સૂર-સરગમ

sur-sargam
સૂર-સરગમ ….♫….સંગીત વિના જીવન કલ્પી જ કેમ શકાય ?……જીવન નાં સુખ… દુઃખ… આશા… નિરાશા… મિલન… જુદાઈ… પ્રેમ. નારાજગી…એ દરેક પ્રકારની લાગણીઓ જ્યારે શબ્દોમાં ઢળે છે અને એ શબ્દોનો સમન્વય જ્યારે સૂર અને સંગીત સાથે થાય છે ત્યારે સર્જાય છે
………આ સરગમ માં દરેક પ્રકારની લાગણીઓનાં સૂર સમાયેલ છે…અમુક ગીતો અર્થ પૂર્ણ છે..અને એ શબ્દોને અનુરુપ સંગીત અને સ્વર મળવાથી ગીતનાં શબ્દોની ગહેરાઇ વધારે સ્પષ્ટ સમજાય છે..જયારે અમુક ગીતોનાં શબ્દો કરતા એનુ સંગીત જ એટલુ અસર કારક હોય છે..સંગીત એક એવુ માધ્યમ છે જેના દ્વારા આવતો કોઇ પણ સંદેશ આપણાં હૈયાંને સ્પર્શી જાય છે..!

Home Green
[srp post_limit=’6′ post_random=’no’]

bottom musical line