home-purple

વીણેલા મોતી…

અચાનક આપણું મળી જવું,એ ઈશ્વરીય સંકેતસમુ લાગે
ઈશ્વરે રચેલા સંબધોની ગાંઠ કોઇથી છુટતી નથી હોતી

તું દૂર રહે કે મારી નજીક રહે કંઈ ફરક પડે નહી મને
આપણા પ્રેમની સાંકળ અણસમજથી તુટતી નથી હોતી

ચાહવા માટે અક્ષરોની લાગણી જ કાફી નથી
તને ચાહીને લાગણીની ભાષા બીજું કૈ ઘુંટતી નથી હોતી…

– નરેશ કે.ડૉડીયા

This entry was posted in વીણેલા મોતી. Bookmark the permalink.

bottom musical line

3 Responses to વીણેલા મોતી…

  1. આનંદ થયો .
    ક્યા છે?
    મળે પણ નાં નજરે જુવે?

  2. dilip says:

    સુન્દર પંક્તિઓ રજુ કરી આપે ..
    આપણું મળવું અહી એ યોગ છે સંયોગ ના
    હરઘડીને યોગમાં પુરવાર કરવો જોઈએ -દિલીપ

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *