2 Comments

Shriji Charane Padi…

શ્રીજી તમે છો તારણહારા, માફ કરીદ્યોને અવગુણ મારા
ભૂલ્યા ભટક્યા અમે, સાચા ભોમિયા તમે,
મારગ બતાવો …દયા કરી દર્શન શ્રીજી આપો

આ સંસારની દરેક મોહમાયામાં રાચીએ, ક્યારેક સુખ, ક્યારેક દુ:ખ..!
પરંતુ શ્રીજીનાં દર્શન માત્રથી સઘળી ચિંતાઓ છોડીને મન શાંત થઇ જાય છે !
શ્રીજીના શરણ સિવાય આપણો ઉદ્ધાર નથી ! Continue reading

Other post
Posted in Bhajan - ભજન, Others, Shriji, Stuti - સ્તુતિ | Leave a comment

Aye Mere Pyaare…(સૂર-સાધના)

વતનથી દૂર રહેતાં દરેક ભારતીયોનાં હૈયામાં, આજ્નાં સ્વાતંત્ર્યદિને આ લાગણી જરૂર ઉદભવતી હશે..!
વિદેશ વસતા ભાઈબહેનો,જરૂર આ ભાવની અનુભૂતિ કરી રહ્યાં હશે..!
ખરેખર, આ ગઈકાલે આ ગીત રેકોર્ડ કરતી હતી, ને અનાયસે જ આંસુ સરી પડ્યાં..!
મારા અતિ પ્રિય આ ગીત દ્વારા, આપણા ભારત દેશને મારી ભાવાંજલી અર્પણ કરી રહી છું..!! Continue reading

Other post
Posted in Desh-bhakti, Melodious, Mix, Sur-Sargam, Sur~Sadhana | 13 Comments