home-purple

ઉપહાર…

અનોખુબંધન માટે આ રચના ભેટ મોક્લવા બદલ મિત્ર શ્રી કાંક્ષિતભાઇ ( Kankshit ” શફક ” ‘s World. ) નો ખૂબ ખૂબ આભાર ..!

તારી રચના, મારી ગઝલ કે કોક ગીતની બેલી
કોઇ કવિતા અંહી સુણાવે, કોઇ રેલે હાસ્યની હેલી,
શબ્દ-સ્પર્શ નહીં, સંકેતોનુ એક અનોખુંબંધન,
શબ્દ, સૂર, લય અને છંદ છલોછલ એજ અનોખુંબંધન,
લાગણીને જે વાચા આપે તેજ અનોખુંબંધન…!
This entry was posted in ઉપહાર. Bookmark the permalink.

bottom musical line

2 Responses to ઉપહાર…

  1. Pankaj Modi says:

    Chetna,
    All the Best Wishes for all your sites, its fabulous to hear and read good stuff.
    Pankaj Modi

Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.

Thanks for supporting & encouraging me with your precious comments.

bottom musical line

Facebook Comments

comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *