અનોખુંબંધન

banner-anokhu-bandhan
અનોખું બંધન …! ..કેટલું સુંદર અને પાવન નામ છે..? સાંભળી ને જ અલૌકિક અનુભૂતિ મહેસુસ થાય….!..જાણે કે પૂર્વ જન્મનું કોઇ ઋણાનુબંધ હોય એમ યુગે યુગે જન્મ લેતું એક હૃદયનું બીજા હૃદય સાથેનું બંધન….! કે જે નિર્દોષ-નિ:સ્વાર્થ પ્રેમ ભાવનાનું પવિત્ર ઝરણું બનીને નિરંતર વહેતું જ રહે છે…!..આ બધાં લાગણીભીનાં સ્પંદનો, હૃદય માં એવી રીતે ઉદભવતાં હોય છે જાણે કે ફૂલો પર ઝાકળબિંદુઓ પ્રસરી રહ્યાં હોય..!!….!!… અને આ અહેસાસને ફક્ત મહેસુસ જ કરી શકાય છે…જેને શબ્દો માં આલેખી શકાતું નથી..!….જે સામાજિક અને લોહીનાં સંબંધથી પર છે એવું એક અલગ જ અનોખું-અલૌકિક બંધન છે…! આપણી વચ્ચે પણ આવું જ અનોખું બંધન જળવાઇ રહે એવી પ્રભુ પાસે પ્રાર્થના..!
home-purple
[srp post_limit=’6′ post_random=’no’]

bottom musical line