home-purple

વિશ્વ માતૃભાષા દિન…

ગુજરાતી માત્ર મારી ભાષા નથી,
મારી પ્રતિ છે, મારો પ્રતિધ્વનિ છે, મારી પ્રતીતિ છે,

ગુજરાતી મારું એંધાણ જ નથી,
મારી અનુભૂતિ છે, મારો અહેસાસ છે, મારી અભિવ્યક્તિ છે.

ગુજરાતી ખાલી મારી પિછાન નથી,
મારું પ્રમાણ છે, મારો પ્રગટાવ છે, મારી પ્રજ્ઞા છે.

ગુજરાતી મારી શિક્ષા જ નથી,
મારી સમષ્મટિ છે, મારી સંસ્કૃતિ છે, મારું સાસત્વ છે.

ગુજરાતી મારી સીમા નથી,
મારું સાર્થક્ય છે, મારી સકલતા છે, મારું વજૂદ છે.

-પંકજ વોરા.

મિત્રો.. આજે વિશ્વ માતૃભાષા દિને, આપણી માતૃભાષા ગુજરાતીનું જતન કરવા કટિબદ્ધ થઈએ…ગુજરાતી ભાષાનું ગૌરવ જાળવવા બનતા પ્રયત્નો કરીએ.. !

જય ગરવી ગુજરાત..!

***

This entry was posted in અન્ય રચના. Bookmark the permalink.

bottom musical line

2 Responses to વિશ્વ માતૃભાષા દિન…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply to Maheshchandra Naik Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. Maheshchandra Naik says:

    વિશ્વ માતૃભાષા દિન ગુજરાતી ભાષાને કોટી કોટી વંદના અને સર્વ માતૃભાષા પ્રેમીઓને ખુબ ખુબ અભિનદન ………સરસ ગીત લઈ આવવા બદલ આપનો આભાર

  2. જય જય ગરવી ગુજરાત