Home Green

Ulfat me zamane…

11855758_1155795901102592_5635556193614773081_n

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ફિલ્મ – કોલ ગર્લ

સ્વર – લતાજી

સંગીત- સપન જગમોહન

ગીત – નક્ષલયાલપુરી

આ ગીતમાં સેક્સોફોન અને વાયોલીન દ્વારા, શબ્દોમાં રહેલી સંવેદના, સ્પષ્ટ રીતે વ્યક્ત થઇ છે ..!

ઉલ્ફતમેં ઝમાનેકી હર રસ્મ કો ઠુકરાઓ, ફિર સાથ મેરે આઓ…!

દુનિયાસે બહોત આગે, ઉસ રાહ પે હમ હોંગે,

 યે સોચ લો પહેલે સે, હર મોડ પે ગમ હોંગે…

હૈ ખોફ ગમો સે તો, રુક જાઓ ઠહેર જાઓ..

ઉલ્ફતમેં ઝમાનેકી હર રસ્મ કો ઠુકરાઓ, ફિર સાથ મેરે આઓ…!

મૈં ટુટી હુઇ કશ્તિ, ખુદ પાર લગા લુંગી,

તુફાનકી મૌજો કો, પતવાર બના લુંગી…

મઝધારકા ડર હો તો, સાહિલ પે ઠહેર જાઓ …

 ઉલ્ફતમેં ઝમાનેકી હર રસ્મ કો ઠુકરાઓ, ફિર સાથ મેરે આઓ…!

દિલ ઔર કંહી દે કર, તુમ ચાહ બદલ ડાલો,

બહેતર તો યહી હોગા, યે રાહ બદલ ડાલો

દો ચાર કદમ ચલકર, મુમકીન હૈ બહેક જાઓ

ઉલ્ફતમેં ઝમાનેકી હર રસ્મ કો ઠુકરાઓ, ફિર સાથ મેરે આઓ…!

This entry was posted in Lataji, Melodious, other. Bookmark the permalink.

bottom musical line

10 Responses to Ulfat me zamane…

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply to Ketan Shah Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

  1. ગીત કરતાં ય ગીત સાથેની ટૂંકી માહિતી વધુ ગમી ગઈ…

  2. Mahesh says:

    Thanks very much for nice song!!!!

    Mahesh

  3. Ketan Shah says:

    Nice presentation.

  4. લતાજીનો અવાજ અને સપન-જગમોહનનું સંગીત મન સમાધીમાં લીન થઇ જાય એવું ગીત

  5. સુંદર શબ્દાંકન અને શબ્દોમાં વ્યક્ત લાગણી જેવું જ સ્વરાંકન !

  6. લતાજીને અને એમના સ^ગીતને સો સો સલામો !

  7. Praful Thar says:

    પ્રિય ચેતનાબહેન,
    જૂના ગીતોના શબ્દોમાં આ જ એક ખૂબી છે કે માણસ તેને સાંભળીને ચેતનવંતો થઇ જાય !
    પ્રફુલ ઠાર

  8. dilip says:

    કિશોરદા અને લતાજી નું મધુર ગીઓત માણ્યું..આપે રજુ કર્યું..આભાર
    તમે જે ટીપ આપી તે વાજિંત્રો તો ન સંભળાયા !! ખબર હોય તો ને કે ..

  9. Chetu says:

    એ માટે ફરી સાંભળવું પડશે 🙂 …મુખડું પૂરું થયા પછી વાયોલીન અને ત્રીજા અંતરાની પહેલા સેક્સોફોન નું સંગીત છે … 🙂

  10. jagdish joshi says:

    ખુબ જ સરસ પસંદગી છે જુના ગીતો ને સંભળાવી તમે મન ને ઝંકૃત કરવો છો
    ખુબ જ આભાર, જુના ગીતો ના લય મન માં વલયો પેદા કરે છે અને મન ને જોઈતો ખોરાક પૂરો પડે છે .