Monthly Archives: November 2007

સ્વરચિત કાવ્યપંક્તિઓ…

” ધબકાર ” ગ્રુપનાં સંમેલનમાં રજુ થયેલી ધારિણીબહેનનાં સૂરીલા કંઠ દ્વારા પઠિત મારી રચનાઓ.. આ સાથે ધારિણીબહેન, દેવલબહેન, જીજ્ઞાબહેન, શૈલ્યભાઈ,મંથનભાઈ,કાંક્ષિતભાઈ,ડૉ.પાર્થભાઈ તથા આપણા ”ધબકાર” ગ્રુપનાં દરેક સભ્યમિત્રો નો ખૂબ આભાર તથા ” ધબકાર ”નાં ધબકારા સૂર શબ્દ અને સંગીતનાં સથવારે પૂરાં … Continue reading

Other post
Posted in ઝાકળબિંદુઓ * સ્વ-રચિત | 22 Comments

sangeet… (3)

ગતાંક થી ચાલુ :- સંગીત વિષયક માહિતી…..” સૌરાષ્ટ્રનો સાંસ્કૃત્તિક વૈભવ ” માં થી સાભાર .. From Mr. Kapil Dave. સૂરાવટ : એ સૂર ઉપરથી બીજા સૂર ઉપર એકદમ સીધા જઈ અટકી ન જતાં રાગને અનુકૂળ બીજા સૂરો ઉપર ફરીને જવૂં … Continue reading

Other post
Posted in Mix, other, sangeet | 1 Comment

Tulasi- Vivah…

દેવ પ્રબોધિની એકદશીને દેવ પ્રબોધિની દેવદિવાળી પણ કહે છે..આ દિવસે ચાતુર્માસની સમાપ્તી થાય છે, તેમજ અષાઢ સુદ અગિયારસથી શયન કરી રહેલાં ભગવાનને જગાડવા માં આવે છે. આ દિવસે તુલસી વિવાહ કરવામાં આવે છે. પુષ્ટિ હવેલીઓમાં શેરડીનો મંડપ કરવામાં આવે છે,જેમાં … Continue reading

Other post
Posted in Uncategorized | 5 Comments

સુવર્ણજયંતી…

* અનોખાં બંધને બંધાઇ આ લગ્નગાંઠ, આવી આવી આ પચાસમી વર્ષગાંઠ..!!   આજે અમારાં પિતાશ્રી ચિમનલાલ જમનાદાસ ઘીયા તથા માતુશ્રી નિર્મળાબહેન ચિમનલાલ ઘીયાને એમનાં દાંપત્યજીવનની સુવર્ણજયંતી પર અંત:કરણ પૂર્વક ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને હાર્દિક અભિનંદન ..! અમારાં પૂજ્ય દાદા સ્વ.શ્રી … Continue reading

Other post
Posted in ઝાકળબિંદુઓ * સ્વ-રચિત | 17 Comments

Zagmagta tarlaa…

[Audio clip: view full post to listen] ઝગમગતા તારલાની હવેલી હોજો, એમાં મારા શ્રીનાથજી ની પ્રતિમા હોજો, સોના રૂપાની હવેલી હોજો…! અમે અમારાં રણછોડજીને કેસરથી પૂજીશું, કેસર ના મળે ચંદનથી પૂજીશું, ચંદન થી સુંદર કસ્તૂરી હોજો..! અમે અમારાં કાંનજીને ફૂલડાંથી … Continue reading

Other post
Posted in Bhajan - ભજન | 6 Comments

Golden Jubilee…

[Audio clip: view full post to listen] ये तो सच है के भगवान है, है मगर फिर भेी अन्जान है..! धरतेी पे रुप मा बाप का उस विधाता की पहेचान है..! जन्म दाता है जो नाम जिनसे मिला,थाम कर जिनकी … Continue reading

Other post
Posted in Birthday | 4 Comments

ઉપહાર…

અનોખુંબંધન ‘ માટે ખાસ મોક્લાવેલ આ ભેટ બદલ પ્રિય નીલમદીદી ( પરમ સમીપે ) નો ખૂબ ખૂબ આભાર…!..

સ્નેહના બંધનથી જકડાયેલ,પ્રેમના વણાયા તાણાવાણા
ચેતુ, અમે સૌ તારા સ્નેહના અનોખા બંધનમાં બંધાણા….
Continue reading

Other post
Posted in ઉપહાર | 11 Comments

શ્રી ગણેશાય નમ:…

Share

Other post
Posted in Uncategorized | Leave a comment

શ્રી ગણેશાય નમ: …

Share

Other post
Posted in Uncategorized | 2 Comments

બંધન…

  ના જાણે કેવું છે આ અનોખું બંધન… હૃદય મહીં વહી રહ્યું લાગણી ભીનું સ્પંદન સૂરો તણી સરગમમાં ગુંજી રહ્યું ગુંજન હૈયાની પ્રિત તણું બંધાઈ રહ્યું આ બંધન  પ્રેમ તણા પુષ્પોથી મહેકી રહ્યું મધુવન  ના જાણે કેવું છે આ અનોખું … Continue reading

Other post
Posted in ઝાકળબિંદુઓ * સ્વ-રચિત | 12 Comments