Monthly Archives: May 2009

પાન લીલું જોયું ને…

મારી એક્દમ પ્રિય આ રચનામાં, કવિએ નાયિકાના હૈયામાં રહેલ પ્રેમને, યાદ રૂપે પ્રગટ કરેલ છે… પરંતુ બીજી રીતે એમ જ સૂચવે છે કે… Continue reading

Other post
Posted in અન્ય રચના | 20 Comments

Bachche man ke sachche…

બચ્ચે મનકે સચ્ચે, સારે જગકી આંખકે તારે,
યે વો નન્હે ફૂલ હૈ જો, ભગવાન કો લગતે પ્યારે ..!! Continue reading

Other post
Posted in Lataji, Melodious, Mix, other | 18 Comments

ShriKrishnashtakam…

મિત્રો, આજે પ્રસ્તુત છે, બચપણથી જ મારું અતિપ્રિય શ્રીકૃષ્ણાષ્ટ્કમ..! જ્યારે પણ સાંભળું, એક અલૌકિક શાંતિ પ્રાપ્ત થાય છે..! શ્રીકૃષ્ણ ભગવાનની અનુપમ છબી નજર સમક્ષ આવીને એમનાં દિવ્ય સ્વરૂપની ઝાંખી કરાવે છે …!!

કર્ણપ્રિય સંગીત અને સ્વરમાં શ્રીકૃષ્ણાષ્ટ્કમ. જેનું આલેખન ત્રણ ભાષામાં / ભાવાર્થ ગુજરાતી તથા અંગ્રેજી ભાષામાં…!!! Continue reading

Other post
Posted in Others, Stotra - નિત્ય નિયમ પાઠ | 28 Comments

ઉપહાર…

બંધન અનોખું કેવી રીતે હોઈ શકે ? કોનું બંધન ? જે વસ્તુ આપણને ગમતી હોય તે બંધન કેવી રીતે હોઈ શકે ?…. Continue reading

Other post
Posted in ઉપહાર | 13 Comments

Brahm Naad…

મિત્રો, આજે માણો, એક હજાર સિતારવાદકો – તબલા વાદકો તથા અન્ય સંગીતકારોએ છેડીલી રાગ- રાગીણીઓ મિશ્રિત સંગીતની સૂરાવલીઓનો અદભુત સમન્વય …!! Continue reading

Other post
Posted in Amazing, classical, other | 7 Comments

Gayatri Mantra…

ગાયત્રી મંત્ર… Continue reading

Other post
Posted in Bhakti | 6 Comments

Shraddhanjali…

જેઓએ કાયમ માનવતાની મહેંક પ્રસરાવી છે, એવા અમારા પૂજ્ય કાકાશ્રી સ્વ. વિનોદરાય જમનાદાસ ઘીયાને આદરપૂર્વક શ્રધ્ધાંજલી… Continue reading

Other post
Posted in Bhajan - ભજન, Dhun - ધૂન, Kirtan - કિર્તન | 14 Comments