home-purple

ઋણાનુબંધ…

જીવનમાં ના જાણે, ક્યારે, કઈ ઘડીએ, કોની જોડે, ક્યા જન્મનું, કયું ઋણાનુબંધ નીકળી આવે છે, કંઈ જ ખબર નથી પડતી, ને આ જ તો જીવનની મોટી અજાયબી છે …!!!

***

This entry was posted in ઝાકળબિંદુઓ * સ્વ-રચિત. Bookmark the permalink.

bottom musical line

3 Responses to ઋણાનુબંધ…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply to કૌશિક Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. બેના ! ઋણાનુબંધ શબ્દ હજી પણ ગુંજ્યા કરે છે મારા આ કર્ણપટલ પર !
    રક્તસંબંધ કરતા પણ મજબુત તાંતણે બંધાયેલું છે આ બંધન !!
    કાશ મોક્ષ ના મળે તો ચાહું જનમ જનમ નો સથવારો આ મુટ્ઠી ઉંચેરા માનવી નો !!!
    પ્રણામ ચેતુ દીદી ! જય શ્રી કૃષ્ણ !!

    • samnvay says:

      શ્રીપ્રકાશભાઈ, આપે તો આંખોમાં આંસુ લાવી દીધા … ! આપની લાગણીને સો સો સલામ ..!! જયશ્રીકૃષ્ણ ..!

  2. કૌશિક says:

    ખુબજ સુંદર ચેતના બહેન…
    જીવનની આ અજાયબીને હું ઘણી વાર વીચાર્યા કરતો હોવ છું..
    કંઈ કેટલીય વાર એવા અનુભવ થયા કરે કે એ જ વિચાર આવે કે આ વ્યક્તિ સાથે મારે શેનું ઋણ હશે…?